The O Media

The O Media Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from The O Media, Public Service, Patel Colony, Jamnagar.

17/01/2026

ભારતની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેનને પીએમ મોદી આપશે લીલી ઝંડી : આજ રોજ 17 જાન્યુઆરીએ થશે શરૂઆત !


20/11/2025

સ્કેટિંગમાં ૭૯ મિનિટ નોન-સ્ટોપ રન સાથે પોરબંદરના હરમન ઓડેદરાએ સ્થાપ્યો અનોખો વર્લ્ડ રેકોર્ડ !

Everyone
12/11/2025

Everyone

બોલીવુડના મહાનાયક ધર્મેન્દ્રજી હાલ હોસ્પિટલમાં નિરીક્ષણે છે અને તેમની તબિયત સુધરી રહી છે...

Gujarat - ગુજરાત

11/11/2025

કાલાવડમાં રામામંડળનુ આમંત્રણ આપવાના બહાને 1 લાખની ચોરી : મંત્રોચ્ચારના બહાને પૈસા ઉડાવ્યા !

09/11/2025

જામજોધપુરના સતાપર ગામના ખેડૂત યુવાને માનસિક બીમારીથી કંટાળી ઝેરી દવા પી જીવન ટુંકાવ્યું !

08/11/2025

9 નવેમ્બરે આમ આદમી પાર્ટી દ્વારા કિસાન મહાપંચાયત — હડદળ ગામના જેલબંધ ખેડૂતોને ન્યાય અપાવવાની રહેશે મુખ્ય માગ !

07/11/2025

ધ્રોલ પોલીસની તેજસ્વી કામગીરી : ₹૯૫,૦૦૦ના મુદામાલ સાથે ચોર ઝડપાયો !

07/11/2025

સ્થાનિક તંત્રની નિષ્ક્રિયતા સામે રિટાયર્ડ ફોજી અને ખેડૂત ધર્મેન્દ્રસિંહ સોઢાની ફરિયાદ !

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના કરણા ગામના રિટાયર્ડ ફોજી તેમજ ખેડૂત શ્રી ધર્મેન્દ્રસિંહ સોઢાએ પોતાના ખેતરમા ખાનગી ઓપેરા કંપની અને તેના રાજકીય મળતીયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે વીજલાઈન અને વીજપોલ નાખવામાં આવ્યા હોવાનું આક્ષેપ કર્યો છે.

અરજદાર દ્વારા આ મુદ્દે તા. 29-10-2025ના રોજ “સ્વાગત પોર્ટલ” મારફતે મુખ્યમંત્રીશ્રીને અરજી કરી છે. અરજીને આધારે કલેકટર (જનસંપર્ક) શ્રી જી. એ. ધાંધલ્યાએ મામલતદાર કચેરી, લાલપુરને કાર્યવાહી કરવા માટે સૂચના આપી છે અને અરજદારની અરજીને આગામી “તાલુકા સ્વાગત કાર્યક્રમ”માં સમાવેશ કરવામાં આવી છે.

શ્રી સોઢાએ જણાવ્યું કે તંત્રની નિષ્ક્રિયતા અને કેટલાક પોલીસ કર્મચારીઓની બેદરકારીને કારણે રિટાયર્ડ ફોજી હોવા છતાં તેમને પોતાના કાનૂની હક માટે સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડે છે. “ઓપેરા કંપની” અને તેના મળતીયાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા બદલે કેટલાક અધિકારીઓ સમાધાન માટે દબાણ કરે છે, જે શરમજનક બાબત છે.

તાલુકા સ્વાગત કાર્યક્રમ દરમિયાન મામલતદારશ્રી અને પ્રાંત અધિકારીશ્રી અરજદારની રૂબરૂ રજૂઆત સાંભળી જરૂરી કાર્યવાહી હાથ ધરશે. આ બાબતે મુખ્યમંત્રીશ્રીના કાર્યાલય, ગાંધીનગરને પણ નકલ મોકલવામાં આવી છે.

06/11/2025

ભાણવડ-ખંભાળિયા હાઇવે પર બાઈક અને ઇકકો કાર વચ્ચે અકસ્માત, ત્રણ ઇજાગ્રસ્ત !

06/11/2025

લાલપુરમાં ઓપેરા કંપની વિરુદ્ધ ખેડૂતની અરજી — ગેરકાયદેસર વીજલાઈન અને પેશકદમી મામલે પોલીસમાં ફરીયાદ

05/11/2025

જામનગરમાં આડેધડ મેડિકલ વેસ્ટનો ગેરકાયદે નિકાલ કરનાર પેઢીને રૂ.40 હજારનો દંડ

Address

Patel Colony
Jamnagar
361008

Opening Hours

Monday 9am - 11:45pm
Tuesday 9am - 11:45pm
Wednesday 9am - 11:45pm
Thursday 9am - 11:45pm
Friday 9am - 11:45pm
Saturday 9am - 11:45pm
Sunday 9am - 11:45pm

Telephone

+919737423200

Website

Alerts

Be the first to know and let us send you an email when The O Media posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to The O Media:

Share

Category