Rudra Enterprise

Rudra Enterprise Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Rudra Enterprise, Public & Government Service, office No. 141, 1st floor, Indraprashth complex, Jamnagar.

ગુજરાત સ્થાપના દિવસના શુભ અવસર નિમિત્તે ગુજરાતના તમામ રહેવાસીઓને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ.
01/05/2019

ગુજરાત સ્થાપના દિવસના શુભ અવસર નિમિત્તે ગુજરાતના તમામ રહેવાસીઓને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ.

મતદાન અવશ્ય કરો...૨૩/૪/૨૦૧૯ મંગળવાર....સમય : સવારે ૭ થી સાંજે ૬ વાગ્યા સુધી
22/04/2019

મતદાન અવશ્ય કરો...
૨૩/૪/૨૦૧૯ મંગળવાર....
સમય : સવારે ૭ થી સાંજે ૬ વાગ્યા સુધી

|| ॐ हं हनुमंते नम: ||ચૈત્ર સુદ પૂનમ હનુમાન જયંતી  ના મંગલ પર્વની આપ સૌને હાર્દિક શુભકામનાઓ...
19/04/2019

|| ॐ हं हनुमंते नम: ||

ચૈત્ર સુદ પૂનમ હનુમાન જયંતી ના મંગલ પર્વની આપ સૌને હાર્દિક શુભકામનાઓ...

આપ સૌને રામનવમીના પવિત્ર દિવસની શુભકામનાઓ પાઠવું છું. મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામના ગુણવૈભવનો અંશ વ્યક્તિગત રીતે આપણા સ...
14/04/2019

આપ સૌને રામનવમીના પવિત્ર દિવસની શુભકામનાઓ પાઠવું છું. મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામના ગુણવૈભવનો અંશ વ્યક્તિગત રીતે આપણા સૌના જીવનમાં તેમજ સમાજ જીવનમાં ઊતરે તથા ભગવાનના આશિષ સદા આપણા પર વરસતા રહે તેવી પ્રાર્થના કરું છું.

06/04/2019
होली के पावन पर्व पर आपको और आपके परिवार को रंगमय हार्दिक शुभकामनाऐ एवम् हार्दिक बधाई । होली का त्यौहार आप सभी के जीवन म...
20/03/2019

होली के पावन पर्व पर आपको और आपके परिवार को रंगमय हार्दिक शुभकामनाऐ एवम् हार्दिक बधाई । होली का त्यौहार आप सभी के जीवन में उत्साह और उमंग के सभी रंगो का समावेश करे। इन्ही शुभ कामना के साथ होली की हार्दिक शुभकामनाएँ ।

પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન કોમન સર્વિસ સેન્ટર, ઈ-સેવા કેન્દ્વ, ૧૪૧ પહેલા માળે, ઈન્દ્વપ્રસ્થ કોમ્પલેક્ષ, પંચેશ્વર ટાવર, ...
08/03/2019

પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન

કોમન સર્વિસ સેન્ટર, ઈ-સેવા કેન્દ્વ, ૧૪૧ પહેલા માળે, ઈન્દ્વપ્રસ્થ કોમ્પલેક્ષ, પંચેશ્વર ટાવર, જામનગર ખાતે દર્શાવી લાભ લઈ શકાશે. એમ ઈ-સેવા કેન્દ્વ(કોમન સર્વિસ સેન્ટર)નાં સંચાલક સચિન જોશીની એક યાદીમાં જણાવાયું છે.

08/03/2019

પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન

જામનગર પ્રધાનમંત્રીશ્રી દ્વારા લોકવિકાસ અને જનકલ્યાણની અનેક યોજનાઓ હાલમાં ઉપલબ્ધ છે અને હજુ પણ લોકવિકાસ ક્ષેત્રે તેમની અનેક યોજાનાઓ કાર્યરત થઈ રહી છે આ સમયે અસંગઠીત ક્ષેત્રના કાર્યકરોને અનુલક્ષીને આજરોજથી નવી યોજના પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન પેન્શન યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ યોજના અસંગઠીત ક્ષેત્રમાં કામ કરવાવાળા ઉપર લાગુ પડશે, જેમાં ઘરમાં કામ કરવાવાળા, લારી ગલ્લાવાળા, મીડ કે મીલ વર્કર, રીક્ષા ચાલકો, દરજી, નાની દુકાનવાળા જેવા કોઈપણ વ્યક્તિ કે જે શ્રમિકની કેટેગરીમાં આવતા હોય તે આ યોજનાનો લાભ લઈ શકશે. પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન પેન્શન યોજના અંતર્ગત લાભાર્થીઓને રૂ/.૩૦૦૦/-નું ન્યુનતમ પેન્શન ૬૦ વર્ષની ઉંમર પછી ઉપલબ્ધ થાય છે. આ યોજનામાં ખુબ જ પ્રોત્સાહિત કરે તેવુ એ છે કે આ યોજનામાં ઉંમર મુજબ લાભાર્થીના ફાળાની રકમ રૂ.૫૫ થી રૂ.૨૦૦(માસીક) અને ફાળા જેટલુ જ યોગદાન ભારત સરકાર કરશે.

પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન પેન્શન યોજનામાં જોડાવા માટેની લાયકાત જેમાં માસીક આવક રૂ.૧૫૦૦૦/- થી વધુ ન હોવી જોઈએ, બેંકમાં સેવિંગ એકાઉન્ટ અને આધાર નંબર હોવો જોઈએ. વય મર્યાદા ૧૮ થી ૪૦ વર્ષની હોવી જોઈએ. જેમાં પ્રથમ ફાળાની ચુકવણી રોકડમાં ત્યારબાદ બેંક ખાતામાંથી ઓટો ડેબીટ થશે.આ યોજનાનો લાભ લેવા માટે જરૂરી પુરાવા સેવિંગ ખાતા/જનધન એકાઉન્ટની પાસબુક, આધારકાર્ડ, મોબાઈલ સાથે રાખવા જે કોમન સર્વિસ સેન્ટર, ઈ-સેવા કેન્દ્વ, ૧૪૧ પહેલા માળે, ઈન્દ્વપ્રસ્થ કોમ્પલેક્ષ, પંચેશ્વર ટાવર, જામનગર ખાતે દર્શાવી લાભ લઈ શકાશે. એમ ઈ-સેવા કેન્દ્વ(કોમન સર્વિસ સેન્ટર)નાં સંચાલક સચિન જોશીની એક યાદીમાં જણાવાયું છે.

Address

Office No. 141, 1st Floor, Indraprashth Complex
Jamnagar
361001

Telephone

+91 288 654 4550

Website

Alerts

Be the first to know and let us send you an email when Rudra Enterprise posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Rudra Enterprise:

Share