Jam City B Division Jamnagar

Jam City B Division Jamnagar Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Jam City B Division Jamnagar, Police station, NEAR GURUDVARA Circle OPP. AYURVEDIC HOSPITAL, Jamnagar.

08/05/2020

*જામનગર જીલ્લા સીટી “બી” ડીવીઝન પોલીસ સ્ટેશન* ના *પોલીસ ઈન્સપેકટર જે.વી.રાઠોડ*
હું આપ સૌ જામનગરની તમામ જનતાને નમ્ર અપીલ કરૂ છું કે, હાલમાં આખી દુનીયામાં ફેલાય રહેલ વાયરસ કોરોના વાઈરસ (કોવિડ-૧૯) ની મહામારી વચ્ચે આપ સૌવ રહો છો. અને જામનગર જિલ્લાના તમામ તંત્ર ખડેપગે લડી રહ્યા છે ત્યારે એક જાગૃત નાગરિક તરીકે આપણી પણ થોડી ફરજ સમજી તંત્રને મદદરૂપ બનીએ.
◆ આપના દ્વારા આપના વિસ્તારના કોર્પોરેટર, આગેવાન અને પોલીસ મિત્ર તરીકે જેમની નિમણુંક થયેલી છે તે વિસ્તારની બહારથી આપના વિસ્તારમાં આવતા કોઈપણ વ્યક્તિને પ્રવેશતા રોકે તેમજ તાત્કાલિક વિસ્તારના સ્થાનીક પોલીસ સ્ટેશન વિભાગ અને જિલ્લાના આરોગ્ય વિભાગને જાણ કરે.
◆ આપના વિસ્તારના કોઈ પણ વ્યક્તિઓને જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હોમ કોરોન્ટાઈન કરવામાં આવેલ હોય તેવા વ્યક્તિઓ ઘરની બહાર ન નીકળે તેની જવાબદારી ધરના સભ્ય તેમજ આડોશ પાડોશમાં રહેતા નાગરીકો લે અને જો કોઈ કોરોન્‍ટાઈન કરેલ વ્યક્તિ ઘરની બહાર નીકળે તો તાત્કાલીક રાહ જોયા વગર પોલીસને જાણ કરે.
◆ કોઈપણ બહારના જિલ્લાના વ્યક્તિઓને આપણા જિલ્લામાં પાસ વિના પ્રવેશ કરવાની સખત મનાય તેમજ પ્રતિબંધ મુકવામાં આવેલ છે. જો કોઈ આપણા જિલ્લામાં કે આપના વિસ્તારમાં બહાર ગામથી કોઈ વ્યક્તિ મેડીકલ ચેકપ કરાવ્યા વગર કે પાસ વગર પ્રવેશ કરે તો તાત્કાલીક પોલીસ સ્ટેશન વિભાગમાં જાણ કરે જેથી કરી તે વ્યક્તિને તાત્કાલીક કોરોન્‍ટાઈન કરવામાં આવે અને આપના પરિવારની રક્ષા થઈ શકે. અને તે વ્યક્તિ ઉપર કાયદેસરની કાર્યવાહી કરી ગુનો નોંધવામાં આવશે.
◆ તમામ નાગરીક અનાજ, શાકભાજી તેમજ દવા ની ખરીદી કરવા બહાર જવાનું હોય તો ઘરના એક જ સભ્ય એ બહાર ખરીદી કરવા જવું અને ખરીદી કરીને આવ્યાબાદ હેન્ડ સેનીટાયઝર નો ઉપયોગ કરવો અને ગરમ પાણીથી નહાઈ લેવું પછીજ ઘરની કોઈ ચીજ વસ્તુની અડવી જેના કારણે આપણે આપણા પરિવારને પણ બચાવી શકીએ,
◆ સાવચેતી જાળવીએ ઘરની બહાર બીનજરૂરી ન નિકળીએ.
*ઘરે રહો સુરક્ષીત રહો*
*જામનગર સીટી “બી” ડીવીઝન પોલીસ પરિવાર દ્વારા જન હીતમાં જારી*
*જય હિન્‍દ જય ભારત*

