Bahujan Vikas Foj Gujrat

Bahujan Vikas Foj Gujrat જાતિ તોડો સમાજ જોડો અભિયાન

આવો એક થઈ શક્તિ નું નિર્માણ કરી ને સમાજ ને સમૃદ્ધ બનાવીએ. 🛞🛞🛞

આજ રોજ જાતિ તોડો સમાજ જોડો અભિયાન બહુજન વિકાસ ફોજ દ્વારા સૌરાષ્ટ્રના બહુજન મિશનરી સાથિયો ને મળી ફુલે આંબેડકરી વિચારધારા ...
23/01/2025

આજ રોજ જાતિ તોડો સમાજ જોડો અભિયાન બહુજન વિકાસ ફોજ દ્વારા સૌરાષ્ટ્રના બહુજન મિશનરી સાથિયો ને મળી ફુલે આંબેડકરી વિચારધારા ને મજબૂત કરવા કાર્યકર્તા સંપર્ક અભિયાન ના ભાગરૂપે જામનગર ના ધ્રોલ માં સાથી મિત્ર BVF ના મજબૂત અને નિષ્ઠાવાન કાર્યકર્તા આયું. Vaghela Dinesh ભાઈ સાથે અમે "જાતિ તોડો, સમાજ જોડો" સૂત્ર ને સાર્થક કરવા અને આપણા પેટાજાતી માં વિખરાયેલા સમાજ એક કરી ભાઈચારો વિકસાવવા માટે ધ્રોલ નજીક ના #હાડાટોડા ગામ માં મિટિંગ કરી.

સમ્રાટ યોગેશ
અધ્યક્ષ
બહુજન વિકાસ ફોજ
ગુજરાત.

આજ રોજ જાતિ તોડો સમાજ જોડો અભિયાન બહુજન વિકાસ ફોજ દ્વારા સૌરાષ્ટ્રના બહુજન મિશનરી સાથિયો ને મળી ફુલે આંબેડકરી વિચારધારા ...
23/01/2025

આજ રોજ જાતિ તોડો સમાજ જોડો અભિયાન બહુજન વિકાસ ફોજ દ્વારા સૌરાષ્ટ્રના બહુજન મિશનરી સાથિયો ને મળી ફુલે આંબેડકરી વિચારધારા ને મજબૂત કરવા કાર્યકર્તા સંપર્ક અભિયાન ના ભાગરૂપે જામનગર ના ધ્રોલ માં સાથી મિત્ર BVF ના મજબૂત અને નિષ્ઠાવાન કાર્યકર્તા આયું. Vaghela Dinesh ભાઈ સાથે અમે "જાતિ તોડો, સમાજ જોડો" સૂત્ર ને સાર્થક કરવા અને આપણા પેટાજાતી માં વિખરાયેલા સમાજ એક કરી ભાઈચારો વિકસાવવા માટે ધ્રોલ નજીક ના માણેકપર ગામ માં મિટિંગ.

સમ્રાટ યોગેશ
અધ્યક્ષ
બહુજન વિકાસ ફોજ
ગુજરાત.

આજ રોજ જાતિ તોડો સમાજ જોડો અભિયાન બહુજન વિકાસ ફોજ દ્વારા સૌરાષ્ટ્રના બહુજન મિશનરી સાથિયો ને મળી ફુલે આંબેડકરી વિચારધારા ...
22/01/2025

