Gariyadhar-Jesar Congress

Gariyadhar-Jesar Congress A best working political party

23/12/2022
11/01/2022

ભાવનગર જીલાલના ગારીયાધાર તાલુકા ની પંચાયત કચેરી ખાતે નવા ચુંટાયેલા ૩૯ ગામના સરપંચ શ્રી ઓનો સત્કાર સમારોહ યોજી સન્માનિત કરવામાં આવ્યા હતા આ તકે ગ્રામ પંચાયતની ચુંટણી વિજેતા થયેલ ફુલહાર કરી ટ્રોફી સાથે સન્માનિત કરાયા હતા .નવ નિયુક્ત વિજેતા થયેલ સરપંચો આવનાર પાંચ વર્ષમાં ગામમાં વિકાસના કામો કરી ગામનો વિકાસ કરવા જણાવ્યું હતું.

આ તકે સરપંચોના સત્કાર સમારોહમાં અધ્યક્ષસ્થાને જીલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રવીણભાઇ રાઠોડ,જીલ્લા કોંગ્રેસ મહામંત્રી .એમ.ખેની ઉપસ્થિત રહ્યા હતા તેમજ અમીતભાઇ લવતુકા, માવજીભાઇ શિયાળ, ગોકુળભાઇ આલ, રતનસિહ ગોહિલ, તાલુકાપ્રમુખ ધનજીભાઇ કથીરીયા, ઉપપ્રમુખ કનુભાઇ સાંડસુર, રાકેશભાઇ કેવડીયા, તાલુકા કાર્યકારી કોગ્રેસ મહાવિરસિંહ ગોહિલ તથા તાલુકા કોંગ્રેસ પ્રમુખ રમેશભાઇ ગોધાણી સહિત હાજર રહી સન્માન સમારોહ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો.

ભાવનગર જીલાલના ગારીયાધાર તાલુકા ની પંચાયત કચેરી ખાતે નવા ચુંટાયેલા ૩૯ ગામના સરપંચ શ્રી ઓનો સત્કાર સમારોહ યોજી સન્માનિત ક...
11/01/2022

ભાવનગર જીલાલના ગારીયાધાર તાલુકા ની પંચાયત કચેરી ખાતે નવા ચુંટાયેલા ૩૯ ગામના સરપંચ શ્રી ઓનો સત્કાર સમારોહ યોજી સન્માનિત કરવામાં આવ્યા હતા આ તકે ગ્રામ પંચાયતની ચુંટણી વિજેતા થયેલ ફુલહાર કરી ટ્રોફી સાથે સન્માનિત કરાયા હતા .નવ નિયુક્ત વિજેતા થયેલ સરપંચો આવનાર પાંચ વર્ષમાં ગામમાં વિકાસના કામો કરી ગામનો વિકાસ કરવા જણાવ્યું હતું.

આ તકે સરપંચોના સત્કાર સમારોહમાં અધ્યક્ષસ્થાને જીલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રવીણભાઇ રાઠોડ,જીલ્લા કોંગ્રેસ મહામંત્રી .એમ.ખેની ઉપસ્થિત રહ્યા હતા તેમજ અમીતભાઇ લવતુકા, માવજીભાઇ શિયાળ, ગોકુળભાઇ આલ, રતનસિહ ગોહિલ, તાલુકાપ્રમુખ ધનજીભાઇ કથીરીયા, ઉપપ્રમુખ કનુભાઇ સાંડસુર, રાકેશભાઇ કેવડીયા, તાલુકા કાર્યકારી કોગ્રેસ મહાવિરસિંહ ગોહિલ તથા તાલુકા કોંગ્રેસ પ્રમુખ રમેશભાઇ ગોધાણી સહિત હાજર રહી સન્માન સમારોહ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો.

💐 ખુબ ખુબ અભિનંદન ગારિયાધાર ની જનતાને 💐આજે તારીખ 20/09/2021 ના રોજ કોંગ્રેસ શાશિત ગારિયાધાર તાલુકા પંચાયત દ્વારા 3 બેઝિક...
21/09/2021

💐 ખુબ ખુબ અભિનંદન ગારિયાધાર ની જનતાને 💐

આજે તારીખ 20/09/2021 ના રોજ કોંગ્રેસ શાશિત ગારિયાધાર તાલુકા પંચાયત દ્વારા 3 બેઝિક લાઈફ સપોર્ટ એમ્બ્યુલન્સ 🚑ગારિયાધારના માનગઢ, વેળાવદર અને મોટી વાવડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં 🏥 લોકાર્પણ કરવામાં આવશે. તેથી ગારિયાધાર જનતાને આરોગ્ય ક્ષેત્રે વધુ લાભ મળશે.

