06/04/2020
સરકારી પોલીટેકનિક, જામનગરના જુના વિદ્યાર્થીઓના સંગઠનની રચના થવા જઈ રહી છે. તો જેમણે પણ પોતાનું ડિપ્લોમા1983 થી 2020 દરમિયાન સરકારી પોલીટેકનિક, જામનગર ખાતેથી પૂર્ણ કરેલ હોય તેમણે નીચેના google ફોર્મ માં પોતાની ડિટેલ્સ ભરવી
Only Alumni of Govt. Polytechnic Jamnagar are requsted to fill the form.