09/08/2026
🌸સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન 🌸
👸🏼 મહિલા પાંખ 👸🏼
🌸ઓગસ્ટ માસની મિટિંગ
સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન – મહિલા પાંખ દ્વારા ઓગસ્ટ માસની મિટિંગ માં સર્જનાત્મકતા, રાષ્ટ્રીય ભાવના અને સાંસ્કૃતિક મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે ત્રણ વિશેષ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું
🇮🇳 ૧. તિરંગા થીમ પર પરિધાન સ્પર્ધા (૧૫મી ઑગસ્ટ વિશેષ)
સ્વાતંત્ર્ય દિવસના પાવન અવસરે તિરંગાની થીમ આધારિત સાડી અથવા ડ્રેસ પહેરીને બહેનો આ સ્પર્ધામાં ભાગ લીધો
🌽 ૨. મકાઈની ચટપટી વાનગી સ્પર્ધા
મકાઈમાંથી બનાવેલી કોઈપણ સ્વાદિષ્ટ અને ચટપટી વાનગી ઘરે તૈયાર કરીને લાવ્યા.
🎀 ૩. રક્ષાબંધન વિશેષ – રાખડી બનાવવાની સ્પર્ધા
સાથે સાથે ગત મિટિંગ ના વિજેતા બેનોને ઇનામ આપી અને પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા અને બધા બહેનોએ ખૂબ સુંદર રીતે સ્પર્ધામાં ભાગ લીધો
મહાદેવ હર જય પરશુરામ