Hiren khanpara BJYM maliya taluko

Hiren khanpara BJYM maliya taluko Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Hiren khanpara BJYM maliya taluko, Political Party, ta-Maliya hatina , dist-junagadh, Junagadh.

21/04/2026
"ગિર ગામડાનો છે… અભાવમાં ઘડાયો છે એટલે જ આંધી-તોફાન સામે ઝૂકવાનું શીખ્યા નથી!""ગીરની માટીનો છે…મૌન પણ સંદેશ આપે છે,અને જ...
02/04/2026

"ગિર ગામડાનો છે… અભાવમાં ઘડાયો છે
એટલે જ આંધી-તોફાન સામે ઝૂકવાનું શીખ્યા નથી!"
"ગીરની માટીનો છે…
મૌન પણ સંદેશ આપે છે,
અને જ્યારે બોલે છે,
તો શબ્દો નહીં — સીધી અસર પડે છે!"
"આજે સમુદ્ર સામે ઉભા છે,
પણ એની અંદર ગિરનાર જેવી ઊંચાઈ અને હિંમત છે!"
"નામથી નહીં, કામથી ઓળખાણ બનાવે છે…
વાતો કરતા નથી —
ઇતિહાસ બનાવે છે!"

પ્રમુખશ્રી ❤️

28/03/2026

પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે મોદી સરકારનો ઐતિહાસિક નિર્ણય

મોંઘવારીના આ સમયમાં પેટ્રોલ-ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કરીને મોદી સરકારે કરોડો ભારતીયોને મોટી રાહત આપી છે.

26/03/2026

ભારતીય જનતા પાર્ટી, જુનાગઢ જિલ્લા દ્વારા માળીયા હાટીના તાલુકામા સંગઠનાત્મક નિમણૂક કરવામાં આવે છે.
આ તમામ હોદ્દેદારોને હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ 💐
તેમના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ તાલુકા મા સંગઠન વધુ મજબૂત બને અને જનસેવામાં નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરે તેવી શુભેચ્છાઓ.
"સંગઠન શક્તિ છે - સેવા એજ સંકલ્પ"

25/03/2026
22/03/2026

🇳🇪*તીરંગા યાત્રા*🇳🇪

💐💐💐💐💐💐💐
*23 માર્ચ એટલે શહીદ દિવસ આપણા ભગતસિંહ,સુખદેવ,રાજયગુરૂ દેશની આઝાદિ માટે લડાઈ લડી અને વીરગતી પામ્યા ત્યારે આ નિમિત્તે તેમને યાદ કરી માળીયા હાટીના તાલુકા યુવા મોરચા ભાજપ દ્વારા બાઈક રેલી તીરંગા યાત્રા નું આયોજન કરવામાં આવેલ છે તો આ વીરાંજલિ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી નાં પ્રદેશ અને જીલ્લા ના હોદ્દેદારો ધારાસભ્ય શ્રી,તાલુકા સંગઠનના હોદ્દેદારો, મોરચાના તમામ હોદ્દેદારો, શકિત કેન્દ્ર ના સંયોજકશ્રીઓ, બુથના પ્રમુખશ્રીઓ, સક્રિય સભ્યોશ્રીઓ ,તાલુકા અને જીલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, સરપંચશ્રીઓ ,મારકેટીગ યાડઁ ના ડાયરેક્ટરો તમામ કાયઁકરો મીત્રો એ ખાસ ઉપસ્થિત રહેવા વીનંતી*🙏🙏
🌷🌷🌷🌷🌷🌷🌷🌷
*તારીખ:23/03/2026 સોમ વાર*
*સમય. 4 વાગે*
*યાત્રા રૂટ રેલવે સ્ટેશન થી બસ સ્ટેશન થી તાલુકા પંચાયત સુધી*

*લી. યુવા મોરચા ભાજપ પરીવાર, માળીયા હાટીના તાલુકો*

Address

Ta-Maliya Hatina , Dist-junagadh
Junagadh
362255

Website

Alerts

Be the first to know and let us send you an email when Hiren khanpara BJYM maliya taluko posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share