31/08/2026
નાના વેપારીઓ માટે આત્મનિર્ભર બનવાની સુવર્ણ તક! 💼🛺
પીએમ સ્વનિધિ (PM SVANidhi) યોજના દ્વારા શેરી ફેરીયાઓને તેમના વ્યવસાયના વિસ્તરણ માટે વર્કિંગ કેપિટલ લોન:
🔹 પ્રથમ તબક્કો: ₹૧૫,૦૦૦
🔹 બીજો તબક્કો: ₹૨૫,૦૦૦
🔹 ત્રીજો તબક્કો: ₹૫૦,૦૦૦
સહાયથી સમૃદ્ધિ તરફ, આત્મનિર્ભર ભારતના નિર્માણમાં સૌનો સાથ. 🤝📈
.information