સતવારા બાળ યુવા કેળવણી મંડળ-હળવદ

  • Home
  • India
  • Halvad
  • સતવારા બાળ યુવા કેળવણી મંડળ-હળવદ

સતવારા બાળ યુવા કેળવણી મંડળ-હળવદ બાળકો અને યુવાનોના શિક્ષણ અને સંસ્કાર માટે કાર્ય કરતી સામાજિક સંસ્થા.

21/05/2026
🌸 ધાંગધ્રા ખાતે યોજાયેલ સ્વસ્તિક શૈક્ષણિક સંકુલના શુભ ઉદ્ઘાટન પ્રસંગેશ્રી સતવારા બાળ યુવા કેળવણી મંડળ હળવદ વતી ઉપસ્થિત ર...
09/05/2026

🌸 ધાંગધ્રા ખાતે યોજાયેલ સ્વસ્તિક શૈક્ષણિક સંકુલના શુભ ઉદ્ઘાટન પ્રસંગે
શ્રી સતવારા બાળ યુવા કેળવણી મંડળ હળવદ વતી ઉપસ્થિત રહી શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવવામાં આવ્યા. 💐📖
શિક્ષણના ક્ષેત્રમાં સંકુલ સતત નવી ઊંચાઈઓ સર કરે અને સમાજ માટે પ્રેરણાસ્ત્રોત બને તેવી શુભકામનાઓ. ✨🙏

સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ, ધાંગધ્રા ના ભવ્ય ઉદ્ઘાટન પ્રસંગેશ્રી સતવારા બાળ યુવા કેળવણી મંડળ હળવદ વતી હાજરી આપી શુભેચ્છાઓ પ...
09/05/2026

સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ, ધાંગધ્રા ના ભવ્ય ઉદ્ઘાટન પ્રસંગે
શ્રી સતવારા બાળ યુવા કેળવણી મંડળ હળવદ વતી હાજરી આપી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. 🎉📚

Google લિંક ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 7/5/26 બપોરે 12 વાગ્યા સુધી. લિંક https://forms.gle/oRYJcPeXJZTQXfG17
06/05/2026

Google લિંક ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 7/5/26 બપોરે 12 વાગ્યા સુધી. લિંક https://forms.gle/oRYJcPeXJZTQXfG17

સપનો કી ઉડાન કાર્યક્રમની દિવ્યભાસ્કરમાં પ્રેસ નોટ
31/03/2026

સપનો કી ઉડાન કાર્યક્રમની દિવ્યભાસ્કરમાં પ્રેસ નોટ

सहयोगेन विना न सिद्धिः कार्यस्य कस्यचित्।तस्मात् सर्वेषां धन्यवादाः हृदि सदा स्थिताः॥સહયોગ વગર કોઈ કાર્ય સફળ થતું નથી, ત...
30/03/2026

सहयोगेन विना न सिद्धिः कार्यस्य कस्यचित्।
तस्मात् सर्वेषां धन्यवादाः हृदि सदा स्थिताः॥

સહયોગ વગર કોઈ કાર્ય સફળ થતું નથી, તેથી સૌનો આભાર હંમેશા દિલમાં રહે છે.

સપનો કી ઉડાન કાર્યક્રમ
30/03/2026

સપનો કી ઉડાન કાર્યક્રમ

વિદ્યાર્થીઓ માટે સુવર્ણ તક , આજ જ રજીસ્ટ્રેશન કરો
21/03/2026

વિદ્યાર્થીઓ માટે સુવર્ણ તક , આજ જ રજીસ્ટ્રેશન કરો

Address

Second Floor, SwaminarayanNagar Gate, Swaminarayan Nagar, Sara Road
Halvad
363330

Website

Alerts

Be the first to know and let us send you an email when સતવારા બાળ યુવા કેળવણી મંડળ-હળવદ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category