22/10/2026
╔════════════════════════════╗
🌺✨ દશેરાના પાવન પર્વે ગોંડલવાસીઓના પ્રેમે હૃદય હરખાવ્યું ✨🌺
╚════════════════════════════╝
🙏🌸 આત્મીયતા, સંસ્કૃતિ અને અતૂટ સ્નેહનો અનોખો સંગમ 🌸🙏
📍 શ્રી નવદુર્ગા ગરબી મંડળ, નીલકંઠ સોસાયટી, ગોંડલ
દશેરાના પાવન પર્વે શ્રી નવદુર્ગા ગરબી મંડળ, નીલકંઠ સોસાયટી ખાતે ગોંડલવાસીઓનો અપાર પ્રેમ અને આત્મીયતા નિહાળી અદકેરો આનંદ અનુભવ્યો. માઁ ભગવતી સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વરસાવે, એ જ પ્રાર્થના. 🙏🌺
🙏 જય માઁ ભગવતી |
જય આદ્યશક્તિ 🙏
#દશેરા #શ્રીનવદુર્ગાગરબીમંડળ #નીલકંઠસોસાયટી #ગોંડલ #ગોંડલનોધબકારો TeamGaneshGondal