Roads & Buildings Department, Govt. of Gujarat

Roads & Buildings Department, Govt. of Gujarat Official page of Roads & Buildings Department, Govt. of Gujarat

04/09/2026

श्री कृष्ण जन्माष्टमी के इस पावन पर्व पर आप सभी को हार्दिक शुभकामनाएं।

03/09/2026

સદા અગ્રેસર ગુજરાત..!

આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સંસ્કૃતિ, પ્રકૃતિ અને પ્રગતિનો ત્રિવેણી સંગમ ધરાવતા ગુજરાતના સમાચાર.
#અગ્રેસર_ગુજરાત

31/08/2026

માર્ગ અને મકાન વિભાગ દ્વારા અમદાવાદ–મહેસાણા–પાલનપુર સ્ટેટ હાઈવે પર ખારી નદી પર મેજર બ્રિજનું નિર્માણ..

31/08/2026

સદા અગ્રેસર ગુજરાત..!

આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વિવિધ ક્ષેત્રે સિદ્ધિઓ થકી દેશના ગ્રોથ એન્જિન તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરેલ ગુજરાતના સમાચાર.
#અગ્રેસર_ગુજરાત

29/08/2026

બે ક્ષિતિજને જોડી વિકાસને સંપૂર્ણ બનાવતો પથ!

📍બેચરાજી - મોઢેરા - ચાણસ્મા (રૂપેણ નદી)

28/08/2026

ગાંધીનગર-કોબા-એરોડ્રામ રોડ પર નર્મદા મેઇન કેનાલ ખાતે નવીન બ્રિજના નિર્માણ અર્થે અંદાજે ૮૫.૦૦ મેટ્રિક ટન વજન ધરાવતા પોન્ટૂન ને કેનાલમાં લોન્ચ કરવામાં આવ્યું.

રક્ષાબંધનના પાવન પર્વની સૌને હાર્દિક શુભકામનાઓ.
28/08/2026

રક્ષાબંધનના પાવન પર્વની સૌને હાર્દિક શુભકામનાઓ.


26/08/2026

સદા અગ્રેસર ગુજરાત..!

આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વૈશ્વિક રોકાણો, જોડાણો અને ભાગીદારી થકી વિકાસને ગતિ આપતા ગુજરાતના સમાચાર.
#અગ્રેસર_ગુજરાત

25/08/2026

સદા અગ્રેસર ગુજરાત..!

આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સર્વાંગી વિકાસનો પર્યાય બનેલ ગુજરાતના સમાચાર.
#અગ્રેસર_ગુજરાત

24/08/2026

સદા અગ્રેસર ગુજરાત..!

આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં માત્ર વર્તમાન વિકાસ જ નહીં, પરંતુ વિકાસનું ભવિષ્યલક્ષી આયોજન કરતા ગુજરાતના સમાચાર.
#અગ્રેસર_ગુજરાત

Address

Sachivalaya
Gandhinagar

Alerts

Be the first to know and let us send you an email when Roads & Buildings Department, Govt. of Gujarat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share