Addl. DGP Armed Units

Addl. DGP Armed Units Official account of Addl. DGP, (Armed Units) Gujarat state, Sports Officer of Gujarat Police Gandhinagar

જૂથ-૧,વડોદરા ખાતે આજ રોજ તા.૩૦/૦૪/૨૦૨૩ ના રોજ માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના  ો 100 એપિસોડ અનુસંધાને સેનાપતિશ્રી, ...
30/04/2023

જૂથ-૧,વડોદરા ખાતે આજ રોજ તા.૩૦/૦૪/૨૦૨૩ ના રોજ માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના ો 100 એપિસોડ અનુસંધાને સેનાપતિશ્રી, ના.પો.અધિ.શ્રી, ૫૦જવાનો તથા ૩૫ પોલીસ પરિવારના સભ્યો દ્વારા કાર્યક્રમનો 100મો એપિસોડ સાંભળેલ તેમજ નિહાળવામાં આવેલ.
CMO Gujarat Harsh Sanghavi Indian Police Service Association Gujarat Police Gujarat Information Zee 24 Kalak Vadodara City Police

ગુજરાત રાજય પોલીસ આવાસ નિગમ દ્વારા જૂથ-૨, અમદાવાદ ખાતે નવર્નિમિત સેનાપતિ કચેરી તથા જવાનો માટે આવાસનું લોકાર્પણ ગૃહરાજ્યમ...
13/04/2023

ગુજરાત રાજય પોલીસ આવાસ નિગમ દ્વારા જૂથ-૨, અમદાવાદ ખાતે નવર્નિમિત સેનાપતિ કચેરી તથા જવાનો માટે આવાસનું લોકાર્પણ ગૃહરાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ કર્યુ, 288 આવાસનું લોકાર્પણ કરવામાં આવ્યું. જે બદલ અ.પો.મ.નિ.શ્રી, હ.એ. ગુ.રા. ગાંધીનગરનાઓ તરફથી ખુબ ખુબ અભિનંદન 💐💐

Documentary of Srpf Group_2 Ahmedabad.Video by:- By:- Dmitry Taras from PixabayZakhar Valaha from Pixabay #...

ગુજરાત રાજય પોલીસ આવાસ નિગમ દ્વારા જૂથ-૨, અમદાવાદ ખાતે નવર્નિમિત સેનાપતિ કચેરી તથા જવાનો માટે આવાસનું લોકાર્પણ ગૃહરાજ્યમ...
13/04/2023

ગુજરાત રાજય પોલીસ આવાસ નિગમ દ્વારા જૂથ-૨, અમદાવાદ ખાતે નવર્નિમિત સેનાપતિ કચેરી તથા જવાનો માટે આવાસનું લોકાર્પણ ગૃહરાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ કર્યુ, 288 આવાસનું લોકાર્પણ કરવામાં આવ્યું. જે બદલ અ.પો.મ.નિ.શ્રી, હ.એ. ગુ.રા. ગાંધીનગરનાઓ તરફથી ખુબ ખુબ અભિનંદન 💐💐
Harsh Sanghavi Gujarat Police Gujarat Information Zee 24 Kalak TV9 Gujarati Indian Police Service Association Ahmedabad Police

રંગ અને આનંદના ઉત્સાહથી છલકાતા હોળીના પર્વની આપ સહુને શુભેચ્છાઓ.
08/03/2023

રંગ અને આનંદના ઉત્સાહથી છલકાતા હોળીના પર્વની આપ સહુને શુભેચ્છાઓ.

ચંદીગઢ ખાતે આયોજિત “51th All India Police Badminaton Championship 2022-23" સ્પર્ધામાં ગુજરાત પોલીસની ટીમ દ્વારા ભાગ લઇ, ...
27/02/2023

ચંદીગઢ ખાતે આયોજિત “51th All India Police Badminaton Championship 2022-23" સ્પર્ધામાં ગુજરાત પોલીસની ટીમ દ્વારા ભાગ લઇ, ૧ સિલ્વર અને ૪ બ્રોન્ઝ મેડલ મેળવી ગૌરવશાળી સિદ્ધિ હાંસલ કરેલ, જે બદલ અ.પો.મ.નિ.શ્રી, હ.એ.ગુ.રા.,ગાંધીનગરનાઓ તરફથી ખુબ અભિનંદન💐💐 Gujarat Police Sports Authority of Gujarat Gujarat Information CMO Gujarat Zee 24 Kalak Indian Police Service Association

જૂથ-૧૧,વાવ-સુરત ખાતે SRP જવાનો માટે આવાસનું લોકાર્પણ ગૃહરાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ કર્યુ, 288 આવાસનું લોકાર્પણ કરવામાં ...
11/02/2023

