ICDS Taluka Panchayat Jodiya

ICDS Taluka Panchayat Jodiya Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from ICDS Taluka Panchayat Jodiya, Government Official, Jodiya.

Shree PO Ma'am ICDS JamnagarShree TDO Sir Ta- JodiyaCoordinator ICDS JodiyaTeam Jodiya
09/02/2016

Shree PO Ma'am ICDS Jamnagar
Shree TDO Sir Ta- Jodiya
Coordinator ICDS Jodiya
Team Jodiya

વાત્સ્લ્ય દિવસ
20/09/2015

વાત્સ્લ્ય દિવસ

10/08/2015
ગતિશીલ ગુજરાત ૧૦૦ દિવસ  અંતર્ગત જોડીયા તાલુકાના હડિયાણા ગામ માં " મોડેલ કિશોરી દિવસ " નું ભવ્ય આયોજન કરેલ. જેમાં ૧- પ્રમ...
08/07/2015

ગતિશીલ ગુજરાત ૧૦૦ દિવસ અંતર્ગત
જોડીયા તાલુકાના હડિયાણા ગામ માં
" મોડેલ કિશોરી દિવસ " નું ભવ્ય આયોજન કરેલ. જેમાં
૧- પ્રમુખશ્રી તાલુકા પંચાયત જોડીયા
૨- સરપંચશ્રી હડિયાણા ગામ
૩- શ્રી બાળ વિકાસ યોજના અધિકારી (જયશ્રીબેન ભટ્ટ મેડમ)
૪- શ્રી જીલ્લા પ્રોગ્રામ કોઓર્ડીનેટર (અભિમન્યુશિહ તોમર શાહેબ)
૫- શ્રી મેડીકલ ઓફીસર(નલિયાપરા શાહેબ)
૬- શ્રી ઈ.સી.સી.ઈ કોઓર્ડીનેટર (ચિરાગ મકવાણા)
૭-શ્રી એન.એચ.એમ કોઓર્ડીનેટર (યોગેશ ભીમાણી)
૮- શ્રી મુખ્યસેવિકાબેન
(ઉર્મિલાબેન ભટ્ટ,જયોત્શનાબેન ગુસાઇ,વિજયાબેન ગોહેલ,મીનાબેન ભટ્ટ)

આ કાર્યક્રમ માં સાથ આપનાર આંગણવાડી વર્કર-હેલ્પર બેહેનો તથા કિશોરીઓ

"કુપોષણ મુક્ત જોડીયા"તા-૧૬-૦૫-૨૦૧૫ ના રોજ આંગણવાડી વર્કરની મિટિંગ  લેતા ગુજરત રાજ્ય આઈ.સી.ડી.એસ ના પ્રોગ્રામ ઓફીસર શ્રી ...
19/05/2015

"કુપોષણ મુક્ત જોડીયા"
તા-૧૬-૦૫-૨૦૧૫ ના રોજ આંગણવાડી વર્કરની મિટિંગ લેતા
ગુજરત રાજ્ય આઈ.સી.ડી.એસ ના પ્રોગ્રામ ઓફીસર શ્રી ઈલાબા રાણા,
જામનગર જીલ્લા પ્રોગ્રામ કોઓર્ડીનેટર શ્રી હરીશ સાહેબ,
જોડીયા તાલુકા વિકાસ અધિકારી શ્રી વ્યાસ સાહેબ'
જોડીયા તાલુકા કોઓર્ડીનેટર ચિરાગ મકવાણા અને યોગેશ ભીમાણી
તથા જોડીયા આઈ.સી.ડી.એસ પરિવાર.

