09/10/2025
રા.અ.પો.દળ જુથ-૮, ગોંડલ ખાતે શરદ પૂર્ણીમા ઉત્સવની ઉજવણીમાં સેનાપતિ શ્રી કલ્પેશ એમ. ચાવડા(SPS) સાહેબના માર્ગદર્શન હેઠળ આમંત્રીત મહેમાનો અને જુથના અધિકારીશ્રીઓ/ કર્મચારીઓ અને તેમના પરીવારજનોએ શરદ પૂર્ણીમાની ઉજવણીમાં ઉત્સાહ ભેર રાસ ગરબામાં ભાગ લીધેલ તેમજ જુથમાં ફરજ બજાવતા જવાનોની દિકરીઓને લ્હાણી વિતરણ અને શરદ પૂર્ણીમા નિમીતે તમામ માટે દુધપૌવાનું આયોજન કરેલ.