આજ રોજ જાતિ તોડો સમાજ જોડો અભિયાન બહુજન વિકાસ ફોજ દ્વારા સૌરાષ્ટ્રના બહુજન મિશનરી સાથિયો ને મળી ફુલે આંબેડકરી વિચારધારા ને મજબૂત કરવા કાર્યકર્તા સંપર્ક અભિયાન ના ભાગરૂપે જામનગર ના ધ્રોલ માં સાથી મિત્ર BVF ના મજબૂત અને નિષ્ઠાવાન કાર્યકર્તા આયું. Vaghela Dinesh ભાઈ સાથે અમે "જાતિ તોડો, સમાજ જોડો" સૂત્ર ને સાર્થક કરવા અને આપણા પેટાજાતી માં વિખરાયેલા સમાજ એક કરી ભાઈચારો વિકસાવવા માટે ધ્રોલ નજીક ના લતિપર્ ગામ માં સાથે સમાજ ની વર્તમાન પરિસ્થિતિ અને આવનાર પેઢી માટે આપણે શું મૂલ્યો અને અધિકારો આપી ને જઈ શકીશું આપણા સહિયારા પ્રયત્નો થી જે સમજાવ્યું અને ગામના પ્રશ્નો અને આપણા સમાજ ના યુવાનો ને 1988 માં બનેલી કેનાલ ના કામમાં નોકરી કરતા હતા પણ જ્યારે કાયદેસર ભરતી કરવામાં આવી તો ઈતર સમાજ ના લોકો જે નોકરી એવા અને અમુક તો એવા જેનો જન્મ 1988 પછી નો છે એવા લોકો નોકરી લઇ લીધા છે. કોર્ટ કેસ કરી ન્યાય મેળવવા ગયા તો સામે સરકારે કેશ કર્યો છે આપણા યુવાનો પર ને આપણા સાચા યુવાનો વિરૂદ્ધ ચુકાદો આવ્યો. આ પરિસ્થિતિ છે આજે હક અધિકાર, પ્રશાસન, ન્યાય પાલિકા તો છે પણ પીડિત શોષિત ગરીબ વર્ગ માટે નથી. આ તમામ પ્રશ્નો જાણ્યા નીરકાં માટે પણ વાત કરી અને આ મિટિંગ હમણાં રાત્રે 12:00 વાગે પૂર્ણ કરી ઘરે આવ્યા. જન જન સુધી પહોચવું, જનસંપર્ક કરી સમાજ માં પરિવર્તન માટે આપણે સહુએ સતત કાર્યરત રહેવું પડશે.... 🙏

સમ્રાટ યોગેશ
અધ્યક્ષ
બહુજન વિકાસ ફોજ
ગુજરાત.

આજ રોજ જાતિ તોડો સમાજ જોડો અભિયાન બહુજન વિકાસ ફોજ દ્વારા સૌરાષ્ટ્રના બહુજન મિશનરી સાથિયો ને મળી ફુલે આંબેડકરી વિચારધારા ...
22/01/2025

આજ રોજ જાતિ તોડો સમાજ જોડો અભિયાન બહુજન વિકાસ ફોજ દ્વારા સૌરાષ્ટ્રના બહુજન મિશનરી સાથિયો ને મળી ફુલે આંબેડકરી વિચારધારા ને મજબૂત કરવા કાર્યકર્તા સંપર્ક અભિયાન ના ભાગરૂપે જામનગર ના ધ્રોલ માં સાથી મિત્ર BVF ના મજબૂત અને નિષ્ઠાવાન કાર્યકર્તા આયું. દિનેશભાઈ સાથે અમે "જાતિ તોડો, સમાજ જોડો" સૂત્ર ને સાર્થક કરવા અને આપણા પેટાજાતી માં વિખરાયેલા સમાજ એક કરી ભાઈચારો વિકસાવવા માટે આપણા વાલ્મીકિ સમાજના આગેવાનો આયુ. અમિતભાઈ પરમાર અને રાજેન્દ્રભાઈ પરમાર સાથે સમાજ ની વર્તમાન પરિસ્થિતિ અને આવનાર પેઢી માટે મહત્વની ચર્ચા અને આયોજનો કરવામાં આવ્યા જેથી આવનાર સમય માં આપણા સમાજ માં એકતા અને ભાઈચારા નું નિર્માણ થાય.

સમ્રાટ યોગેશ
અધ્યક્ષ
બહુજન વિકાસ ફોજ
ગુજરાત.

26/10/2024

राजनीति के आधर पर समाज की मूवमेंट आगे बढ़ती है _____
मान्यवर कांशीरम साहब
( लखनऊ 25 ऑगस्ट 2003)

ગુજરાત ના મદારીથી પ્રચંડ પ્રભાવિત મહા પ્રચંડ મૂર્ખ સુધી આ પોસ્ટ પહોંચાડવા નમ્ર વિનંતી. જેથી એ ભાતિયા વાળો ચમચો મદારી અને એની પ્લાસ્ટિક ની નાની ચમચીઓ ને ખબર પડે કે આ લડાઈ બંધારણીય જોગવાઈ માં મળેલ સો ચોરસવાર જમીન મેળવવની લડાઈ નથી . આ લડાઈ સ્વાભિમાન ની લડાઈ છે . આ લડાઈ બરાબરી ની લડાઈ છે . આ લડાઈ સમાનતા ની લડાઈ છે . આગળ આ પોસ્ટ વાંચશો આટલે સમજાઈ જશે . સંપૂર્ણ વાંચવા માટે ખૂબ ખૂબ આભાર ..!
સાથે સાથે ખૂબ ખૂબ આભાર બહુજન સંગઠક ,નઇ દિલ્લી, અંક 27 ,2003.

