Fisheries Jamnagar GOG

Fisheries Jamnagar GOG Official Page of Assistant Director of Fisheries Office, Jamnagar

23/08/2025
જામનગર જિલ્લાના જોડિયા ખાતે આજે માન. મંત્રીશ્રી કૃષી, પશુપાલન, ગૌસંવર્ધન અને મત્સ્યોદ્યોગ, ગુજરાત સરકાર ની ઉપસ્થિતિમાં ક...
24/05/2025

જામનગર જિલ્લાના જોડિયા ખાતે આજે માન. મંત્રીશ્રી કૃષી, પશુપાલન, ગૌસંવર્ધન અને મત્સ્યોદ્યોગ, ગુજરાત સરકાર ની ઉપસ્થિતિમાં કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) અને નેશનલ ફિશરીઝ ડીજીટલ પ્લેટફોર્મ (NFDP) રજીસ્ટ્રેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.

મત્સ્યોદ્યોગ ખાતાની યોજના અંતર્ગત પગડિયા માછીમારોને સહાયથી સાયકલ, જાળ, વજનકાંટો અને ઇનસ્યુલેટેડ બોક્ષનું વિતરણ કરવામાં આ...
05/02/2025

મત્સ્યોદ્યોગ ખાતાની યોજના અંતર્ગત પગડિયા માછીમારોને સહાયથી સાયકલ, જાળ, વજનકાંટો અને ઇનસ્યુલેટેડ બોક્ષનું વિતરણ કરવામાં આવ્યું.

31/01/2025
બેડી ખાતે ભારતીય કોસ્ટગાર્ડ-વાડીનાર, મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક કચેરી-જામનગર, મરીન પોલીસ સ્ટેશન-બેડી દ્વારા માછીમારી બોટ...
30/12/2024

બેડી ખાતે ભારતીય કોસ્ટગાર્ડ-વાડીનાર, મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક કચેરી-જામનગર, મરીન પોલીસ સ્ટેશન-બેડી દ્વારા માછીમારી બોટ માલીકોને રાષ્ટ્રીય સુરક્ષા, મત્સ્યોદ્યોગ કાયદાના પાલન તથા ટકાઉ માછીમારી બાબત સમજુતી આપવામાં આવી.

25/12/2024

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુશાસન થકી જનસામાન્યની પ્રગતિના ધ્યેય સાથે આજના 'સુશાસન દિવસ'ના અવસરે કરાવશે 'મારી યોજના' પોર્ટલનો શુભારંભ અને નાગરિકોને એક જ ડિજિટલ પ્લેટફોર્મ પર સરળતાથી મળશે કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ અને સેવાઓની તમામ માહિતી.

Address

Summair Club Road
Jamnagar
361001

Opening Hours

Monday 10:30am - 6:10pm
Tuesday 10:30am - 6:10pm
Wednesday 10:30am - 6:10pm
Thursday 10:30am - 6:10pm
Friday 10:30am - 6:10pm
Saturday 10:30am - 6:10pm

Alerts

Be the first to know and let us send you an email when Fisheries Jamnagar GOG posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share