E Sewa Kendra Jamnagar

E Sewa Kendra Jamnagar Aadhaar Card,
PAN Card
Passport,
All type of Government services. For any further details call on 9099665436

11/08/2026

11/08/2026
        E Sewa Kendra Jamnagar
26/07/2026

E Sewa Kendra Jamnagar

લાઇફ સર્ટિફિકેટ
15/07/2026

લાઇફ સર્ટિફિકેટ

15/07/2026

27/06/2026

✈️ શું તમારું પણ વિદેશ જવાનું સપનું છે? કે પરદેશમાં ભણવા / સ્થાયી થવા માંગો છો? 🌍

🚨 *પાસપોર્ટ કઢાવવા માંગતા લોકો માટે મહત્વના સમાચાર!* 🚨

નવા પાસપોર્ટની ફીમાં આગામી *૧ જુલાઈ ૨૦૨૬* થી સરકારી ફી માં મોટો વધારો થવા જઈ રહ્યો છે.

જો તમે નવો પાસપોર્ટ કઢાવવા માંગો છો, રી-ઈશ્યુ કરાવવા માંગો છો અથવા તત્કાલ પાસપોર્ટની જરૂર છે, તો મોડું કરશો નહીં! સરકારી ફી વધારો લાગુ થાય તે પહેલાં જ જૂની સરકારી ફી માં જ તમારી અરજી કન્ફર્મ કરાવી લો અને વધારાના ખર્ચથી બચો.

પરદેશ જવા માટેનું પહેલું પગથિયું પાસપોર્ટ છે. તો પછી મોડું શેનું?

*આજે જ ઝડપથી અમારો સંપર્ક કરો અને તમારું ફોર્મ ભરાવો:*

ભારત સરકાર દ્વારા અધિકૃત *ઈ સેવા કેન્દ્ર*
---------------------------
લીમડા લાઇન, શેરી નંબર 2, ધારેશ્વર ડેરી સામે, જામનગર

*સમય ઓછો છે, ૧ જુલાઈ પહેલાં જ મુલાકાત લો અને તકનો લાભ લો!*

27/06/2026

📢 *અગત્યની સૂચના: સરકારી પેન્શન અને સહાય યોજનાના લાભાર્થીઓ માટે ખાસ નોંધ!* 📢

શું તમે નીચેની યોજનાઓનો લાભ લઈ રહ્યા છો?
👴👵 *ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના*
♿ *નિરાધાર વૃદ્ધ અને નિરાધાર અપંગોને આર્થિક સહાય યોજના*
👩‍ *ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના (વિધવા સહાય)*
તમારું પેન્શન નિયમિત ચાલુ રહે તે માટે તમારી *'હયાતીની ખરાઈ' (Life Certificate)* કરાવવુ અનિવાર્ય છે.

સચોટ અને ઝડપી કામગીરી માટે આજે જ અમારા *ઈ સેવા કેન્દ્ર* પર રૂબરૂ પધારો.
📍 *સંપર્ક સ્થળ:*
*ભારત સરકાર દ્વારા અધિકૃત ઈ સેવા કેન્દ્ર*
લીમડા લાઇન, શેરી નંબર 2, ધારેશ્વર ડેરી સામે, જામનગર.

અમે તમારી સેવામાં હંમેશા હાજર છીએ. આજે જ પધારો!

25/06/2026

📌 માનવ કલ્યાણ યોજના 2026-27 | ઓનલાઇન ફોર્મ ભરવાનું શરૂ! 📌

ગુજરાત સરકારની *માનવ કલ્યાણ યોજના* હેઠળ આર્થિક રીતે પછાત વર્ગોને પોતાના વ્યવસાય માટે મર્યાદામાં મફત સાધન સહાય *(ટૂલકીટ)* આપવામાં આવે છે. જો તમે પણ તમારો પોતાનો ધંધો-રોજગાર શરૂ કરવા કે વધારવા માંગતા હોવ, તો આજે જ ફોર્મ ભરાવા માટે સંપર્ક

🛠️ *નીચેના ધંધા માટે સહાય ચાલુ છે:*
1. દૂધ-દહીં વેચનાર
2. ભરતકામ / સિલાઈ કામ
3. બ્યુટી પાર્લર
4. પાપડ બનાવટ
5. વાહન સર્વિસિંગ અને રીપેરિંગ
6. પ્લમ્બર
7. સેટિંગ કામ
8. ઇલેક્ટ્રિક એપ્લાયન્સિસ રીપેરિંગ
9. અથાણાં બનાવટ
10. પંચર કિટ

*(આ સિવાયના અન્ય વ્યવસાયો માટે પણ ટૂલકીટ સહાય મળવાપાત્ર છે)*

📄 ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ:
* ✅ *ઈ-શ્રમ કાર્ડ* (ફરજિયાત - જો ન હોય તો કાઢી આપવામાં આવશે)
* ✅ *આધાર કાર્ડ*
* ✅ *આવકનો દાખલો*
* ✅ *બેંક પાસબુક*
* ✅ *રેશનકાર્ડ*
* ✅ *અનુભવનું પ્રમાણપત્ર* (જો હોય તો)
* ✅ *જાતિનો દાખલો*
(જો લાગુ પડતો હોય તો)
* ✅ *મોબાઈલ નંબર*
* ✅ *પાસપોર્ટ સાઈઝનો ફોટો*
*
⏳ છેલ્લી તારીખ: 31/07/2026

*આપનું ફોર્મ સચોટ રીતે ભરવા માટે આજે જ અમારો સંપર્ક કરો!*

📍 ફોર્મ ભરવા માટેનું સરનામું:
*ઈ સેવા કેન્દ્ર*

🏢 *સરનામું*: લીમડા લાઇન શેરી નંબર 2 ધારેશ્વર ડેરી સામે જામનગર.

📞 *મોબાઈલ નંબર:* 9099665436

Address

Limda Lain Street No 2 Opp Dhareswar Dairy Jamnagar
Jamnagar
361001

Website

Alerts

Be the first to know and let us send you an email when E Sewa Kendra Jamnagar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share