Aam Aadmi Party Morva Hadaf

Aam Aadmi Party Morva Hadaf Official account of Aam Aadmi Party Morva Hadaf

*સંદેશ...**INDIA ગઠબંધન* આમ આદમી પાર્ટી પંચમહાલ જિલ્લાના તમામ પદાધિકારી તથા કાર્યકર મિત્રો.....આવતીકાલે પંચમહાલ જિલ્લામા...
07/03/2024

*સંદેશ...*
*INDIA ગઠબંધન*

આમ આદમી પાર્ટી પંચમહાલ જિલ્લાના તમામ પદાધિકારી તથા કાર્યકર મિત્રો.....

આવતીકાલે પંચમહાલ જિલ્લામાં માન. રાહુલ ગાંધીજી ના નેતૃત્વ હેઠળ ભારત જોડો ન્યાય યાત્રા આવી રહીં છે.
જેમાં જોડાવા માટે આપ સૌને જણાવવામાં આવે છે.
*ભારત જોડો ન્યાય યાત્રા નો રૂટ*
▪️સંત રોડ
▪️ગોધરા
▪️વેજલપુર
▪️કાલોલ
▪️હાલોલ
▪️પાવાગઢ
▪️શિવરાજપુર
▪️જાંબુઘોડા

આભાર 🙏
જિલ્લા પ્રમુખ
*આમ આદમી પાર્ટી પંચમહાલ*

*🚨ક્રાંતિકારી સાથી મિત્રો આપ સૌને આપણાં લોકલાડિલા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં આ ફોટો પોતાના સોશિયલ મીડિયા મધ્યમ પ...
03/11/2023

*🚨ક્રાંતિકારી સાથી મિત્રો આપ સૌને આપણાં લોકલાડિલા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં આ ફોટો પોતાના સોશિયલ મીડિયા મધ્યમ પર DP રૂપે રાખવા વિનંતી.*.


12/07/2023
ભણે ગુજરાત બાળકો ટતો ઠીક પણ શિક્ષકો માજ સામાન્ય જ્ઞાન નથી તો ક્યાંથી ભણશે ગુજરાત
28/06/2023

ભણે ગુજરાત બાળકો ટતો ઠીક પણ શિક્ષકો માજ સામાન્ય જ્ઞાન નથી તો ક્યાંથી ભણશે ગુજરાત

આમ આદમી પાર્ટી એ ઉત્તરપ્રદેશથી 2024ની તૈયારી શરૂ કરી દીધી છે. કારણકે ઉત્તરપ્રદેશમાં લોકસભાની સૌથી વધું સીટો છે. માટેજો આ...
19/06/2023

આમ આદમી પાર્ટી એ ઉત્તરપ્રદેશથી 2024ની તૈયારી શરૂ કરી દીધી છે. કારણકે ઉત્તરપ્રદેશમાં લોકસભાની સૌથી વધું સીટો છે. માટે
જો આમ આદમી પાર્ટી ઉત્તર પ્રદેશમાંથી વધારે સીટો જીતી જાય તો વડાપ્રધાન તરીકે અરવિંદ કેજરીવાલ નક્કી જ છે.

હવે આ માટે આમ આદમી પાર્ટી ઉત્તરપ્રદેશમાં પોતાનું મજબૂત સંગઠન બનાવી રહી છે. હવે તમે કહેશો કે ઉત્તર પ્રદેશ તો યોગીનો ગઢ કહેવાય છે તો ત્યાં કેવી રીતે જીવવું?

તો વાત એવી છે કે ઉત્તરપ્રદેશની નગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારે શ્રી રામના જન્મસ્થળ અયોધ્યામાં જીત મેળવી હતી. તો હવે હનુમાનદાદાના ભક્ત અરવિંદ કેજરીવાલને જો આવા શુભ સંકેત મળતા હોય તો એ સમજી ન શકે?

માટે હવે અરવિંદ કેજરીવાલ ભારતભરમાં આમ આદમી પાર્ટીનું દિલ્લી-પંજાબનું મોડલ રજૂ કરશે. આવનારો સમય અરવિંદ કેજરીવાલ નો છે એ નક્કી છે. જય હિંદ🇮🇳

19/06/2023

आज भारत सरकार अनपढ़ लोग चला रहे हैं, उनको कुछ नहीं पता।
6 साल पहले बोले 2000 का नोट लाओ भ्रष्टाचार बंद हो जाएगा , अब कह रहे हैं 2000 का नोट हटाओ, तो भ्रष्टाचार बंद हो जाएगा❗

-
Arvind Kejriwal जी

ભ્રષ્ટ ભાજપના વિકાસ મોડલનું નવું નજરાણું,3 મહિના પહેલા ગૃહમંત્રી અમિત શાહ દ્વારા લોકાર્પણ કરાયેલા બ્રિજ પર પડ્યા મસમોટા ...
19/06/2023

ભ્રષ્ટ ભાજપના વિકાસ મોડલનું નવું નજરાણું,
3 મહિના પહેલા ગૃહમંત્રી અમિત શાહ દ્વારા લોકાર્પણ કરાયેલા બ્રિજ પર પડ્યા મસમોટા ખાડા..

चौथी पास अनपढ़ जमाती ने केजरीवाल को राहुल बाबा समझा था. अब केजरीवाल इनकी डिग्री देख कर ही मानेगा और देश को भी इनकी धूर्त...
19/06/2023

चौथी पास अनपढ़ जमाती ने केजरीवाल को राहुल बाबा समझा था. अब केजरीवाल इनकी डिग्री देख कर ही मानेगा और देश को भी इनकी धूर्तता दिखाएगा🤗🤗

18/06/2023

દેશ મા ૨૦૧૪ પછી અજીબોગરીબ ઘટનાઓ બનવા લાગી છે
મંદિર નું સોનું પીતળ થય જાય
૫૦૦ રૂપિયા ની ૮૮.૩૨ કરોડની નોટો ગુમ થઈ જાય
હાચુ કા હો 😂

ભાજપે 2 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કરીને બનાવેલો પૂલ,ઉદ્ઘાટન પહેલા જ કડડડભૂસ....
15/06/2023

ભાજપે 2 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કરીને બનાવેલો પૂલ,
ઉદ્ઘાટન પહેલા જ કડડડભૂસ....

Address

Godhra

Alerts

Be the first to know and let us send you an email when Aam Aadmi Party Morva Hadaf posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share