Duct

Duct When you don't give up..You cannot failInspirational videos about all the things you can achieve in your life!

https://youtu.be/KbpQM3NiJrI
18/11/2020

https://youtu.be/KbpQM3NiJrI

Relationships are never easy. And making adjustments aren’t always the answer. Watch now- ‘The Relationship Manager', a hard-hitting tale by ....

https://youtu.be/J2mqIgdae5I
18/11/2020

https://youtu.be/J2mqIgdae5I

What happens when a machine starts questioning our ways of the world? Watch the gripping tale of ‘Anukul’ by Sujoy Ghosh based on Satyajit Ray’s short story....

25/10/2020

સ્નેહીઓ, મંગલમય હશો. આઘાર કાર્ડ ભારતના સામાન્ય નાગરીક માટે એક મહત્વનો ઓળખનો પુરાવો બની ગયો છે. ત્યારે આઘારકાર્ડ મે...

09/07/2020

● બતાવો...

કળીકાળથી ઉગરવાનો કોઈ રસ્તો બતાવો
નડે નૈ મોંઘવારી એવો કોઈ સસ્તો બતાવો

કે ભિતરી ષડ્ રિપુઓને પળમાં કરે પરાસ્ત
કારગત કીમિયો મનમાં કોઈ ઠસ્તો બતાવો

આધી વ્યાધી ઉપાધીનો કરે ભાંગીને ભુક્કો
ખરેખરો ફોલાદી એવો કોઈ દસ્તો બતાવો

જાહેરમાં આવીને જો બતાવી નાં શકો તો
ભાઈ મારા કમ સે કમ કોઈ અસ્તો બતાવો

ત્રાહી ત્રાહીનો ચિત્કાર ઉઠ્યો છે મન માહે
નથી કહેતો નીલકંઠ કોઈ અમસ્તો બતાવો

વિનુ દવે ----- Nilkanth

09/07/2020

બરકત વિરાણી - “બેફામ”
ની એક સુંદર રચના...

શમણાઓ વિહોણી
રાત નથી ગમતી મને,
માણસાઈ વિનાની
વાત નથી ગમતી મને...

આપણી સામે અલગ
ને લોકો સામે અલગ,
બદલાતા માણસની
જાત નથી ગમતી મને...

અમુલ્ય જીવનની ક્ષણોને
કેમ વેડફી નાખું.?
દુનિયાની ફાલતુ
પંચાત નથી ગમતી મને...

જેમને મળીને કંઈ પણ
શીખવા ન મળે,
એવા લોકોની
મુલાકાત નથી ગમતી મને...

જે પણ કહેવું હોય તે
મારા મોઢા પર કહો,
સંબંધોમાં ઝેરની
સોગાત નથી ગમતી મને...

- બેફામ

🙏🏻🙏🏻

04/05/2020

*છોકરી : મારે એવો છોકરો જોઈ છે જે શાંત,સુશીલ,હોશિયાર, હેન્ડસમ હોઈ....*

*છોકરો : કેરી,ચીકુ, દ્રાક્ષ,સફરજન, બધું એક ઝાડ ઉપર નો થાઈ ગાંડી.....*

😂😛😊😛😂

24/03/2020
05/11/2018

Celebrate the magic and joys of Diwali

Address

Jamnagar
361005

Telephone

8511924420

Website

Alerts

Be the first to know and let us send you an email when Duct posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Duct:

Share

Category