28/03/2020

જામનગર શહેર વિસ્તારમાંથી અલગ અલગ જગ્યાઓએથી ખોટી રીતે બીન જરૂરી રીતે હરીફરી રહેતા તથા બીનજરૂરી વિસ્તારના ચોકમાં બેસતા ચાર માણસો તથા ૯૦ જેટલા વાહનો ને ડીટેઈન કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
સીટી "બી" ડીવીઝન પોલીસ સ્ટેશન જામનગર

જામનગર શહેરમાં ત્રણ દરવાજા પોયેટરી વાળી ગલીમાં જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમતા ત્રણ ઈસમોને પકડી પાડતી જામ સીટી બી ડીવીઝન ...
18/03/2020

જામનગર શહેરમાં ત્રણ દરવાજા પોયેટરી વાળી ગલીમાં જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમતા ત્રણ ઈસમોને પકડી પાડતી જામ સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન

જામનગર શહેરમાં જી.જી.હોસ્પીટલમાથી છ મહિના પહેલા ચોરાયેલ મોટર સાયકલનો ભેદ ઉકેલતી જામનગર સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન
18/03/2020

જામનગર શહેરમાં જી.જી.હોસ્પીટલમાથી છ મહિના પહેલા ચોરાયેલ મોટર સાયકલનો ભેદ ઉકેલતી જામનગર સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન

જામનગર શહેર વિસ્તારમાથી મકાનમાી ભારતીય બનાવટના વિદેશી દારૂ પકડી પાડતી જામનગર સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન
18/03/2020

જામનગર શહેર વિસ્તારમાથી મકાનમાી ભારતીય બનાવટના વિદેશી દારૂ પકડી પાડતી જામનગર સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન

જામનગર પટેલ કોલોની વિસ્તારમાંથી રાત્રી દરમ્યાન ઘરફોડ ચોરી કરનાર બે આરોપીઓને પકડી પાડતી જામ સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન
26/01/2020

જામનગર પટેલ કોલોની વિસ્તારમાંથી રાત્રી દરમ્યાન ઘરફોડ ચોરી કરનાર બે આરોપીઓને પકડી પાડતી જામ સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન

21/12/2019
જામનગર શહેરમા રીક્ષા ચાલક દ્વારા રીક્ષામાં ભુલીગયેલ પર્સ જેમા રોકડા ૧૫.૬૦૦/- તથા સોનાનુ ૨.૫ તોલાનુ મંગલસુત્ર પરત સોપતા હ...
09/10/2019

જામનગર શહેરમા રીક્ષા ચાલક દ્વારા રીક્ષામાં ભુલીગયેલ પર્સ જેમા રોકડા ૧૫.૬૦૦/- તથા સોનાનુ ૨.૫ તોલાનુ મંગલસુત્ર પરત સોપતા હરેશભાઈ કટારીયા

જામનગરના ગુલાબનગર વિસ્તારમાથી તથા સીટી સી પોલીસ સ્ટેશન વિસ્તારમાથી સોનાના દાગીનાની ચીલ ઝડપ કરી નાસી છુટેલ યુ.પી બીહારના ...
18/07/2019

જામનગરના ગુલાબનગર વિસ્તારમાથી તથા સીટી સી પોલીસ સ્ટેશન વિસ્તારમાથી સોનાના દાગીનાની ચીલ ઝડપ કરી નાસી છુટેલ યુ.પી બીહારના ત્રણ ઈસમોને પકડી પાડતી જામનગર સીટી બી ડીવીઝન પોલીસ

Address

NEAR GURUDVARA Circle OPP. AYURVEDIC HOSPITAL
Jamnagar

Telephone

02882550244

Website

Alerts

Be the first to know and let us send you an email when Jam City B Division Jamnagar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Jam City B Division Jamnagar:

Share

Category