BJP Panchmahal Jilla

BJP Panchmahal Jilla Official Page of BJP Panchmahal Jilla.

ભારતીય જનતા પાર્ટી પંચમહાલ જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ, પક્ષના અત્યંત વરિષ્ઠ, નિષ્ઠાવાન અને કર્મઠ કાર્યકર્તા શ્ર...
30/08/2026

ભારતીય જનતા પાર્ટી પંચમહાલ જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ, પક્ષના અત્યંત વરિષ્ઠ, નિષ્ઠાવાન અને કર્મઠ કાર્યકર્તા શ્રી નારણભાઈ પરમારના દુઃખદ અવસાનના સમાચારથી સમગ્ર ભારતીય જનતા પાર્ટી પરિવાર ઘેરા શોકની લાગણી અનુભવે છે.

પરમ કૃપાળુ પરમાત્મા સદગતના દિવ્ય આત્માને શાશ્વત શાંતિ અર્પે અને તેમના પરિવારજનો, સ્વજનો તેમજ કાર્યકર્તાઓને આ અસહ્ય દુઃખ સહન કરવાની શક્તિ પ્રદાન કરે તેવી હૃદયપૂર્વક પ્રાર્થના.

ૐ શાંતિ🙏

પંચમહાલ જિલ્લા ભારતીય જનતા પાર્ટી - પરિવાર

30/08/2026

LIVE: PM Shri Narendra Modi ji's with the nation | 137th Episode

હોકી ના જાદુગર મહાન ખેલાડી મેજર ધ્યાનચંદ ની જયંતી પર કોટિ કોટિ નમન.
29/08/2026

હોકી ના જાદુગર મહાન ખેલાડી મેજર ધ્યાનચંદ ની જયંતી પર કોટિ કોટિ નમન.

રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ... ગુજરાતના મહાન લોકસાહિત્યકાર, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીજીની જયંતી પર સાદર વંદન
28/08/2026

રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ...

ગુજરાતના મહાન લોકસાહિત્યકાર, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીજીની જયંતી પર સાદર વંદન

भारतीयस्य प्राचीनधरोहरायाः समृद्धतमा देवभाषायाः 'विश्वसंस्कृतदिवसस्य' हृदयपूर्वकं शुभाशंसनम्।
28/08/2026

भारतीयस्य प्राचीनधरोहरायाः समृद्धतमा देवभाषायाः 'विश्वसंस्कृतदिवसस्य' हृदयपूर्वकं शुभाशंसनम्।

ભાઈ-બહેનના પવિત્ર પ્રેમ અને અતૂટ સ્નેહના પર્વ રક્ષાબંધનની હાર્દિક શુભકામનાઓ.
28/08/2026

ભાઈ-બહેનના પવિત્ર પ્રેમ અને અતૂટ સ્નેહના પર્વ રક્ષાબંધનની હાર્દિક શુભકામનાઓ.

રક્ષાબંધનના પર્વે મહિલા ધારાસભ્યોને ભાજપ સરકારની વિકાસભેટ
27/08/2026

રક્ષાબંધનના પર્વે મહિલા ધારાસભ્યોને ભાજપ સરકારની વિકાસભેટ

27/08/2026

LIVE: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shah જીની વિશેષ ઉપસ્થિતિમાં ગુજરાત વિદ્યાપીઠનો 72મો દીક્ષાંત સમારોહ.

સ્થળ: ગુજરાત વિદ્યાપીઠ, નવરંગપુરા, અમદાવાદ

27/08/2026

LIVE: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shah જીના શુભહસ્તે નવનિર્મિત 'ગુજરાત ગૌરવ સરોવર'નું લોકાર્પણ.

સ્થળ: દુધાળા, જી. અમરેલી

Address

Godhra
389001

Alerts

Be the first to know and let us send you an email when BJP Panchmahal Jilla posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to BJP Panchmahal Jilla:

Shortcuts

Share