ItiHazira

ItiHazira We are government Industrial training institute in Hazira Surat

આજરોજ ITI હજીરા ખાતે "વિકાસ સપ્તાહ -૨૦૨૪" ના ભાગ રૂપે સ્ટાફ અને તાલિમાર્થિઓએ "ભારત વિકાસ પ્રતિજ્ઞા" ગ્રહણ કરી.
09/10/2024

આજરોજ ITI હજીરા ખાતે "વિકાસ સપ્તાહ -૨૦૨૪" ના ભાગ રૂપે સ્ટાફ અને તાલિમાર્થિઓએ "ભારત વિકાસ પ્રતિજ્ઞા" ગ્રહણ કરી.

સ્વચ્છતા અભિયાન ઔધ્યોગિક તાલિમ સંસ્થા હજીરા, સુરત
09/10/2024

સ્વચ્છતા અભિયાન
ઔધ્યોગિક તાલિમ સંસ્થા હજીરા, સુરત

28/06/2024

આજે ઈચ્છાપોર સાયબર ક્રાઈમ ટીમે અમારી સંસ્થા ITI હજીરા ખાતે તાલીમાર્થીઓને સાયબર ક્રાઈમ અને POCSO (પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ) એક્ટ વિશે માર્ગદર્શન આપ્યું હતું.

ફોર્મ ભરવા માટે ITI હજીરાનો રૂબરૂ સંપર્ક કરો.  ફોર્મ ભરવાની તારીખ 30-06-2024 સુધી લંબાવવામાં આવી છે તેથી જેઓ ITI માં નોં...
11/06/2024

ફોર્મ ભરવા માટે ITI હજીરાનો રૂબરૂ સંપર્ક કરો. ફોર્મ ભરવાની તારીખ 30-06-2024 સુધી લંબાવવામાં આવી છે તેથી જેઓ ITI માં નોંધણી કરવા માંગતા હોય તેઓએ જરૂરી દસ્તાવેજ સાથે ITI હજીરાનો સંપર્ક કરવો.
ફોર્મ વિનામૂલ્યે ભરવામાં આવશે..
સમય :- સવારે 10.00 થી સાંજે 4.00

All courses available @ ItiHazira
11/06/2024

All courses available @ ItiHazira

New courses@ ItiHazira
11/06/2024

New courses@ ItiHazira

11/06/2024
આઇ.ટી.આઇ. હજીરા ના વેલ્ડર ટ્રેડ ના તાલીમાર્થીઓએ સફળતાપૂર્વક ઓન જોબ ટ્રેનિંગ મેળવી અને  ઇન્ડસ્ટ્રી માં જરૂરી વેલ્ડિંગ ને ...
10/06/2024

આઇ.ટી.આઇ. હજીરા ના વેલ્ડર ટ્રેડ ના તાલીમાર્થીઓએ સફળતાપૂર્વક ઓન જોબ ટ્રેનિંગ મેળવી અને ઇન્ડસ્ટ્રી માં જરૂરી વેલ્ડિંગ ને લગતી લેટેસ્ટ સ્કિલસ પ્રાપ્ત કરી આત્મવિશ્વાસ માં અભિવૃદ્ધિ કરી.

આઇ.ટી.આઇ. હજીરા AOCP ટ્રેડ ના તાલીમાર્થીઓએ Periodic Table નો પ્રોજેક્ટ બનાવ્યો.
27/03/2024

આઇ.ટી.આઇ. હજીરા AOCP ટ્રેડ ના તાલીમાર્થીઓએ Periodic Table નો પ્રોજેક્ટ બનાવ્યો.

Address

Mora Tran Rasta
Hazira
394510

Alerts

Be the first to know and let us send you an email when ItiHazira posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share