Avni Dharmesh Bhai Joshi

Avni Dharmesh Bhai Joshi Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Avni Dharmesh Bhai Joshi, Political Party, Gandhinagar.

"અષાઢી  બીજ"આપને  અને  આપના  પરિવાર  ને  "સુખ,  શાંતિ  સમૃદ્ધિ"  આપનારું  બની  રહે  એવી  આપને  અને  આપના  પરિવાર  ને  મા...
14/07/2018

"અષાઢી બીજ"
આપને અને આપના પરિવાર ને "સુખ, શાંતિ સમૃદ્ધિ" આપનારું બની રહે એવી આપને અને આપના પરિવાર ને મારી અને મારા પરિવારની હાર્દિક શુભેચ્છા.....🙏🏻🙏🏻🙏🏻

-- હળવદ નગરપાલિકા સદસ્ય શ્રીમતી અવની બેન ધર્મેશ ભાઇ જોષી

શ્રી વસનભાઈ આહીર સાથે શુભેચ્છા મુલાકાત @ ગાંધીનગર
11/07/2018

શ્રી વસનભાઈ આહીર સાથે શુભેચ્છા મુલાકાત @ ગાંધીનગર

Please help to khush pandya..... હળવદ નગરપાલિકા ના સદસ્ય શ્રીમતી અવની ધર્મેશ ભાઈ જોશી  દ્વારા એક અપીલ......
05/07/2018

Please help to khush pandya..... હળવદ નગરપાલિકા ના સદસ્ય શ્રીમતી અવની ધર્મેશ ભાઈ જોશી દ્વારા એક અપીલ......

02/07/2018

હળવદ ની જનતા માટે આનંદ ના સમાચાર

ભુજ-બાંદ્રા ટ્રેન ને હળવદ રેલ્વે સ્ટેશન ખાતે અઠવાડિયા માં ત્રણ દિવસ (સોમવાર , ગુરુવાર , શનિવાર) એમ ત્રણ દિવસ સ્ટોપેજ મળતા તારીખ 2-07-18 ના રોજ સાંજે 7 કલાકે પ્રથમ વખત સ્ટોપ થતી હોય ત્યારે તેને આવકારવા અને તેને લિલી ઝંડી આપવા માટે નો કાર્યક્રમ નું આયોજન કર્યું હોય જેમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સંસદ સભ્ય શ્રી મોહનભાઇ કુંડરિયા સાહેબ , ગુજરાત સરકાર ના પૂર્વમંત્રી અને હળવદ નું હિત જેના હૈયે છે એવા શ્રી જયંતીભાઈ કવાડિયા સાહેબ અને રેલવે વિભાગ ના સૌ અધિકારી શ્રીઓ ખાસ ઉપસ્થિત રહેવાના હોઈ તો આ આનંદ ની ઘડીએ હળવદ ના સર્વે વેપારી મંડળ ના સભ્યો , સર્વે સામાજિક આગેવાનો , સર્વે સંસ્થા ના સભ્યો , સર્વે ધાર્મિક આગેવાનો અને હળવદ ની જનતા.

હળવદ ની જનતા માટે આનંદ ના સમાચાર ભુજ-બાંદ્રા ટ્રેન ને હળવદ રેલ્વે સ્ટેશન ખાતે  અઠવાડિયા માં ત્રણ દિવસ (સોમવાર , ગુરુવાર ...
02/07/2018

હળવદ ની જનતા માટે આનંદ ના સમાચાર

ભુજ-બાંદ્રા ટ્રેન ને હળવદ રેલ્વે સ્ટેશન ખાતે અઠવાડિયા માં ત્રણ દિવસ (સોમવાર , ગુરુવાર , શનિવાર) એમ ત્રણ દિવસ સ્ટોપેજ મળતા તારીખ 2-07-18 ના રોજ સાંજે 7 કલાકે પ્રથમ વખત સ્ટોપ થતી હોય ત્યારે તેને આવકારવા અને તેને લિલી ઝંડી આપવા માટે નો કાર્યક્રમ નું આયોજન કર્યું હોય જેમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સંસદ સભ્ય શ્રી મોહનભાઇ કુંડરિયા સાહેબ , ગુજરાત સરકાર ના પૂર્વમંત્રી અને હળવદ નું હિત જેના હૈયે છે એવા શ્રી જયંતીભાઈ કવાડિયા સાહેબ અને રેલવે વિભાગ ના સૌ અધિકારી શ્રીઓ ખાસ ઉપસ્થિત રહેવાના હોઈ તો આ આનંદ ની ઘડીએ હળવદ ના સર્વે વેપારી મંડળ ના સભ્યો , સર્વે સામાજિક આગેવાનો , સર્વે સંસ્થા ના સભ્યો , સર્વે ધાર્મિક આગેવાનો અને હળવદ ની જનતા.

માનનીય શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ ના નેતૃત્વ વાડી કેન્દ્ર સરકાર ના 4 વર્ષ પુરા થતા કેન્દ્ર સરકાર ની 4 વર્ષ ની કામગીરી ન...
10/06/2018

માનનીય શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ ના નેતૃત્વ વાડી કેન્દ્ર સરકાર ના 4 વર્ષ પુરા થતા કેન્દ્ર સરકાર ની 4 વર્ષ ની કામગીરી ની માહિતી પત્રિકા આપી સંપર્ક અભિયાન કાર્યક્રમ:

હળવદ નગરપાલિકા સદસ્ય શ્રીમતી અવનીબેન ધર્મેશભાઈ જોષી

#સંપર્ક_સે_સમર્થન #ભારત_માતા_કી_જય

Halvad Brahm samaj na brahm ratno nu gujrat vidhan sabhana ashyaksh shree rajendra trivedi ni upasthiti ma sanman
15/04/2018

Halvad Brahm samaj na brahm ratno nu gujrat vidhan sabhana ashyaksh shree rajendra trivedi ni upasthiti ma sanman

ધોરણ-10 અને ધોરણ-12 ની પરીક્ષા આપતાં વિદ્યાર્થી ભાઈ-બહેનો, માતા-પિતા અને ગુરુજનો ના આશીર્વાદ સાથે સુંદર સફળતા પ્રાપ્ત કર...
12/03/2018

ધોરણ-10 અને ધોરણ-12 ની પરીક્ષા આપતાં વિદ્યાર્થી ભાઈ-બહેનો, માતા-પિતા અને ગુરુજનો ના આશીર્વાદ સાથે સુંદર સફળતા પ્રાપ્ત કરી તેવી અમારી હાર્દિક શુભેચ્છા...

Best of luck...!!!
11/03/2018

Best of luck...!!!

26/02/2018
આજ રોજ હળવદ નગરપાલિકાના પ્રમુખ તરીકે શ્રીમતી હીનાબેન રાવલ તેમજ ઉપ-પ્રમુખ તરીકે શ્રી જયેશભાઈ વાસુદેવભાઈ પટેલની નિયુક્ત થત...
26/02/2018

આજ રોજ હળવદ નગરપાલિકાના પ્રમુખ તરીકે શ્રીમતી હીનાબેન રાવલ તેમજ ઉપ-પ્રમુખ તરીકે શ્રી જયેશભાઈ વાસુદેવભાઈ પટેલની નિયુક્ત થતા વાડૅ ન ૩ કોર્પોરેટર શ્રીમતી અવનીબેન ધર્મેશભાઈ જોષી તેમને શુભેચ્છા પાઠવી છે

Address

Gandhinagar

Website

Alerts

Be the first to know and let us send you an email when Avni Dharmesh Bhai Joshi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share