जाती के आधार पर जैसा कारोबार इस देश मे चल रहा है , इसको इस तरह से चलना नहीं चाहिए । हम सब लोग इंसान है , इंसान को इंसान की तरह आगे बढ़ना चाहिए और दुसरोको भी आगे बढ़ने की कोशिस करनी चाहिए । इसी के आधार पर समाज की मूवमेंट आगे बढ़ती रहती है । महार को बुरा लगा तो महार ने मूवमेंट चलाई , चमार को बुरा लगा तो चमार ने मूवमेंट चलाई ,किसी और को को बुरा लगा तो उसने मूवमेंट चलाई । इस तरह से देश भर मे मूवमेंट चलती रही । रही राजनीति की बात , तो राजनीति के आधार पर मूवमेंट चलती है और आगे बढ़ती है , इसलिए मुजे भी आप लोगों (बहुजन समाज ) को ये बताना है की राजनीति को हम कितना भी भला-बुरा कहे लेकिन राजनीति के आधार पर मूवमेंट चलती है , राजनीति कोई बुरी चीज नहीं है , अच्छी बुरी जो भी है , लेकिन राजनीति के आधार पर बात आगे बढ़ती है । वैसे आज मायावती के कहने को मई सुन रहा था की ये मुख्यमंत्री बनी । वैसे तो ये तीन बार मुख्यमंत्री बनी लेकिन तीसरी बार चौदह पंद्रह महीनों के लिए मुख्यमंत्री बनी तो उन्हों ने 25 हजार लोगों को नोकरी का , रोजी रोटी का बंदोबस्त किया , क्योंकि मायावती मुख्यमंत्री बनी । देश मे वैसे तो बीस पच्चीस मुख्यमंत्री है , लेकिन मायावती बनी तो उसने इस आधार के ऊपर की शेड्यूलड ट्राइब और ओबीसी का हिस्सा ,दूसरे लोग जो आगे बढ़े है , उन्होंने इनका हिस्सा मार है , उनका हिस्सा छिना तो बैकलोग हो गया । तो मायावती ने ये चौदा परंदराह महीनों मे बैक्लॉग को भरा । बैक्लॉग भरने पर 25,000 लोगों को नोकरी मिली । ये क्यों हुआ क्योंकि वो मुख्यमंत्री है। अब भारत भर मे बीस पच्चीस मुख्यमंत्री है । उनके प्रदेशों मे भी स। s . c. , s . t . , o . b . c . का हिस्सा मारा गया है , अगर सारे प्रदेशों मे बी sc ,st , obc का बैकलोग भरा जाता तो वह भी लाखों लोगों को नोकरी मिलती । ये सोचने वाली बात है , इस लिए राजनीति कोई बुरी चीज नहीं है ।

मान्यवर कांशीराम साहब ने आगे कहा की मैंने मायावती को बोला है की आब तो मैं भी बोलने लगहू की , बहुतसा काम बहुत लोगों से हो शकता है , अगर सही आदमी सही जगह हो । अगर मैं प्रधानमंत्री बनता हु तो मैं बहुत काम कर शकता हु । आज हमारे देश मे 87 टन कोयला जमीन के नीचे पड़ा है । लेकिन आज का प्रधान मंत्री , जिसकी जिम्मेदारी है कोयला निकाल ने की , वो कोयला निकाल ने के लिए लोगों को इसलिए नहीं लगता है की कोयला निकाल ने वाले लोग ना ब्राह्मण है , न क्षत्रिय है , न वैश्य है , वोतों शूद्र या अतिशूद्र है । इस लिए आज का प्रधान मंत्री कोयला निकालने का काम नहीं कर रहा है । क्योंकि शूद्र अतिक्षुद्र को नोकरी पर लगाना होगा । ( 2003 માં કયો પ્રધાનમંત્રી હતો પૂછજો તમારા આજ ના મદારી ને . અને એ પણ પૂછજો પ્રાઈવેટિકરણ કોણ લાવ્યું ? આવી નોકરી માં એસસી એસટી ઓબીસી ને લેવા ના પડે આટલે પ્રાઈવેટિકરણ લાવ્યા આ મદારીના આકા ) इस देश मे आज (2003 ) पाँच लाख लोग कोयला निकालने का काम कर रहे है । अगर आज मई प्रधानमंत्री होता तो आज मई 50 लाख लोगों को आज ही कोयला निकाल ने की नोकरी देता ।

