Eat Right Challenge -Junagadh

Eat Right Challenge -Junagadh Food And Drug Control Administration, Junagadh

16/12/2021

Salt, Oil, Ghee, Sugar, Butter etc. Are Necessary For Body Nutrients. But If It Exceeds The Certain Level In Body, It Becomes Harmful. So Let's Pledge To Consume These Products In Less Quantity And Only Eat The Food That Maintains The Level Of Body Nutrients.

મીઠું, તેલ, ઘી, ખાંડ, માખણ વિગેરે ખાધ પદાર્થો શરીરના પોષણ માટે જરૂરી છે પરંતુ વધારે માત્રામાં લેવાથી નુકસાન પણ થઈ શકે છે. તો આજથી જ આવા ખાધ પદાર્થો ની માત્રા દિન પ્રતિદિન ઓછી કરતા જઈએ અને એ લેવલ સુધી પહોંચી જઈએ કે જે શરીરના પોષણ જેટલું જ જરૂરી હોય.

Under Eat Right India Campaign, FDCA Junagadh arranged an special program where various posters were created to give inf...
16/12/2021

Under Eat Right India Campaign, FDCA Junagadh arranged an special program where various posters were created to give information on eating healthy and hygiene food and to display them in public places so as to spread awareness among people. This program was inaugurated by the Collector of Junagadh.

15/12/2021

Fortified Foods Are Major Contributors to Nutrient Intakes in Diets.
+F Logo.

Under the Eat Right India Campaign, Food & Drugs Control department of Junagadh arranged special drive to take samples o...
15/12/2021

Under the Eat Right India Campaign, Food & Drugs Control department of Junagadh arranged special drive to take samples of the bakery products that exceeds the certain level of trans-fatty acid and are harmful to the body. These samples are sent to the laboratory for testing.

ઇટ રાઇટ ઇન્ડિયા અભીયાન અંતર્ગત ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ, જુનાગઢ દ્વારા બેકરી પ્રોડક્ટ્સ કે જેમાં ટ્રાન્સ ફેટી એસિડનુ પ્રમાણ વધારે હોય છે કે જે શરીરને હાનિકારક બની શકે તેવી પ્રોડક્ટ્સ ના નમુના લેવા માટે સ્પેશિયલ ડ્રાઈવ યોજવામાં આવેલ જે અંતર્ગત કુલ સો નમુના લઇ પૃથક્કરણ અર્થે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવેલ છે.

15/12/2021

'Eat Healthy, be Nutrition Wealthy'

Under The Eat Right India Campaign Food and Drugs Department held various meetings with Food Business Operators. They we...
15/12/2021

Under The Eat Right India Campaign Food and Drugs Department held various meetings with Food Business Operators. They were given instructions to get license/ Registration who haven't done yet.
Apart from this, they were given proper guidance about food laws so that all citizens can get pure, hygiene and good food.

ઇટ રાઇટ ઇન્ડિયા અભીયાન અંતર્ગત ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ, જુનાગઢ દ્વારા ખાધ ચીજના ધંધા સાથે સંકળાયેલ ફુડ બીઝનેસ ઓપરેટસૅ સાથે મીટીંગસ યોજવામાં આવેલ.જે ફુડ બીઝનેસ ઓપરેટરએ લાયસન્સ/રજીસ્ટ્રેશન લીધેલ ન હોય તેઓને તાત્કાલિક લઇ લેવા તાકીદ કરવામાં આવેલ તદુપરાંત કાયદાની જોગવાઇ સંદર્ભે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવેલ કે જેથી તમામ નાગરિકોને શુધ્ધ, સાત્વિક અને સારો ખોરાક મળી રહે.

Under the Eat Right India Campaign, Food & Drugs Department of Junagadh Has Inspected Hotel And Restaurants, Dairy Unit ...
15/12/2021

Under the Eat Right India Campaign, Food & Drugs Department of Junagadh Has Inspected Hotel And Restaurants, Dairy Unit & Bakery Shop( Total-155) Of District Through Audit Agency In Context Of Hygiene Ratings. Certificates Are Allocated To Food Business Operators With How Many ⭐ they Got. As Well As Given Instruction To Display It on Proper Place So Public Can See It.

ઇટ રાઇટ ઇન્ડિયા અભીયાન અંતર્ગત ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ, જુનાગઢ દ્વારા ઓડીટ એજન્સી મારફત જિલ્લાની વિવિધ હોટલ- રેસ્ટોરન્ટ, ડેરી યુનીટ તથા બેકરી ઉદ્યોગ (કુલ-૧૫૫)ની હાઇજીન રેટીંગ સંદર્ભે તપાસણી કરવામાં આવેલ. જે સંદર્ભે વેપારી ઓને તેઓને કેટલા સ્ટાર મળેલ છે તે દર્શાવતા સર્ટિફિકેટ એનાયત કરવામાં આવેલ.આ સર્ટિફિકેટ જાહેર જનતા જોઇ શકે તે રીતે પ્રદર્શિત કરવા સૂચના આપવામાં આવેલ છે.

07/12/2021

Salt, Oil, Ghee, Sugar, Butter etc. Are Necessary For Body Nutrients. But If It Exceeds The Certain Level In Body, It Becomes Harmful. So Let's Pledge To Consume These Products In Less Quantity And Only Eat The Food That Maintains The Level Of Body Nutrients.

મીઠું, તેલ, ઘી, ખાંડ, માખણ વિગેરે ખાધ પદાર્થો શરીરના પોષણ માટે જરૂરી છે પરંતુ વધારે માત્રામાં લેવાથી નુકસાન પણ થઈ શકે છે. તો આજથી જ આવા ખાધ પદાર્થો ની માત્રા દિન પ્રતિદિન ઓછી કરતા જઈએ અને એ લેવલ સુધી પહોંચી જઈએ કે જે શરીરના પોષણ જેટલું જ જરૂરી હોય.

Under Eat Right India Campaign, Food & Drugs Department of Junagadh made different food posters that spreads awareness o...
07/12/2021

Under Eat Right India Campaign, Food & Drugs Department of Junagadh made different food posters that spreads awareness on what things to consider while purchasing food products, or eating, etc. We have displayed these posters at various places like Civil hospital, Railway Station, Bus Station, Government offices of district & taluka, P.H.C. center as these places are visited by many people on daily basis.

ઇટ રાઇટ ઇન્ડિયા અભીયાન અંતર્ગત ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ, જુનાગઢ દ્વારા ખાધ ચીજ ખરીદનાર ગ્રાહકોએ ખાધચીજની ખરીદી સમયે કઇ કઇ બાબતોનું ધ્યાન રાખવું, કેવો ખોરાક આરોગવો વિગેરે બાબતોની માહિતી દર્શાવતા જુદા જુદા પોસ્ટર બનાવી આ પોસ્ટર સીવીલ હોસ્પિટલ, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન, જીલ્લા તથા તાલુકાની સરકારી કચેરીઓ, પી.એચ.સી.સેન્ટર વિગેરે જગ્યાએ પ્રદર્શિત કરવામાં આવેલ કે જ્યાં વધારે પબ્લીકની અવર જવર રહેતી હોય છે.

Address

Multistoried Building, Block-1, 3rd Floor
Junagadh
362001

Alerts

Be the first to know and let us send you an email when Eat Right Challenge -Junagadh posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Eat Right Challenge -Junagadh:

Share