BJYM Gujarat

BJYM Gujarat Official Page Of Bhartiya Janata Yuva Morcha
Gujarat State
(1)

OFFICIAL PAGE OF "BHARTIYA JANATA YUVA MORCHO,GUJARAT PRADESH"

OFFICIAL TWEETER LINKS:- https://twitter.com/bjymguj

05/06/2026

મને ઘણીવાર લાગે છે કે આ સુરત શહેર નથી, સુરત એક સ્પિરિટ છે. અને આ સ્પિરિટ હોય તો જ પર્યાવરણ દિવસે પ્રત્યેક પરિવારને જોડીને આવા 15 હજાર પર્યાવરણને સમર્પિત પોસ્ટર બનાવીને લોકો લાવ્યા હોય.

જે-જે પરિવારના સાથીઓએ આ કામ કર્યું છે, એ બધાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું.

- પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી

વિશ્વ પર્યાવરણ દિવસના પાવન અવસરે માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીજી ની પ્રેરણાથી શ્રીનગર, કાશ્મીર સ્થિત Universi...
05/06/2026

વિશ્વ પર્યાવરણ દિવસના પાવન અવસરે માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીજી ની પ્રેરણાથી શ્રીનગર, કાશ્મીર સ્થિત University of Kashmir ના પ્રાંગણમાં યુવા મોરચા પ્રદેશ અધ્યક્ષશ્રી ડો. હેમાંગભાઈ જોષી એ “એક પેડ માં કે નામ” અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કર્યું.
માતૃવંદના અને પ્રકૃતિ સંરક્ષણના આ અનોખા સંકલ્પને સાકાર કરતાં “એક ભારત, શ્રેષ્ઠ ભારત” ના ભાવને વધુ મજબૂત બનાવવાનો તેમજ પર્યાવરણ જાગૃતિ અને હરિત વિકાસને પ્રોત્સાહન આપવાનો વિનમ્ર પ્રયાસ કર્યો.

ભારતીય જનતા યુવા મોરચા ગાંધીનગર મહાનગર અધ્યક્ષશ્રી યુવરાજસિંહ ચાવડા ને જન્મદિવસની હાર્દિક શુભેરછાઓ.ઈશ્વર આપશ્રી ને ઉત્તમ...
05/06/2026

ભારતીય જનતા યુવા મોરચા ગાંધીનગર મહાનગર અધ્યક્ષશ્રી યુવરાજસિંહ ચાવડા ને જન્મદિવસની હાર્દિક શુભેરછાઓ.
ઈશ્વર આપશ્રી ને ઉત્તમ સ્વાસ્થ્ય સહ દીર્ઘઆયુષ્ય અર્પે એજ અભ્યર્થના.

આપ સૌને વિશ્વ પર્યાવરણ દિવસની હાર્દિક શુભકામનાઓ
05/06/2026

આપ સૌને વિશ્વ પર્યાવરણ દિવસની હાર્દિક શુભકામનાઓ

05/06/2026

प्रकृति का संरक्षण केवल एक दायित्व नहीं, बल्कि हमारी संस्कृति और संस्कारों का भी अभिन्न हिस्सा है।

मधु वाता ऋतायते मधु क्षरन्ति सिन्धवः।

माध्वीर्नः सन्त्वोषधीः॥

ભારતીય જનતા યુવા મોરચા ગુજરાતના ખેલો ભારત ઇન્ચાર્જશ્રી જયરાજસિંહ ગોહિલ ને જન્મદિવસની અનંત શુભકામનાઓ.ઈશ્વર આપશ્રી ને ઉત્ત...
05/06/2026

ભારતીય જનતા યુવા મોરચા ગુજરાતના ખેલો ભારત ઇન્ચાર્જશ્રી જયરાજસિંહ ગોહિલ ને જન્મદિવસની અનંત શુભકામનાઓ.
ઈશ્વર આપશ્રી ને ઉત્તમ સ્વાસ્થ્ય સહ દીર્ઘઆયુષ્ય અર્પે એજ અભ્યર્થના.

માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીજીના શુભહસ્તે ₹18,800 કરોડથી વધુના પ્રકલ્પોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ 🕓 આવતીકાલ...
04/06/2026

માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીજીના શુભહસ્તે ₹18,800 કરોડથી વધુના પ્રકલ્પોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ

🕓 આવતીકાલે સાંજે 4:00 કલાકે
📍 ઇન્ડોર સ્ટેડિયમ, અઠવાલાઈન્સ, સુરત

ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ ગુજરાતમાં થનાર રાજ્યસભાની દ્વિવાર્ષિક ચૂંટણી માટે નીચેના નામો માટે સ્વીકૃતિ...
04/06/2026

ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ ગુજરાતમાં થનાર રાજ્યસભાની દ્વિવાર્ષિક ચૂંટણી માટે નીચેના નામો માટે સ્વીકૃતિ આપી છે.

તમામ ઉમેદવારોને હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ...🪷

ભારતીય જનતા યુવા મોરચા પ્રદેશ અધ્યક્ષશ્રી ડો. હેમાંગભાઈ જોષી એ પ્રભારીશ્રી કિરીટભાઈ પટેલ સાથે યુવા મોરચાના આગામી કાર્યક્...
04/06/2026

ભારતીય જનતા યુવા મોરચા પ્રદેશ અધ્યક્ષશ્રી ડો. હેમાંગભાઈ જોષી એ પ્રભારીશ્રી કિરીટભાઈ પટેલ સાથે યુવા મોરચાના આગામી કાર્યક્રમો સંબંધી બેઠક કરી વિવિધ વિષયો અંગે આયોજનાત્મક ચર્ચા કરી.
સાથે મોરચાના પ્રદેશ મહામંત્રી ડો. દેવાંગીબેન મૈયડ તથા ડો. ભાવિનભાઇ શિરોયા ઉપસ્થિત રહ્યા.

Address

Shree Kamalam Pradesh Karyalay, Near Koba Circle
Gandhinagar
382007

Alerts

Be the first to know and let us send you an email when BJYM Gujarat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to BJYM Gujarat:

Share