15/08/2026
સ્વાતંત્ર્ય પર્વે ગુજરાત સરકારની મહત્વપૂર્ણ જાહેરાત
માન. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આંગણવાડીઓમાં આવતા ૩ થી ૬ વર્ષના ૧૬.૭૧ લાખ થી વધુ બાળકોને પૌષ્ટિક આહાર મળી રહે તે હેતુથી બાળકો માટે સ્થાનિક પોષણ સામગ્રીની ખરીદી માટે આપવામાં આવતી રકમ પ્રતિ બાળક ₹૫.૧૦થી વધારીને ₹૮ કરવામાં આવી છે.
આ ખર્ચને પહોંચી વળવા રાજ્ય સરકાર દ્વારા ₹૧૬૯ કરોડની વધારાની ફાળવણી કરવાની જાહેરાત કરવામાં આવી છે.
.vakil.9