જૂથ-૧૧,વાવ-સુરત ખાતે SRP જવાનો માટે આવાસનું લોકાર્પણ ગૃહરાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ કર્યુ, 288 આવાસનું લોકાર્પણ કરવામાં આવ્યું. જે બદલ અ.પો.મ.નિ.શ્રી, હ.એ. ગુ.રા. ગાંધીનગરનાઓ તરફથી ખુબ ખુબ અભિનંદન 💐💐
Harsh Sanghavi Gujarat Police Dr. Shamsher Singh IPS Indian Police Service Association Gujarat Information Zee 24 Kalak TV9 Gujarati

11/02/2023
૨૬ જાન્યુઆરી ૧૯૫૦ ભારતના ઇતિહાસમાં એક અત્યંત મહત્વપૂર્ણ દિવસ છે કારણ કે આ દિવસે ભારત એક પૂર્ણ ગણતંત્ર સંચાલિત દેશ બન્યો....
26/01/2023

૨૬ જાન્યુઆરી ૧૯૫૦ ભારતના ઇતિહાસમાં એક અત્યંત મહત્વપૂર્ણ દિવસ છે કારણ કે આ દિવસે ભારત એક પૂર્ણ ગણતંત્ર સંચાલિત દેશ બન્યો. ગુજરાત પોલીસ તરફથી આપ સર્વે દેશવાસીઓને ૭૪મા ગણતંત્ર દિવસની શુભેચ્છાઓ.

Congratulations to all
08/01/2023

Congratulations to all

૭૧મી ઓલ ઇન્ડીયા પોલીસ વોલીબોલ કલસ્ટર ચેમ્પીયનશીપ-૨૦૨૨માં યોજાયેલ ટેબલ ટેનિસ ટીમ ઇવેન્ટમાં ગુજરાત પોલીસની મહીલા ટીમને બ્રોન્ઝ મેડલ મેળવવા બદલ રૂબરૂ અભિનંદન આપી સન્માનીત કરતા રાજ્ય પોલીસ વડા શ્રી આશીષ ભાટિયા.

  ફેડરેશન ઓફ ઇન્ડિયાના ઉપક્રમે   એસોસીએશન ગુજરાત દ્વારા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, નિકોલ, અમદાવાદ ખાતે તા.૨૪/૧૨/૨૦૨૨ થી ૨૯/૧૨...
03/01/2023

ફેડરેશન ઓફ ઇન્ડિયાના ઉપક્રમે એસોસીએશન ગુજરાત દ્વારા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, નિકોલ, અમદાવાદ ખાતે તા.૨૪/૧૨/૨૦૨૨ થી ૨૯/૧૨/૨૦૨૨ દરમ્યાન આયોજીત "૫૧મી સિનિયર નેશનલ હેન્ડબોલ ચેમ્પિયનશીપ"માં ગુજરાત ટીમ દ્વારા ઐતિહાસિક પ્રદર્શન કરી, સિનિયર નેશનલમાં પ્રથમવાર મેડલ પ્રાપ્ત કરી, ગુજરાતની ટીમે ત્રીજા નંબર સાથે બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરેલ છે. જેમાં ગુજરાત પોલીસના પાંચ રમતવીરો સિલેક્ટ થઇ અને ગુજરાતની ટીમને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપેલ જે બદલ અ.પો.મ.નિ.શ્રી, હ.એ.ગુ.રા.,ગાંધીનગરનાઓ તરફથી ખુબ ખુબ અભિનંદન💐💐 . Gujarat Police Sports Authority of Gujarat Sports Authority of India Zee 24 Kalak Dr. Shamsher Singh IPS Indian Police Service Association

03/12/2022

જૂથ-૨, અમદાવાદ ખાતેની SDRFના ૬ જવાનોને કરાઇ કેનાલ ખાતે VVIP બંદોબસ્ત સારૂ બોટ સાથે પેટ્રોલીંગમાં હોય, અને એક અજાણ્યા ઇસમે કેનાલમાં પડી આપઘાત કરવાની કોશિશ કરેલ જે બાબતની તેઓને જાણ થતા તાત્કાલિક અજાણ્યા ઇસમને કેનાલમાંથી બહાર કાઢી અને પ્રાથમિક ઉપચાર કરતા ભાનમાં આવેલ, આવી પ્રસંશનિય કામગીરી કરવા બદલ અ.પો.મ.નિ.શ્રી, હ.એ.ગુ.રા., ગાંધીનગર તરફથી અભિનંદન
Gujarat Police TV9 Gujarati Zee 24 Kalak Indian Police Service Association
Gujarat Skill Development Mission

Address

6 Floor Armed Units, Police Bhavan
Gandhinagar
382010

Alerts

Be the first to know and let us send you an email when Addl. DGP Armed Units posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Addl. DGP Armed Units:

Share

Category