Jambusar Nagarpalika UDY

Jambusar Nagarpalika UDY Jambusar is a city and a municipality in Bharuch district in the Indian state of Gujarat.

10/03/2026

અર્બન ડેવલોપમેન્ટમાં ગુજરાત છે દેશનું રોલમોડલસુદ્રઢ આરોગ્ય વ્યવસ્થાઓ સાથે શહેરીજનોની આરોગ્ય સુખાકારીમાં વધારો કરવામાં અગ...
24/12/2025

અર્બન ડેવલોપમેન્ટમાં ગુજરાત છે દેશનું રોલમોડલ

સુદ્રઢ આરોગ્ય વ્યવસ્થાઓ સાથે શહેરીજનોની આરોગ્ય સુખાકારીમાં વધારો કરવામાં અગ્રેસર ગુજરાત.

આજ રોજ તા.૨૪/૧૨/૨૦૨૫ના સ્વચ્છતા અભિયાન  અંતર્ગત  જંબુસર નગરપાલિકા દ્વારા સાફ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું.
24/12/2025

આજ રોજ તા.૨૪/૧૨/૨૦૨૫ના સ્વચ્છતા અભિયાન અંતર્ગત જંબુસર નગરપાલિકા દ્વારા સાફ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું.


શિક્ષણ સાથે પોષણ,ગુજરાત સરકારની પ્રતિબદ્ધતા..!! 'મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના' અંતર્ગત રાજ્યમાં 40 લાખથી વધુ બાળકો...
24/12/2025

શિક્ષણ સાથે પોષણ,
ગુજરાત સરકારની પ્રતિબદ્ધતા..!!

'મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના' અંતર્ગત રાજ્યમાં 40 લાખથી વધુ બાળકોને મળી રહ્યો છે શિક્ષણ સાથે પોષણનો લાભ...


24/12/2025

સ્વસ્થ અને તંદુરસ્ત ભવિષ્યની દરકાર કરતી રાજ્ય સરકાર...

મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના વિશે રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી રીવાબા જાડેજા સાથે વિશેષ સંવાદ...

સંવાદ નિહાળો આજે રાત્રે 08:00 વાગ્યે...


ડિજિટલ સરકારી સેવાઓ બની વધુ સરળ.GUDM અને e-Nagar જેવી વેબસાઈટ્સ પર AI ચેટબોટની સુવિધા દ્વારા નાગરિકો પોતાની સ્થાનિક ભાષા...
24/12/2025

ડિજિટલ સરકારી સેવાઓ બની વધુ સરળ.

GUDM અને e-Nagar જેવી વેબસાઈટ્સ પર AI ચેટબોટની સુવિધા દ્વારા નાગરિકો પોતાની સ્થાનિક ભાષામાં માહિતી મેળવી શકે છે અને સરળતાથી ડોક્યુમેન્ટ્સ ડાઉનલોડ કરી શકે છે.


આજ તા.23/12/2025  રોજ  જંબુસર નગરપાલિકા સંચાલિત એસ.એન્ડ .આઇસી  હાઈસ્કુલ ખાતે નગરપાલિકા ના સભ્યશ્રીઓં, નગરપાલિકાના કર્મચા...
23/12/2025

આજ તા.23/12/2025 રોજ જંબુસર નગરપાલિકા સંચાલિત એસ.એન્ડ .આઇસી હાઈસ્કુલ ખાતે નગરપાલિકા ના સભ્યશ્રીઓં, નગરપાલિકાના કર્મચારીશ્રીઓ અને SHG ની બહેનો દ્વારા WOMEN FOR TREES CAMPAIGN અંતર્ગત અમૃત ૨.૦" જેમા વૃક્ષારોપણ કરવામાં આવ્યું તથા તેની જાળવણી વિશે માહિતીગાર કરવામાં આવ્યા.

23/12/2025

સુશાસનથી પથરાયો સમૃદ્ધિનો પ્રકાશ…

કિસાન સૂર્યોદય યોજના થકી 19 લાખથી વધુ ખેડૂતોના જીવનમાં ઉગ્યો સમૃદ્ધિનો સૂર્યોદય…


સુશાસન થકી સમૃદ્ધ ખેડૂત…કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત 19 લાખથી વધુ ખેડૂતોને મળી દિવસે વીજળી…
23/12/2025

સુશાસન થકી સમૃદ્ધ ખેડૂત…

કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત 19 લાખથી વધુ ખેડૂતોને મળી દિવસે વીજળી…


"અટલ નેતૃત્વ, અવિરત વિકાસ"આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્માર્ટ રસ્તાઓ, મેટ્રો અને સુવ્યવસ્થિત શહેરી આયોજનથી ગુજરાતના શહેરો બ...
22/12/2025

"અટલ નેતૃત્વ, અવિરત વિકાસ"

આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્માર્ટ રસ્તાઓ, મેટ્રો અને સુવ્યવસ્થિત શહેરી આયોજનથી ગુજરાતના શહેરો બની રહ્યા છે સ્માર્ટ અને સુવિધાયુક્ત.


જનસામાન્ય માટે મહેસૂલી સેવાઓને વધુ સુલભ બનાવી ગુડ ગવર્નન્સની દિશામાં અગ્રેસર બનતું ગુજરાત...
20/12/2025

જનસામાન્ય માટે મહેસૂલી સેવાઓને વધુ સુલભ બનાવી ગુડ ગવર્નન્સની દિશામાં અગ્રેસર બનતું ગુજરાત...


અટલ નેતૃત્વ, અવિરત વિકાસસર્વે સન્તુ નિરામયા: ના મંત્ર સાથે નાગરિકોની સ્વાસ્થ્ય સુરક્ષાનો સંકલ્પ એ જ સાચું સુશાસન.મુખ્યમં...
19/12/2025

અટલ નેતૃત્વ, અવિરત વિકાસ

સર્વે સન્તુ નિરામયા: ના મંત્ર સાથે નાગરિકોની સ્વાસ્થ્ય સુરક્ષાનો સંકલ્પ એ જ સાચું સુશાસન.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા મળતી ₹5 લાખ સુધીની વિનામૂલ્યે તબીબી સારવારમાં રાજ્ય સરકાર દ્વારા વધારો કરીને આયુષ્યમાન કાર્ડ ધારકો માટે ₹10 લાખ સુધીની નિ:શુલ્ક આરોગ્ય સારવાર.

Address

Jambusar
932150

Website

Alerts

Be the first to know and let us send you an email when Jambusar Nagarpalika UDY posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share