26/03/2026
મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામજીના પ્રાગટ્ય દિવસ "રામનવમી"ના પાવન પર્વની મંગલકારી શુભકામનાઓ.
ભગવાન શ્રી રામજીનું જીવન આપણને મર્યાદાઓનું પાલન કરવાનું તેમજ સત્ય અને ધર્મના માર્ગ પર અનુસરવાનું શીખવે છે. મહાપ્રભુ શ્રી રામજીની કૃપા અને આશીર્વાદ સૌના પર સદાય બની રહે તેવી પ્રાર્થના...
જય શ્રી રામ🚩