BJYM Gandhinagar Mahanagar

BJYM Gandhinagar Mahanagar Official Account of Bharatiya Janata Yuva Morcha - Gandhinagar Mahanagar

25/08/2026

वंदे मातरम्

भारत माता सरस्वती भी हैं, लक्ष्मी भी हैं और दुर्गा भी हैं।

🇮🇳

માતૃભૂમિની આઝાદી કાજે સર્વસ્વ ન્યોછાવર કરનાર અમર ક્રાંતિકારી શહીદ શિવરામ હરિ રાજગુરુજીની જન્મજયંતિ પર શત-શત નમન. 🇮🇳🙏
24/08/2026

માતૃભૂમિની આઝાદી કાજે સર્વસ્વ ન્યોછાવર કરનાર અમર ક્રાંતિકારી શહીદ શિવરામ હરિ રાજગુરુજીની જન્મજયંતિ પર શત-શત નમન. 🇮🇳🙏

‘જય જય ગરવી ગુજરાત’ના પ્રણેતા કવિ નર્મદની જન્મજયંતી તથા ‘વિશ્વ ગુજરાતી ભાષા દિવસ’ નિમિત્તે માતૃભાષાના ગૌરવને શત-શત વંદન!...
24/08/2026

‘જય જય ગરવી ગુજરાત’ના પ્રણેતા કવિ નર્મદની જન્મજયંતી તથા ‘વિશ્વ ગુજરાતી ભાષા દિવસ’ નિમિત્તે માતૃભાષાના ગૌરવને શત-શત વંદન! 📚🚩

પ્રખર વક્તા, કાનૂનવિદ્ અને પૂર્વ કેન્દ્રીય નાણામંત્રી સ્વ. અરુણ જેટલીજીની પુણ્યતિથિ પર કોટિ-કોટિ નમન અને વિનમ્ર શ્રદ્ધાં...
24/08/2026

પ્રખર વક્તા, કાનૂનવિદ્ અને પૂર્વ કેન્દ્રીય નાણામંત્રી સ્વ. અરુણ જેટલીજીની પુણ્યતિથિ પર કોટિ-કોટિ નમન અને વિનમ્ર શ્રદ્ધાંજલિ. 💐🙏

ભારતીય જનતા યુવા મોર્ચા ગાંધીનગર મહાનગરના ઉપપ્રમુખશ્રી .p.patel ને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ! 💐🎂ભગવાન મહાદેવ આપને ઉત્...
24/08/2026

ભારતીય જનતા યુવા મોર્ચા ગાંધીનગર મહાનગરના ઉપપ્રમુખશ્રી .p.patel ને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ! 💐🎂

ભગવાન મહાદેવ આપને ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુ અને દીર્ઘ જનસેવાનું બળ અર્પે તેવી પ્રાર્થના. 🙏🔱

23/08/2026

PM मोदी जी के नेतृत्व में Indian Space Startups = Sky is NOT the limit! 🚀🇮🇳

भारतीय जनता पार्टी ने आज 22 अगस्त 2026 को वंदे मातरम् के सम्मान और उसकी ऐतिहासिक विरासत की रक्षा के संबंध में एक महत्वपू...
22/08/2026

भारतीय जनता पार्टी ने आज 22 अगस्त 2026 को वंदे मातरम् के सम्मान और उसकी ऐतिहासिक विरासत की रक्षा के संबंध में एक महत्वपूर्ण प्रस्ताव पारित किया।

भारतीय जनता पार्टी 19 अगस्त 2026 को कांग्रेस कार्यसमिति द्वारा 1937 के अपने प्रस्ताव को पुनः स्वीकार करते हुए कांग्रेस के कार्यक्रमों में 'वंदे मातरम्' के केवल प्रथम दो पदों के गायन को सीमित करने के निर्णय की कड़ी निंदा और स्पष्ट शब्दों में विरोध करती है।

भाजपा वंदे मातरम् को भारत का राष्ट्रीय गीत, भारत माता के प्रति श्रद्धा की अभिव्यक्ति, स्वतंत्रता संग्राम का मंत्र और भारत की राष्ट्रीय चेतना का अमर प्रतीक मानती है।

22/08/2026

वंदे मातरम्- क्रांति की हुंकार से तुष्टिकरण की राजनीति तक! 🇮🇳

जिस ‘वंदे मातरम्’ ने करोड़ों भारतीयों में स्वाधीनता की अलख जगाई और आज़ादी की लड़ाई में अंग्रेजों के खिलाफ हुंकार भरी, उसी को कांग्रेस ने तुष्टिकरण और वोट बैंक की राजनीति के लिए टुकड़ों में बांट दिया। 1937 का फैसला आज भी कांग्रेस की मानसिकता में जीवित है। देश चांद तक पहुंच गया, लेकिन कांग्रेस की राष्ट्रभाव से पहले राजनीतिक स्वार्थ की नीति नहीं बदली।

इतिहास गवाह है — राष्ट्र के प्रतीकों से समझौता हमेशा देश की एकता को कमजोर करता है। 🚨

🇮🇳

ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય તથા પૂર્વ મેયર શ્રીમતી Rita Patel જીને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ! 💐🎂ભગવાન મહાદેવ આપને ઉત્તમ...
21/08/2026

ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય તથા પૂર્વ મેયર શ્રીમતી Rita Patel જીને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ! 💐🎂

ભગવાન મહાદેવ આપને ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુ અને દીર્ઘ જનસેવાનું બળ અર્પે તેવી પ્રાર્થના. 🙏🪷

Address

BJP Gandhinagar Mahanagar HQ, Plot No./851, Sector/8
Gandhinagar
382007

Website

Alerts

Be the first to know and let us send you an email when BJYM Gandhinagar Mahanagar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share