Office Of C K Raulji

Office Of C K Raulji MLA_126_GODHRA

04/06/2026

ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ ગુજરાતમાં થનાર રાજ્યસભાની દ્વિવાર્ષિક ચૂંટણી માટે નીચેના નામો માટે સ્વીકૃતિ આપી છે.

તમામ ઉમેદવારોને હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ.

02/06/2026

વડોદરા શહેરના લોકપ્રિય જનપ્રતિનિધિ, ભાજપના વરિષ્ઠ નેતા તથા માંજલપુરના ધારાસભ્યશ્રી યોગેશભાઈ પટેલના નિધનના સમાચાર અત્યંત દુઃખદ છે.

પરમાત્મા તેમના દિવ્ય આત્માને ચિરશાંતિ અર્પે તથા શોકગ્રસ્ત પરિવારજનો અને શુભેચ્છકોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.

02/06/2026

Media Coverage

01/06/2026

દેશની સૌથી મોટી કૃષિ સહકારી સંસ્થા એવી નાફેડના ચેરમેન, શહેરા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય,પંચામૃત ડેરી ના ચેરમેન, પી.ડી.સી. બેંક ના ચેરમેન શ્રી Jethabhai Ahir - Bharwad ને જન્મદિન નિમિત્તે હાર્દિક શુભકામનાઓ.

31/05/2026
કાર્યક્રમની તારીખ માં ફેરફાર કરેલ છે.તારીખ:૩૦/૦૫/૨૦૨૬ (શનિવાર) ના રોજ ગોધરા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્યશ્રી સી.કે.રાઉલજ...
28/05/2026

કાર્યક્રમની તારીખ માં ફેરફાર કરેલ છે.

તારીખ:૩૦/૦૫/૨૦૨૬ (શનિવાર) ના રોજ ગોધરા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્યશ્રી સી.કે.રાઉલજી સાહેબ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારશ્રીઓ,ચૂંટાયેલા પ્રતિનિધિશ્રીઓ અને કાર્યકર્તાશ્રીઓ સાથે શુભેચ્છા મુલાકાત કરશે.

સ્થળ: મહેંદી બંગલો,દાહોદ રોડ,ગોધરા.
સમય: સાંજે ૦૬:૦૦ કલાક થી રાત્રે ૦૯:૦૦ કલાક સુધી.

28/05/2026

રાષ્ટ્રપ્રેમ, સમર્પણ અને શૌર્યના પ્રતિક વિનાયક દામોદર સાવરકર જીની જન્મજયંતિ પર વંદન. તેમના વિચારો ભારતના રાષ્ટ્રવાદની શાશ્વત જ્યોત છે.

26/05/2026

12 वर्षों का सेवा, सुशासन एवं गरीब कल्याण का संकल्प

गुजरात के सपूत श्री Narendra Modi जी को प्रधानमंत्री पद पर 12 वर्ष पूर्ण करने पर हार्दिक अभिनंदन एवं शुभकामनाएं

24/05/2026

આજે મારા નિવાસસ્થાન ખાતે પંચમહાલ જિલ્લા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ શ્રી નીરજભાઈ પટેલ એ શુભેચ્છા મુલાકાત કરી આ દરમિયાન તેમને યશશ્વી અને સફળ કાર્યકાળની શુભકામનાઓ પાઠવી.

Address

4, Shanti Niwas
Godhra
389001

Opening Hours

Monday 9am - 7pm
Tuesday 9am - 7pm
Wednesday 9am - 7pm
Thursday 9am - 5pm
Friday 9am - 7pm
Saturday 9am - 7pm

Telephone

+912672252474

Website

Alerts

Be the first to know and let us send you an email when Office Of C K Raulji posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Office Of C K Raulji:

Share