22/03/2026
આ ધુરંધર ફિલ્મ અને રામાયણ બંનેમાં કેટલી બધી સમાનતા છે!
ધુરંધર ફિલ્મ પણ યુરેશિયન બ્રાહ્મણે લખી છે અને રામાયણ પણ યુરેશિયન બ્રાહ્મણે લખી છે.
બંનેના લેખકનો ઉદ્દેશ્ય પણ લોકોને મૂર્ખ બનાવવાનો અને મનુવાદી સત્તા/સરકાર સ્થાપિત કરવાનો છે.
ધુરંધરનો લેખક પણ RSSનો ચાટુકાર છે અને રામાયણ નો લેખક પણ મુઘલોનો ચાટુકાર છે.
જેમ રામાયણ જૂની સમણ વિચારધારાની અનેક ઘટનાઓ કે બૌદ્ધ જાતક કથાઓના લખાણને બ્રાહ્મણવાદી દૃષ્ટિકોણ મુજબ પુનઃલેખન દ્વારા મૂળનિવાસી બહુજન વિરોધી એક કાલ્પનિક નાયક રામ ઊભો કરી એક ભવ્ય મહાકાવ્ય બનાવે છે બસ એજ રીતે ધુરંધર ફિલ્મ પણ અનેક પ્રકારની ઘટનાઓને એક કરી અનેક મણકાઓને એક જ દોરામાં પરોવી એક કાલ્પનિક મુસ્લિમ વિરોધી નાયક ઊભો કરે છે.
જેમ રામાયણનો લેખક શંબુક વધને યોગ્ય ઘોષિત કરે છે એમ ધુરંધરનો લેખક પણ નોટબંધીને યોગ્ય ઘોષિત કરે છે.
રામાયણનો લેખક મસ્જિદમાં બેસીને રામાયણની કથા લખે છે અને ધુરંધરનો લેખક બીજેપી કાર્યાલયમાં બેસીને ફિલ્મની કથા લખે છે.
બંને કથામાં હીરોનો બાપ મરી જાય છે
રામાયણમાં પણ દ્રવિડ રાજાને ખરાબ ચીતરી દગા દ્વારા હત્યા થાય છે એમ ધુરંધર ફિલ્મમાં પણ નેતા અતિક અહેમદને પુરાવાઓ વગર ખરાબ ચીતરી દગા દ્વારા હત્યા થાય છે.
ધુરંધર અને રામાયણ બંને કથાઓ ખુબજ સાહિત્યરસ, હિંસા, સામુહિક મારધાડ, શક્તિશાળી ચરિત્રો, દુશ્મનને મારવા તેના જ સ્થાન પર જઈ તેની હત્યા કરવી, વિભીષણ જેવા દ્વિમુખી ચરિત્રનો ઉપયોગ કરવો, નાયિકાને સંતાન સાથે તરછોડવી, આ બધું ઈરાની-યુરેશિયન પૌરુષ સત્તાની સંસ્કૃતિ દર્શાવે છે નહીં કે ભારતીય માતૃસત્તા. પૌરુષ સત્તા મહિલા વિરોધી છે જ્યારે ભારતીય માતૃસત્તા મહિલા સમર્થક છે.
રામાયણને તમે કાલ્પનિક કહેશો તો ભક્તો રામસેતુ અને શ્રીલંકાના પ્રમાણ આપશે કે આ તો બધું છે જ તો કાલ્પનિક કઈ રીતે હોઈ શકે?
એ વાત અલગ છે કે એ તમામ પ્રમાણને રામાયણ સાથે ક્યાંય દૂર દૂર સુધી કોઈ જ સંબંધ નથી જે ભક્તોને હજમ નથી થતું.
એમ, ધુરંધર ફિલ્મને તમે કાલ્પનિક કહેશો તો ભક્તો કંધાર વિમાન હાઈજેક, મુંબઇ એટેક કે નોટબંધી જેવી ઘટનાઓ બતાવી કુતર્ક કરશે કે ધુરંધર ફિલ્મ કાલ્પનિક કઈ રીતે હોઈ શકે!?
અહીં પણ એ વાત અલગ છે કે આ કંધાર વિમાન હાઈજેક વખતે પણ RSS બીજેપીની બ્રાહ્મણોની જ સરકાર હતી અને દેશમાં થયેલ દરેક હુમલાઓ પાછળ માત્ર RSS જ જવાબદાર નીકળે છે જે ભક્તોને હજમ નથી થતું.
પણ આટલી બધી સમાનતા કેમ છે?
આ ધૂર્ત બ્રાહ્મણોનો ઉદ્દેશ્ય શું છે આવી મસ મોટી લાંબી કથાઓ લખવાનો?
ધુરંધર અને રામાયણ બંને અશિક્ષિત મૂર્ખ વર્ગને ખૂબ જ પ્રભાવિત કરવા હાઈલેવલની ફેકમફેંક થી રચાયેલ વાર્તા છે. બંને નો એજન્ડા સ્પષ્ટ રીતે ભારતમાં યુરેશિયન બ્રાહ્મણની સત્તા મજબૂત કરવાનો જ છે. અહીં કલમકસાઈ બ્રાહ્મણ તેની પરંપરાગત ચોરી કરવાની પદ્ધતિ થી જ પકડાઈ જાય છે કે બધું એક ચોક્કસ મૂર્ખ ધણને નિયંત્રિત કરવા મનુવાદી કલમના જોરે રચાયું છે જ્યાં બધી ધડ માથા વગરની અતાર્કિક વાતો માત્ર ૩% સંખ્યા ધરાવતા બ્રાહ્મણની સત્તા માટે છે. આવા ધડાકા, ભડાકા, ઝબકારા થી નબળા લોકોની આંખો અંજાઈ જાય કે મગજ પ્રભાવિત થઈ સુન્ન પડી જાય એ ક્ષણે બ્રાહ્મણો કંઈક અજાણ્યું છુપાયેલું ષડયંત્ર જ પાર પાડી રહ્યા હોય છે જે બધું દર વખતે બહુજન મૂળનિવાસી લોકોનું ધ્યાન ભટકાવવા માટે જ કર્યું હોય છે.
પણ આ બધું તો જો તમે કલમની મૂળ તાકાતને ઓળખશો તો જ તમને આંબેડકરનું સંવિધાન કે કાશીરામની રાજનીતિ સમજાશે નહીં તો દેશ તો ક્યારનોય વિદેશી યુરેશિયન બ્રાહ્મણોનો ગુલામ થઈ જ ગયો છે બસ લેબલ લગાવવાની વાર છે.
બહુજન મૂળનિવાસી વિચારધારાના વધુ પ્રચાર માટે 'પ્રબુદ્ધ ભારત' નામની અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરશો એ આશા સાથે જય મૂળનિવાસી.