Aam Aadmi Party Jasdan

Aam Aadmi Party Jasdan આમ આદમી પાર્ટી

05/11/2025

aapgujarat ગુજરાતમાં ખેડૂતો પર થઈ રહેલા અત્યાચાર વિરુદ્ધ સમગ્ર ગુજરાતના ખેડૂતો હવે એકજુટ થઈ ગયા છે. આમ આદમી પાર્ટી ખેડૂતો સાથે મજબૂતીથી ઊભી છે. Isudan Gadhvi

03/11/2025
02/11/2025

મહિલા ખેડૂત પાક નિષ્ફળ જતાં મંત્રી કુવરજી બાવળિયા સામે રડી પડ્યાં, મહિલાએ શું કહ્યું?

30/10/2025

ભાજપ નું બટન ⏫ 🪷🪷

29/10/2025

ગુજરાતની ભ્રષ્ટ અને અહંકારી ભાજપ સરકારના કૃષિમંત્રી સહિત ભાજપીયાઓ ફોટો પડાવીને નવા મંત્રીમંડળના તાયફાઓ કરી રહ્યા છે ને બીજી તરફ ખેડૂત રડીને પાક ધીરાણ માફ કરાવવા કરગરી રહ્યો છે.

આવી નમાલી સરકારને કાઢો 🙏🏻

28/10/2025

ગુજરાતનો ખેડૂત જાગૃત થશે,
તો ભાજપ ચોક્કસ ખાખ થશે.💯

Address

Jasdan

Telephone

+919099202721

Website

Alerts

Be the first to know and let us send you an email when Aam Aadmi Party Jasdan posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share