**********************************************************

(बहुजन संगठक , नई दिल्ली , अंक 3,जनवरी 2000)
____________मान्यवर कांशीराम साहब

मार्च 1997 बहुजन सरकार बनी तो तब उस से पहले जो भी सरकार पिछले 30 सालों से बनी है । चाहे वो जनता पार्टी हो, जनता दल की हो ,बीजेपी की हो , कॉंग्रेस की हो हर सरकार ने शेड्यूल कास्ट को धोका देने का काम किया है । हम लोग नर लगते थे की ____ '' जो जमीन सरकारी है __वो जमीन हमारी है ।'' इस नारे से प्रभावित होकर उन्हों ने इनकी भूख दूर करने के लिए जमीन के पत्ते देना शुरु किया । कागज के ऊपर पत्ते देना शुरू कर दिए । इस तरह 7 लाख एकड़ जमीन उन्होंने कागज के ऊपर ददेदी । लेकिन जमीन के ऊपर एक एकड़ नहीं दिया । तब मई ने शेड्यूल कास्ट के अधिकारियों को कहा की 45 जिलों की डिप्टी कलेक्टर ओर ssp शेड्यूल कास्ट के लगता हु ताकि दोनों आपस मे एक दुसरेको कूपरेट करे ओर सहयोग मे रहे मैं उन पार्टी ओ को घेर कर रखता हु । ताकि कोई पार्टी चू ----चा न करे । मैं यह चू चा रोकता हु आप लोग कब्जा दो । मैं देखकर दाङ राहगाय की जो अधिकारी पार्टी के गुलम थे थे उन्हों ने 180 दिन का काम सिर्फ 100 दिन मे कर पूरा कर दिया । 7 लाख अक्कड़ जमीन के जो पट्टे जो कागज पर थे , उसे जमीन के ऊपर दे दिए ।

इसी तरह हमारे लोगों को गुमराह करने के लिए बाबा साहब अंबेडकर का नाम लेकर उन्हों ने '' अंबेडकर ग्राम विकास योजना '' बनाई । उसके बाद जब हमारी सरकार बनी तो मैं ने हमारे अधिकारियों से कहा की इस योजना को आप उत्तर प्रदेश मे लागू करो । यह काम भी हमारे अधिकारियों ने 100 दिन मे ही पूरी योजना लागू की । जो 11 पॉइंट की थी और 9,500 करोड़ की लागत की योजना लागू की ।

કહેવાનો મતલબ દલિત.. દલિત .. ની ચીસો પડી દલિત રાજનીતિ કરી, સમાજ ને ગુમરાહ ના થવું આવો બહુજન મુવમેન્ટ ને સમજીએ ને નિષ્ઠાથી કામ કરશું ને પરિણામ પણ લવશું ને સમૃદ્ધ સાંજ નું નિર્માણ જમીની લેવલ પર જરૂર લાવીશું .
જય ભારત
જય ભીમ ..

આપણે બ્રહ્માંડ નો એક રજ જેટલો અંશ છીએ. અને આ રજ સ્વયં ને ઓળખી લે તો સમસ્થ બ્રહ્માંડ ને સમજી લે. આપણે જ્ઞાન , ધન , રૂપ , ...
25/10/2024

આપણે બ્રહ્માંડ નો એક રજ જેટલો અંશ છીએ. અને આ રજ સ્વયં ને ઓળખી લે તો સમસ્થ બ્રહ્માંડ ને સમજી લે. આપણે જ્ઞાન , ધન , રૂપ , જેવી નાશવંત બાબતો ના ઘમંડ માં આપણે પોતાની જાત ને ના જાણે શું શું સમજી બેઠા ખુદ ને.......! ખુદ પોતાના અણમોલ જીવન નું સમ્માન નથી કરી શકતાં ને બીજા પાસે સમ્માન ની આશામાં જીવન બરબાદ કરી દેતા હોય છે. ખુદ નથી પોતાની જાત ને વફાદાર ને બીજા પાસે વફાદારી આશા માં દુખી. ખુદ બે મતલબી જીવન જીવે ને વાત બીજાના મતલબની કરતાં હોઈએ છીએ.

હે મનવા..! શું આપણે જીવન ને માણીએ છીએ કે .. નિરંતર ઓટો મોળ પર ......

