Sangharsh Education & Cheritable Trust - Jamnagar

Sangharsh Education & Cheritable Trust - Jamnagar Sangharsh Education & Cheritable Trust - Jamnagar

*"ડો બાબા સાહેબ આંબેડકર કુમાર/કન્યા છાત્રાલય જામનગર ની જાહેરાત આવી ગયેલ છે ૨૯/૦૫/૨૦૨૪ થી ૩૦/૬/૨૦૨૪ ઓનલાઇન અરજી કરવાની રહ...
28/05/2024

*"ડો બાબા સાહેબ આંબેડકર કુમાર/કન્યા છાત્રાલય જામનગર ની જાહેરાત આવી ગયેલ છે ૨૯/૦૫/૨૦૨૪ થી ૩૦/૬/૨૦૨૪ ઓનલાઇન અરજી કરવાની રહેશે...."*
*સંઘર્ષ ટીમ જામનગર "*🏃🏻‍♂️🤗🎓
*"નીચે વેબસાઇડ ની લીંક આપેલ છે"*

https://esamajkalyan.gujarat.gov.in/

👆🏻 *અનુસૂચિત જાતિ કલ્યાણ સંચાલિત આદર્શ નિવાસી કન્યા તથા કુમાર શાળાઓમા ધોરણ 9,10મા પ્રવેશ માટે ની જાહેરાત* પ્રવેશ મેળવવા ...
19/05/2022

👆🏻 *અનુસૂચિત જાતિ કલ્યાણ સંચાલિત આદર્શ નિવાસી કન્યા તથા કુમાર શાળાઓમા ધોરણ 9,10મા પ્રવેશ માટે ની જાહેરાત*
પ્રવેશ મેળવવા માટે ઓનલાઈન ફોર્મ નીચે આપેલ લિંક ઉપર ભરવા નું રહેશે.
લિંક www.esamajklyan.gujarat.gov.in ઉપર ભરવા નું રહેશે.
જુના વિદ્યાર્થીઓ ને ફોર્મ ભરવા ની હાલ કોઈ સૂચના આપવામાં આવી નથી
અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વિદ્યાર્થીઓ માટે કોઈ આવક મર્યાદા નથી. ઓબીસી માટે ગ્રામ્ય વિસ્તારમાં 1,20000 તથા શહેરી વિસ્તારમાં 1,50000 આવક મર્યાદા છે
અતિ પછાત, વિધવા, ત્યકતા, અનાથ વિદ્યાર્થીઓ ને અગ્રતા આપવામાં આવશે પણ તે બાબત નો દાખલો જોડવો.
ઓનલાઇન અરજી કરી તેની પ્રિન્ટ સાચવી રાખવી.
બધા જરુરી ડોક્યુમેન્ટસ પણ ઓનલાઇન સબમિટ કરવાના રહેશે. શાળા એ કોઇ એ રૂબરૂ ફોર્મ ભરવા કે આપવા આવવાનું રહેશે નહીં
કોઈ પણ કમ્પ્યુટર સેન્ટર પર જાવ તો ફોર્મ ભરી શકાશે.
વધુ માહિતી માટે નીચે આપેલ મોબાઈલ ફોન પર સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી સંપર્ક કરવો
*સંઘર્ષ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ જામનગર*

સંજય એલ માતંગ
મો 8758775580

સાગર કુમાર બોદ્ધ
મો 9662246157

હસમુખભાઈ સાદીયા
મો9924638958

*સંઘર્ષ ટીમ જામનગર*🏃🏻‍♂️😊👨🏻‍🎓

13/04/2022
પ્રખર રાષ્ટ્રવાદી, મહાન સ્વાતંત્ર્ય સેનાની, પંજાબ કેસરી લાલા લાજપતરાયની જન્મજયંતી પર કોટિ-કોટિ નમન...
28/01/2022

પ્રખર રાષ્ટ્રવાદી, મહાન સ્વાતંત્ર્ય સેનાની, પંજાબ કેસરી લાલા લાજપતરાયની જન્મજયંતી પર કોટિ-કોટિ નમન...

26/01/2022

દેશવાસી ઓને ગણતંત્ર દિવસની ની હાર્દિક શુભકામના....

રાષ્ટ્રીય કન્યા બાળ દિવસ ....
24/01/2022

રાષ્ટ્રીય કન્યા બાળ દિવસ ....

સ્વાતંત્ર્ય સેનાની સુભાષચંદ્રબોજ ને તેઓની જયંતિ પર પુષ્પાંજલિ....
23/01/2022

સ્વાતંત્ર્ય સેનાની સુભાષચંદ્રબોજ ને તેઓની જયંતિ પર પુષ્પાંજલિ....

ધમ્મ પ્રભાત....
22/01/2022

ધમ્મ પ્રભાત....

ધમ્મ પ્રભાત.....🇮🇳🇮🇳🇮🇳
20/01/2022

ધમ્મ પ્રભાત.....🇮🇳🇮🇳🇮🇳

વીર શિરોમણી મહારાણા પ્રતાપ ની પુણ્યતિથિ પર સત સત્ નમન વંદન....
19/01/2022

વીર શિરોમણી મહારાણા પ્રતાપ ની પુણ્યતિથિ પર સત સત્ નમન વંદન....

Address

Jamnagar

Telephone

+919662246157

Website

Alerts

Be the first to know and let us send you an email when Sangharsh Education & Cheritable Trust - Jamnagar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category