Jay Jay Garvi Gujarat

Jay Jay Garvi Gujarat Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Jay Jay Garvi Gujarat, Landmark & historical place, Gandhinagar.

15/08/2011
જય જય ગરવી ગુજરાત ! જય જય ગરવી ગુજરાત, દીપે અરુણું પરભાત, ધ્વજ પ્રકાશશે ઝળળળ કસુંબી, પ્રેમ શૌર્ય અંકિત; તું ભણવ ભણવ નિજ ...
15/08/2011

જય જય ગરવી ગુજરાત ! જય જય ગરવી ગુજરાત, દીપે અરુણું પરભાત, ધ્વજ પ્રકાશશે ઝળળળ કસુંબી, પ્રેમ શૌર્ય અંકિત; તું ભણવ ભણવ નિજ સંતજિ સઉને, પ્રેમ ભક્તિની રીત - ઊંચી તુજ સુંદર જાત, જય જય ગરવી ગુજરાત.

ઉત્તરમાં અંબા માત, પૂરવમાં કાળી માત, છે દક્ષિણ દિશમાં કરંત રક્ષા, કુંતેશ્વર મહાદેવ; ને સોમનાથ ને દ્ધારકેશ એ, પશ્વિમ કેરા દેવ- છે સહાયમાં સાક્ષાત જય જય ગરવી ગુજરાત.

નદી તાપી નર્મદા જોય, મહી ને બીજી પણ જોય. વળી જોય સુભટના જુદ્ધ રમણને, રત્નાકર સાગર; પર્વત પરથી વીર પૂર્વજો, દે આશિષ જયકર- સંપે સોયે સઉ જાત, જય જય ગરવી ગુજરાત.

તે અણહિલવાડના રંગ, તે સિદ્ધ્રરાજ જયસિંગ. તે રંગ થકી પણ અધિક સરસ રંગ, થશે સત્વરે માત ! શુભ શકુન દીસે મધ્યાહ્ન શોભશે, વીતી ગઈ છે રાત. જન ઘૂમે નર્મદા સાથ, જય જય ગરવી ગુજરાત.

Address

Gandhinagar
382010

Website

Alerts

Be the first to know and let us send you an email when Jay Jay Garvi Gujarat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share