ITI Maliya Hatina

ITI Maliya Hatina Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from ITI Maliya Hatina, Government Organization, ITI Maliya Hatina, Galodar-Maliya Road, Nr. Petrol Pump, Galodar, Junagadh.

✅ Official page
📝 Offers NCVT/GCVT Course (Fitter, Wireman, Welder, COPA, Electrician)
📍 Junagadh District, Gujarat
🎓 Govt Technical Institute
🛠️ कौशल बलम्
📞 02870 222125

Job fairAt ITI Maliya HatinaJob role:Robot Operator Machine operatorSupervisor
13/10/2025

Job fair
At ITI Maliya Hatina

Job role:
Robot Operator
Machine operator
Supervisor

આઈ.ટી.આઈ માળીયા હાટીનાના ફીટર ટ્રેડના પાસ આઉટ ટ્રેઈની મારૂતિ સુઝુકી કંપની માં સિલેક્ટ થઈ ગયેલ છે. અભિનંદન 💐💐💐
15/09/2025

આઈ.ટી.આઈ માળીયા હાટીનાના ફીટર ટ્રેડના પાસ આઉટ ટ્રેઈની મારૂતિ સુઝુકી કંપની માં સિલેક્ટ થઈ ગયેલ છે. અભિનંદન 💐💐💐

24/05/2025




આજરોજ જાહેર થયેલ ધોરણ 10 ના ઓનલાઈન રિઝલ્ટની પ્રિન્ટ આધારે,સરકારી ITI માળિયા હાટીનામાં ITI એડમિશન માટે ફોર્મ ભરી શકાશે......
08/05/2025

આજરોજ જાહેર થયેલ ધોરણ 10 ના ઓનલાઈન રિઝલ્ટની પ્રિન્ટ આધારે,

સરકારી ITI માળિયા હાટીનામાં ITI એડમિશન માટે ફોર્મ ભરી શકાશે... 🎉
વધુ માહિતી માટે ITI નો સંપર્ક કરો..

ITI માં એડમિશન ફોર્મ ભરાવાનું ચાલુ થઈ ગયેલ છે.ફોર્મ ભરવા માટે  જરૂરી ડોક્યુમેન્ટ સાથે ITI નો રૂબરૂ સંપર્ક કરવો...વધુ માહ...
24/04/2025

ITI માં એડમિશન ફોર્મ ભરાવાનું ચાલુ થઈ ગયેલ છે.
ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ સાથે ITI નો રૂબરૂ સંપર્ક કરવો...

વધુ માહિતી માટે જાહેરાત ચેક કરવી...

ઓફિશિયલ વોટ્સએપ ગ્રુપમાં જોઈ થવા માટે નીચેની લિંક પર ક્લિક કરો... અથવા QR કોડ સ્કેન કરો...

https://chat.whatsapp.com/DuVrYswHSxuDYgOw7VXoQ8

16/04/2025

ભારતીય રેલવેમાં એપ્રેન્ટિશિપમાં પસંદગી બદલ ખૂબ ખુબ અભિનંદન...🎉🔧🛠️
29/03/2025

ભારતીય રેલવેમાં એપ્રેન્ટિશિપમાં પસંદગી બદલ ખૂબ ખુબ અભિનંદન...
🎉🔧🛠️




20/12/2024



Clean Campus, Green Campus! 🌿✨ Let's come together to make our ITI campus a model of cleanliness and sustainability. 💪 J...
08/10/2024

Clean Campus, Green Campus! 🌿✨ Let's come together to make our ITI campus a model of cleanliness and sustainability. 💪 Join hands for a brighter, healthier future! 🌱

19/09/2024

ભારત સરકાર રેલવે મંત્રાલય અંતર્ગત
પશ્ચિમ રેલવે વિભાગમાં એપ્રેન્ટીસ ભરતીની જાહેરાત...
ITI Keshod ITI Maliya Hatina ITI Mangrol Deejunagadh

17/09/2024

Congratulations 🎉 🎉 Trainees
ITI પાસ તાલીમાર્થીઓને ધ્યાનમાં રાખવાની બાબત

૧) *રોજગાર કચેરીમાં નામ નોંધણી* કરાવવાની અને એમાં આઈ.ટી.આઈ નો ખાસ ઉલ્લેખ કરવાનો

૨) *અનુબંધન પોર્ટલ પર નામ નોંધણી* નીચેની લીંક દ્વારા કરવી

https://anubandham.gujarat.gov.in/account/signup

કેવી રીતના ઓનલાઈન ફોર્મ ભરવુ એ માટે આ વિડીયો જુઓ

https://youtu.be/2sodW91ezvU?si=4iqZyMaAMuxWe9Ki

૩) આઈ. ટી. આઈ. સમય દરમિયાન જો ઈંગ્લીશ વિશે પાસ હોય તો (બે વર્ષના ટ્રેડ માટે) *ઘોરણ‌ ૧૨ સમકક્ષ પ્રમાણપત્ર* મેળવવા માટે નીચેની લીંક ઉપર રજીસ્ટ્રેશન કરો

https://www.gsebeservice.com/Web/register ( બધી વિગત ધોરણ 10 ની માર્કશીટ મુજબ નાખવી)

ફોર્મ કેવી રીતે ભરવું તે માટે નીચેનો વિડિયો જોવો
https://youtu.be/nn7W-1GmAnw?si=M-ONle7RoQ6vHpqw

૪) *વાયરમેન લાઈસન્સ* (માત્ર વાયરમેન અને ઇલેક્ટ્રિશિયન) માટે ઓનલાઈન આ લીંક પર ફોર્મ ભરી દેવું
https://ceicedeservice.gujarat.gov.in/

ઓનલાઈન કેવી રીતના ફોર્મ ભરવુ એ જાણવા માટે આ લીંક પર ક્લિક
https://youtu.be/WWBX5e62qgQ?si=jM0jbL6UExPk6V7k

૫) *એપ્રેન્ટીસ પોર્ટલ* પર નીચેની લીંક દ્વારા ઓનલાઇન એપ્લાય કરો
https://www.apprenticeshipindia.gov.in/candidate-login

વધુ માહિતી માટે નીચેના વિડીયો જોવો
https://youtu.be/zJeWJAowsQ4?si=bVTEMixU3sDFJ3LP

આપના ઉજવળ ભવિષ્ય માટે ITI માળિયા હાટીના પરિવાર ની ખુબ ખુબ શુભકામના 🙏🙏
ITI Maliya Hatina ITI Mangrol ITI Keshod ITI Bhesan

Address

ITI Maliya Hatina, Galodar-Maliya Road, Nr. Petrol Pump, Galodar
Junagadh
362245

Opening Hours

Monday 7:30am - 6pm
Tuesday 7:30am - 6pm
Wednesday 7:30am - 6pm
Thursday 7:30am - 6pm
Friday 7:30am - 6pm
Saturday 7:30am - 6pm

Alerts

Be the first to know and let us send you an email when ITI Maliya Hatina posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share