આપણું હાલાર

આપણું હાલાર Vice president jamnagar district congress | Farmer | Social & Political activist | PAAS |

ગુજરાત રાજ્ય ના ખેડૂતોની આવક બમણી કરવાની વાત લોલીપોપ 🍭 સાબિત થઈ છે.ખેતી તો મોંઘી થઈ પરંતુ સાથે સાથે ખેડૂત પરિવારના ખર્ચા...
08/08/2024

ગુજરાત રાજ્ય ના ખેડૂતોની આવક બમણી કરવાની વાત લોલીપોપ 🍭 સાબિત થઈ છે.

ખેતી તો મોંઘી થઈ પરંતુ સાથે સાથે ખેડૂત પરિવારના ખર્ચા પણ વધી રહ્યાં છે.

૧.ગુજરાત નું ૧૮ માં ક્રમે આવતું મોંઘુ ખાનગી શિક્ષણ ખેડૂતો ના ખીસ્સા ખાલી કરે છે.
૨.મોંઘી દવાઓ-બીયારણ, મજૂરી ખર્ચ સામે પાકોના નીચાં ભાવ
૩.ઘર 🏠 બનાવવામાં પણ જીએસટી ના કારણે ખર્ચ ઉંચે જાય છે.
૪.ઘણા વિસ્તારમાં ખેતરે વીજળી-પાણી ના પ્રશ્નો અધ્ધરતાલ.

🎂Happy birthday 🎂              #જયેશપટેલ__જામનગર નામ જ કાફી છે બીજુ કઇ લખવાની જરૂર નથી 🤝 ભાઇબંધ 🤝
08/08/2024

🎂Happy birthday 🎂
#જયેશપટેલ__જામનગર
નામ જ કાફી છે બીજુ કઇ લખવાની જરૂર નથી
🤝 ભાઇબંધ 🤝

Address

Jamnagar
Jamnagar
361130

Website

Alerts

Be the first to know and let us send you an email when આપણું હાલાર posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share