PMAY Urban Gujarat

PMAY Urban Gujarat Affordable Housing Mission is currently functioning as a state level nodal agency for implementation of the Prime Minister's Housing Scheme (Urban).

18/07/2026

સજાગ બનો,
સાવચેત રહો...

18/07/2026

બાબુભાઈ જેવા અનેક નાગરિકોને મળ્યું પોતાનું પાક્કું આવાસ🏠

જ્યાં પહેલાં કાચા નળિયા હતાં, આજે ત્યાં પાક્કી છત સાથે સોલાર પેનલ છે, અમદાવાદમાં કેટલાય ઝૂંપડાવાસીઓને પ્રધાનમંત્રી આવાસ ...
18/07/2026

જ્યાં પહેલાં કાચા નળિયા હતાં, આજે ત્યાં પાક્કી છત સાથે સોલાર પેનલ છે, અમદાવાદમાં કેટલાય ઝૂંપડાવાસીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી ૨.૦ અંતર્ગત પાક્કા આવાસ મળી રહ્યા છે.

18/07/2026

પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરીના ISSR - In Situ Slum Redevelopmentથી
ઝુંપડાવાસીઓને મળી રહ્યાં છે પાકાં આવાસ🏠

હવે માથે ઉનાળામાં તપતી અને ચોમાસામાં ટપકતી કાચી છત નથી,પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) 2.0ની સુરક્ષિત છત્રછાયા છે.
15/07/2026

હવે માથે ઉનાળામાં તપતી અને ચોમાસામાં ટપકતી કાચી છત નથી,
પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) 2.0ની સુરક્ષિત છત્રછાયા છે.

15/07/2026

ભૂજમાં સીમાબેન જેવા અનેક નાગરિકોને મળી રહ્યા છે પાકાં આવાસ...

પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) 2.0ના BLC ઘટક હેઠળ પોતાનું ઘર બનાવીને લાગ્યું જાણે સ્વર્ગ જેવું સુખ મળ્યું...
15/07/2026

પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) 2.0ના BLC ઘટક હેઠળ પોતાનું ઘર બનાવીને લાગ્યું જાણે સ્વર્ગ જેવું સુખ મળ્યું...

હરેશભાઈ જેવા અનેક નાગરિકોને પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) 2.0 દ્વારા બનેલ મકાનથી મળી સુવિધાની શાંતિ...
13/07/2026

હરેશભાઈ જેવા અનેક નાગરિકોને પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) 2.0 દ્વારા બનેલ મકાનથી મળી સુવિધાની શાંતિ...

13/07/2026

આર્થિક ભીંસમાં જીવન વ્યતિત કરતાં હરેશભાઈએ સપનામાં પણ નહોતું વિચાર્યું કે તેઓ પોતાના પરિવાર સાથે પાકાં મકાનમાં રહેશે, પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0એ હરેશભાઈના પરિવારને માત્ર આવાસ નહીં, પરંતુ આવાસ સાથે સુરક્ષા, સન્માન અને સમૃદ્ધિ પણ આપી છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 એટલે માત્ર આવાસ નહીં,સુરક્ષા, સન્માન અને સમૃદ્ધિની ગેરંટી...
13/07/2026

પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 એટલે માત્ર આવાસ નહીં,
સુરક્ષા, સન્માન અને સમૃદ્ધિની ગેરંટી...

Address

Jivraj Mehta Bhavan, Block No:2/2, Sector 10
Gandhinagar
382010

Opening Hours

Monday 11am - 5pm
Tuesday 11am - 5pm
Wednesday 11am - 5pm
Thursday 11am - 5pm
Friday 11am - 5pm

Telephone

07923258648/49/50

Alerts

Be the first to know and let us send you an email when PMAY Urban Gujarat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share