"કુપોષણ મુક્ત જોડીયા"તા-૧૬-૦૫-૨૦૧૫ ના રોજ સી.એમ.ટી.સી ની મુલાકાત લેતા ગુજરત રાજ્ય આઈ.સી.ડી.એસ ના પ્રોગ્રામ ઓફીસર શ્રી ઈલ...
19/05/2015

"કુપોષણ મુક્ત જોડીયા"
તા-૧૬-૦૫-૨૦૧૫ ના રોજ સી.એમ.ટી.સી ની મુલાકાત લેતા
ગુજરત રાજ્ય આઈ.સી.ડી.એસ ના પ્રોગ્રામ ઓફીસર શ્રી ઈલાબા રાણા,
જામનગર જીલ્લા પ્રોગ્રામ કોઓર્ડીનેટર શ્રી હરીશ સાહેબ,
જોડીયા તાલુકા કોઓર્ડીનેટર ચિરાગ મકવાણા અને યોગેશ ભીમાણી
તથા જોડીયા આઈ.સી.ડી.એસ પરિવાર.

તા-૧૫-૪-૨૦૧૫ ના રોજ જોડીયા ખાતે તિથી ભોજન દાતા દ્વારા રાખેલ.જેમાં જોડીયા ગામ ની  (૧૫)  આંગણવાડી ના આશરે (૪૧૦)  જેટલા બાળ...
16/04/2015

તા-૧૫-૪-૨૦૧૫ ના રોજ જોડીયા ખાતે તિથી ભોજન દાતા દ્વારા રાખેલ.
જેમાં જોડીયા ગામ ની (૧૫) આંગણવાડી ના આશરે (૪૧૦) જેટલા બાળકો એ ભોજન કરીયું. આ તિથી ભોજન માં અધિકારીશ્રી એ પણ હાજરી આપેલ.
૧) બાળ વિકાસ યોજના અધિકારીશ્રી ~ શ્રી જયશ્રીબેન ભટ્ટ
૨) કો-ઓર્ડીનેટર ~ શ્રી ચિરાગભાઈ મકવાણા
૩) કો-ઓર્ડીનેટર ~ શ્રી યોગેશભાઈ ભીમાણી
૪) મુખ્યસેવિકા ~ શ્રી ઉર્મિલાબેન ભટ્ટ

આઈ.સી.ડી.એસ ઘટક - જોડીયા

તા- ૧૨/૦૨/૨૦૧૫ ના રોજ જામનગર જીલ્લા ના તમામ બાળ વિકાસ યોજના અધિકારી શ્રી કોઓર્ડીનેટર શ્રી ની મીટીંગ જીલ્લા પંચાયત (ICDS)...
13/02/2015

તા- ૧૨/૦૨/૨૦૧૫ ના રોજ જામનગર જીલ્લા ના તમામ
બાળ વિકાસ યોજના અધિકારી શ્રી
કોઓર્ડીનેટર શ્રી
ની મીટીંગ જીલ્લા પંચાયત (ICDS) ની કચેરી એ રાખવા માં આવેલ.આ મીટીંગ માં
પ્રોગ્રામ ઓફીસરશ્રી એ સુચન કરેલ.

આજ રોજ જોડીયા (CHC) ખાતે (CMTC) સેન્ટર સરુ કરવામાં આવ્યું.જેમાં હાજર રહેલ - બાળ વિકાસ યોજના અધિકારી શ્રી જયશ્રીબેન ભટ્ટ-...
11/02/2015

આજ રોજ જોડીયા (CHC) ખાતે (CMTC) સેન્ટર સરુ કરવામાં આવ્યું.જેમાં હાજર રહેલ
- બાળ વિકાસ યોજના અધિકારી શ્રી જયશ્રીબેન ભટ્ટ
- મેડીકલ ઓફીસર શ્રી,
- કો-ઓર્ડીનેટર શ્રી ચિરાગભાઈ મકવાણા
- કો-ઓર્ડીનેટર શ્રી યોગેશભાઈ ભીમાણી
- મુખ્યસેવિકા શ્રી ઉર્મિલાબેન ભટ્ટ

Address

Jodiya

Telephone

2893222685

Website

Alerts

Be the first to know and let us send you an email when ICDS Taluka Panchayat Jodiya posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to ICDS Taluka Panchayat Jodiya:

Share