ભૂલાય નહિ આવતી કાલે સાંજે 9 કલાકે ભાટિયા મુકામે....
17/05/2024

ભૂલાય નહિ આવતી કાલે સાંજે 9 કલાકે ભાટિયા મુકામે....

06/05/2024

🛑સાવધાન.... સાવધાન... સાવધાન...🛑

આવા જંતુઓ થી સાવધાન.👍
નિરાશાવાદી જંતુ થી સાવધાન..🙏

આવો નિષ્ઠા અને પ્રામાણિકતા થી આપણા ગુજરાત માં જન જન સુધી આપણું સ્વાભિમાન આપણી ભારતીય માનવતાવાદી, સમાનતા વાદી વિચારધારા એટલે બહુજન વિચારધારા જન જન ની રગે રગમાં આરોપી દઈએ.....🛞🔊

06/05/2024

Thank 🥰 you so much 🙏 જન્મદિવસ ની મંગલ કામનાઓ આપવા બદલ... 🥰🛞🛞🛞

07.05.2024 ના રોજ સવારે 10 વાગ્યા પહેલાં વોટ ફોર BSP 🐘... આવો આપણી ધરોહર બચાવીએ l... 🛞

26/02/2024

જય ભીમ જય કાંશીરામ

*આવતી કાલે તા.27/2/2024 ને મંગળવારે જૂનાગઢ મુકામે નાયબ નિયામક અનુ જાતિ ની કચેરી ખાતે ઉપવાસ આંદોલન શરૂ કરવા જઈ રહ્યા છીએ તો તમામ વાલીઓ વિદ્યાર્થીઓ ને સાથ સહકાર આપવા અપીલ*

ગત વર્ષે જુનાગઢની અંદર નિયામક અનુસુચિતજાતિ ગાંધીનગર સંચાલિત સરકારી કન્યા છાત્રાલય અન્ય જગ્યાએ થી સ્થળાંતર થયને આવેલ છે જેની માન્ય સંખ્યા ૫૦ છે. જે આજદિન સુધી શરૂ થયેલ નથી જુનાગઢ ની અંદર ડો. આંબેડકર કન્યા છાત્રાલય સરદારબાગ આવેલી છે જેમની માન્ય સંખ્યા ૨૩૦ છે જુનાગઢ ની અંદર ૪ યુનિવર્સીટી આવેલી છે, અને ઉંચ્ચ અભ્યાસ માટે ઘણી બધી કોલેજો આવેલી છે, જુદા-જુદા જીલ્લા અને ગામડે થી અભ્યાસ કરવા માટે આવે છે વિદ્યાથીનીઓ ને રહેવા માટે ઘણી બધી મુશ્કેલીઓ પડે છે અને વિદ્યાર્થીઓ ને બહાર રૂમ, લોજીંગ અને પ્રાઇવેટ હોસ્ટેલ અને દૂર ના ગામડે થી અપડાઉન કરવું પડે છે. હાલ હોસ્ટેલ પ્રવેશથી વંચિત વિધાર્થીનીઓની સંખ્યા ૧૦૦ ઉપર છે. છેલ્લા ૨ વર્ષ ની ડો. આંબેડકર કન્યા છાત્રાલય સરદાર બાગ ની એડમીશન પ્રક્રિયા પણ સરકાર શ્રી ના પરિપત્રો ઠરાવો મુજબ કરવામાં આવેલી નથી આપ સાહેબ શ્રી ને છેલ્લા ૬ મહિનાથી રજુઆતો કરવામાં આવેલી સે છતાં પણ હોસ્ટેલ ચાલુ કરવા માટે યોગ્ય પગલા લેવામાં આવેલા નથી આવતી કાલ થી આપની કચેરી સામે ધરણા પ્રદર્શન-ઉપવાસ આંદોલન ચાલુ કરવામાં આવ છે.

સ્થળ
બહુમાળી ભવન સરદાર બાગ
જૂનાગઢ
સમય :સવારે 10:00
તા.27/2/2024
વાર. મંગળવાર

*જોજો આપણી સમાજ ના શિક્ષણ ની ચિંતા કરવાનો સમય છે ભુલાય નહિ આપનો એક વાર કિંમત સમય બાળકો ના ભવિષ્ય માટે આપવા અપીલ*

સંપર્ક
+91 81282 22056
+91 79909 17182
+918758056585

Address

Junagadh

Telephone

+918849525956

Website

Alerts

Be the first to know and let us send you an email when Bahujan Vikas Foj Gujrat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category