Bhartiya Janta Party Gandhinagar Jilla

Bhartiya Janta Party Gandhinagar Jilla Bhartiya Janta Party (BJP) Gandhinagar Jilla Official Page

ભારતીય સનાતન સંસ્કૃતિમાં અનેકવિધ પર્વ લાગણી ના સંબંધોને ભગવાનની ભક્તિ સાથે જોડે છે એજ પરંપરામાં આજે શ્રાવણી પૂર્ણિમાના પ...
28/08/2026

ભારતીય સનાતન સંસ્કૃતિમાં અનેકવિધ પર્વ લાગણી ના સંબંધોને ભગવાનની ભક્તિ સાથે જોડે છે એજ પરંપરામાં આજે શ્રાવણી પૂર્ણિમાના પવિત્ર દિને ભાઈ-બેન ના પવિત્ર સંબંધ અને બંધનનો ઉત્સવ એટલે રક્ષાબંધન.

આજના દિવસે સૌને રક્ષાબંધનની હાર્દિક શુભકામનાઓ.

ભારતીય જનસંઘ થી લઈને ભારતીય જનતા પાર્ટીના કરોડો કાર્યકર્તાઓના પ્રેરણાપુંજ, યુગપુરુષ, પૂર્વ પ્રધાનમંત્રી તથા ભારત રત્ન શ્...
16/08/2026

ભારતીય જનસંઘ થી લઈને ભારતીય જનતા પાર્ટીના કરોડો કાર્યકર્તાઓના પ્રેરણાપુંજ, યુગપુરુષ, પૂર્વ પ્રધાનમંત્રી તથા ભારત રત્ન શ્રદ્ધેય શ્રી અટલ બિહારી બાજપાઈજીને પુણ્યતિથિ નિમિત્તે કોટી કોટી વંદન.

14/08/2026

जिनके अपने बहीखाते बिगड़े हुए हैं,
वो भी हमसे हमारा हिसाब लिए फिरते हैं।
Narendra Modi
Amit Shah
BJP Gujarat

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા જીના જન્મદિવસ ની ઉજવણી નિમિત્તે ભારતીય જનતા પાર્ટી ગ...
12/08/2026

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા જીના જન્મદિવસ ની ઉજવણી નિમિત્તે ભારતીય જનતા પાર્ટી ગાંધીનગર જિલ્લા સંગઠન પરિવાર દ્વારા આયોજિત કાર્યક્રમોમાં સૌ પ્રજાજનો તથા કાર્યકરોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા ભાવભર્યુ આમંત્રણ છે.

10/08/2026

ગૃહમંત્રી શ્રી Amit Shah જી ગૃહમાં વિપક્ષના એક-એક સવાલનો જવાબ આપશે. રાહુલ ગાંધી અને કોંગ્રેસ દરેક વખતની માફક ગૃહમાંથી ભાગે નહીં અને સંપૂર્ણ જવાબ જરૂર સાંભળે...

#राहुल_भागना_नहीं

03/08/2026

વૈશ્વિક નેતા અને દેશના વડાપ્રધાનશ્રી Narendra Modi સાહેબના દૃઢ નેતૃત્વમાં સંસદ દ્વારા જાહેર પરીક્ષાઓમાં ગેરરીતિ અટકાવવાના સુધારા વિધેયક 2026 પસાર કરવામાં આવ્યું છે,

ભારતના કરોડો યુવાનોના ઉજ્જવળ ભવિષ્યને સુરક્ષિત કરવાની દિશામાં ક્રાંતિકારી કદમ છે.

આ કાયદાના અમલથી પેપર લીક કરનારા માફિયાઓ અને ગુનેગારો સામે આકરી સજા, ભારે દંડ અને ફાસ્ટ ટ્રેક કોર્ટ દ્વારા ઝડપી ન્યાયની જોગવાઇ કરવામાં આવી છે.

ભારતનું ભવિષ્ય એવા યુવા વિધાર્થીઓના હિતોની રક્ષા કરતા આ ઐતિહાસિક વિધેયક બદલ હું ભારત દેશના પ્રજાવત્સલ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનો હદયપૂર્વક આભાર માનું છું.

01/08/2026

યુવાનોના ભવિષ્યની સુરક્ષા, મોદી સરકારની પ્રાથમિકતા!

સંસદમાં 'જાહેર પરીક્ષાઓમાં ગેરરીતિ અટકાવવાના સુધારા વિધેયક 2026' પસાર કરવા બદલ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો આભાર વ્યક્ત કરતા ભાજપા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા
Jagdish Panchal
Narendra Modi

ભારતીય જનતા પાર્ટી ગાંધીનગર જિલ્લા સંગઠન પરિવાર દ્વારા સૌને ભગવાન શ્રી વેદ વ્યાસ ની જન્મ જયંતી એટલે કે ગુરુપૂર્ણિમા ની ખ...
29/07/2026

ભારતીય જનતા પાર્ટી ગાંધીનગર જિલ્લા સંગઠન પરિવાર દ્વારા સૌને ભગવાન શ્રી વેદ વ્યાસ ની જન્મ જયંતી એટલે કે ગુરુપૂર્ણિમા ની ખુબ ખુબ શુભેચ્છા.

Dharmendra Pradhan નું સ્વૈચ્છિક રાજીનામુ હિન્દુસ્તાન ના પાઠય પુસ્તકો ને નવો રંગ આપનાર હિન્દુત્વ અને સનાતન અને ક્ષત્રિય ...
25/07/2026

Dharmendra Pradhan નું સ્વૈચ્છિક રાજીનામુ હિન્દુસ્તાન ના પાઠય પુસ્તકો ને નવો રંગ આપનાર હિન્દુત્વ અને સનાતન અને ક્ષત્રિય વીરો અને દેશ માટે બલીદાન આપી ને મોગલો અને અંગ્રેજો સાથે લડાઈ લડી બલીદાન આપનારા નો ઇતિહાસ ઉજાગર કરનારા ધર્મેન્દ્ર પ્રધાન સાહેબ નું નિવેદન કે વિધાર્થીઓ ના ભવિષ્ય સાથે કોઈ વામપંથી તાકાત ચેંડા ના કરે અને આવનાર પેઢી ને અવળા માર્ગે ન લઈ જાય અને આ વામપંથીઓ ની વાતો માં આવી ને સાચા અર્થ ન વિધાર્થીઓ ને ભોગવવું પડ્યું એ બાબત નું મને દુઃખ છે એટલે હું રાજીનામું આપું છું

23/07/2026

Address

Gandhinagar
382028

Website

Alerts

Be the first to know and let us send you an email when Bhartiya Janta Party Gandhinagar Jilla posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share