Bjp4jamnagar

Bjp4jamnagar Official Facebook Account of Bjp Jamnagar District

આપ સૌને 'શીતળા સાતમ' ના શુભ દિવસ ની હાર્દિક શુભકામનાઓ... માં શીતળા આપ સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ અર્પે એજ પ્રાર...
03/09/2026

આપ સૌને 'શીતળા સાતમ' ના શુભ દિવસ ની હાર્દિક શુભકામનાઓ... માં શીતળા આપ સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ અર્પે એજ પ્રાર્થના...

सेवा, संकल्प अभियान — प्रदेश कार्यालय ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જી ના મુખ્યમ...
02/09/2026

सेवा, संकल्प अभियान — प्रदेश कार्यालय

ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જી ના મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી તરીકેના જનસેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભારતીય જનતા પાર્ટી દ્વારા રાષ્ટ્રવ્યાપી 'સેવા સંકલ્પ અભિયાન'નું આયોજન કરવામાં આવી રહ્યું છે.

આ અભિયાનની તૈયારીઓના ભાગરૂપે આજે ગાંધીનગર મહાનગર ખાતે પ્રદેશ પ્રભારી શ્રી Tarun Chugh જી ની અધ્યક્ષતામાં તથા મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel જી અને પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal જી ની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યશાળા યોજાઈ.

આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી Ratnakar જી, નાયબ મુખ્યમંત્રી શ્રી Harsh Sanghavi, રાષ્ટ્રીય અભિયાનના ઝોન ઇન્ચાર્જ શ્રી Adv. Ashish Shelar - ॲड. आशिष शेलार જી, કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી Nimuben Bambhaniya, આસામના પ્રદેશ અધ્યક્ષ શ્રી દિલીપ સૈકિયાજી, પ્રદેશ મહામંત્રી અને અભિયાનના પ્રદેશ પ્રભારી શ્રી Ajay Brahmbhatt, અભિયાનના ઇન્ચાર્જ શ્રી Brijesh Merja સહિત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં.

ગુજરાતના આંગણે પધારેલા પ્રદેશ પ્રભારી શ્રી Tarun Chugh જીનું અમદાવાદ એરપોર્ટ ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal  દ...
02/09/2026

ગુજરાતના આંગણે પધારેલા પ્રદેશ પ્રભારી શ્રી Tarun Chugh જીનું અમદાવાદ એરપોર્ટ ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું.

भारत की GDP ग्रोथ 7.8% ही है,आत्मनिर्भर भारत की मजबूत अर्थव्यवस्था की नई पहचान। 🇮🇳📈
02/09/2026

भारत की GDP ग्रोथ 7.8% ही है,
आत्मनिर्भर भारत की मजबूत अर्थव्यवस्था की नई पहचान। 🇮🇳📈

G20 દેશોમાં ભારતીય અર્થતંત્રની ઝડપી ગતિ 🇮🇳
02/09/2026

G20 દેશોમાં ભારતીય અર્થતંત્રની ઝડપી ગતિ 🇮🇳

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીની ઉઝબેકિસ્તાન મુલાકાત દરમિયાન થયેલા મહત્વપૂર્ણ નિર્ણયો...
01/09/2026

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીની ઉઝબેકિસ્તાન મુલાકાત દરમિયાન થયેલા મહત્વપૂર્ણ નિર્ણયો...

01/09/2026

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં વિકસિત ભારત તરફ અવિરત પ્રગતિ! 🇮🇳

01/09/2026

माननीय PM श्री नरेंद्र मोदी जी के नेतृत्व में 7.8% की रिकॉर्ड GDP ग्रोथ नए भारत के सामर्थ्य और आत्मविश्वास का प्रमाण है।🇮🇳

માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના નેતૃત્વમાં ભારતની વિકાસયાત્રાને મળી નવી ગતિ! 🇮🇳📈નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ...
31/08/2026

માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના નેતૃત્વમાં ભારતની વિકાસયાત્રાને મળી નવી ગતિ! 🇮🇳📈

નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતનો GDP વૃદ્ધિદર 7.8% નોંધાયો.

31/08/2026

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના ‘મન કી બાત’ કાર્યક્રમ અંતર્ગત ગાંધીનગર ખાતે પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીએ યુવા સાથીઓ સાથે કાર્યક્રમનું શ્રવણ કરી સંવાદ સાધ્યો.

📍 કુડાસણ, ગાંધીનગર

Address

Jamnagar

Telephone

+919277778484

Website

Alerts

Be the first to know and let us send you an email when Bjp4jamnagar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Bjp4jamnagar:

Shortcuts

Share