તે માટે ખુબ ખુબ અભિનંદન ✨🎊

છેલ્લી 5 ટર્મ થી ધારાસભ્ય સતત ચૂંટાઈને આવતા હોવા છતાં ગારિયાધાર તાલુકો આરોગ્ય ક્ષેત્રે ખુબ જ પછાત છે ત્યારે કોંગ્રેસ સાશિત તાલુકા પંચાયત દ્વારા આગળ ના વર્ષે ગુજરાતની મોટી હોસ્પિટલમાં વપરાતી અને દર્દીની ગંભીર પરિસ્થિતિમાં ઉપયોગી નીવડે એવી એડવાન્સ લાઈફ સપોર્ટ એમ્બ્યુલન્સ ₹34,00,000 (ચોત્રીસ લાખના) ખર્ચે કોરોના ના ગંભીર સમય માં ગારિયાધારના કે.જે. વાઘાણી સામુહિક કેન્દ્ર ને અર્પણ કરવામાં આવી. અને હવે ગારિયાધાર તાલુકાના 3 આરોગ્ય કેન્દ્ર ને બેઝિક લાઈફ સપોર્ટ કોંગ્રેસ સાશિત ગારિયાધાર તાલુકા પંચાયત દ્વારા આજ તારીખ 20/09/2021 ના રોજ ગારિયાધાર ની જનતા ની સેવા માટે મુકવામાં આવશે.

આ 4 એમ્બ્યુલન્સ લાવવામાં આરોગ્ય કમિશ્નરશ્રી, સાંસદશ્રી, ગારિયાધાર તાલુકાના અગ્રણીઓ, જિલ્લા પંચાયતના તાલુકા પંચાયતના સભ્ય, તાલુકા જિલ્લા અને ગુજરાત રાજ્યના અધિકારીઓનો ખુબ જ સાથ સહકાર મળ્યો. જયારે ભાવનગર જિલ્લા કોંગ્રેસ મહામંત્રી પી.એમ.ખેની ની ખુબ જ મહેનત અને સપનું કે ગારિયાધારની જનતા ને આરોગ્ય ક્ષેત્રે આગળ લઇ જવું અને ગારિયાધારના લોકો માટે હંમેશા સારા કાર્યો કરવાની ધગશ... જેના સિંહફાળો હંમેશ ગારિયાધાર માટે રહ્યો છે પી.એમ.ખેની ને ખુબ ખુબ શુભેચ્છાઓ અને લોકસેવાના કામો કરી ખુબ આગળ વધો એવી શુભકામનાઓ

ગારિયાધારની જનતાને ખુબ ખુબ અભિનંદન 3 નવી અદ્યતન એમ્બ્યુલન્સ મળશે જેથી આરોગ્ય સેવામાં વધારો થશે. ભાવનગર જિલ્લા નો પ્રથમ ત...
14/09/2021

ગારિયાધારની જનતાને ખુબ ખુબ અભિનંદન 3 નવી અદ્યતન એમ્બ્યુલન્સ મળશે જેથી આરોગ્ય સેવામાં વધારો થશે. ભાવનગર જિલ્લા નો પ્રથમ તાલુકો હશે જ્યાં 1 એડવાન્સ લાઈફ સપોર્ટ એમ્બ્યુલન્સ કે જે ગુજરાતના મોટા શહેરોની હોસ્પિટલમાં વપરાય છે તેવી ગારિયાધાર સામુહિક કેન્દ્રમાં છે એ પણ ગુજરાતમાં સૌ પ્રથમ આરોગ્ય કેન્દ્ર માં મળી છે. અને 3 બેઝિક લાઈફ સપોર્ટ અધતન એમ્બ્યુલન્સ તાલુકા 3 મોટા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને ટૂંક સમયમાં જ ઉપલબ્ધ થશે.

ફરી એક વાર ગારિયાધારની જનતાને ખુબ ખુબ અભિનંદન

પી.એમ.ખેની 101- ગારિયાધાર/જેસર વિધાનસભા

20/07/2021

મોટી વાવડી , માનગઢ અને વેળાવદર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માં 60,00,000 (સાઈઠ લાખ) રૂપિયાના ખર્ચે બેઝિક લાઈફ સપોર્ટ વાળી 3 એમ્બ્યુલન્સ ગારિયાધાર તાલુકા ના 3 આરોગ્ય કેન્દ્ર ને ફલાવવમાં આવી છે. જેમાં ઘટતી ગ્રાન્ટ આજ રોજ પી.એમ.ખેની ની રજુઆત થી રાજ્યસભાના સાંસદ અમીબેન યાજ્ઞિક દ્વારા ત્રણેય આરોગ્ય કેન્દ્રને 2,00,000 રૂપિયા (કુલ 6,00,000 રૂપિયા) ની ગ્રાન્ટ ફાળવવામાં આવી તે બદલ તેમનો સહૃદય ખુબ ખુબ આભાર...

પી.એમ.ખેની (મહામંત્રી ભાવનગર જિલ્લા કોંગ્રેસ)

હરજીભાઇ વણજારા (સદસ્ય જિલ્લા પંચાયત ભાવનગર)

અને સમગ્ર ગારિયાધાર તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ

Address

Ashirvad Complex Opposite Taluka Panchayat
Gariyadhar

Alerts

Be the first to know and let us send you an email when Gariyadhar-Jesar Congress posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Gariyadhar-Jesar Congress:

Share