ITI JUNAGADH MAHILA

ITI JUNAGADH MAHILA The Directorate of Employment & Training, Government of Gujarat has been in the forefront of implementing various skill-building programs.

26/09/2025
આજરોજ ઔદ્યોગિક તાલીમ સંસ્થા જૂનાગઢ મહિલા ના ફિજિયોથેરાપી ટેકનિશયન ટ્રેડના તાલીમાર્થીઓ દ્વારા ઇન્ડસ્ટ્રીયલ વિઝીટના ભાગરૂપ...
18/10/2024

આજરોજ ઔદ્યોગિક તાલીમ સંસ્થા જૂનાગઢ મહિલા ના ફિજિયોથેરાપી ટેકનિશયન ટ્રેડના તાલીમાર્થીઓ દ્વારા ઇન્ડસ્ટ્રીયલ વિઝીટના ભાગરૂપે શ્રીજી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ની વિઝીટ કરવામાં આવી. આ વિઝિટ દરમિયાન
તાલીમાર્થીઓ ને બધી Exercise વિશે પૂરી માહિતી આપવામાં આવી હતી અને તેને લગતા બધા મશીનરી વિષે માહિતગાર કરાયા હતા.

ઔદ્યોગિક તાલીમ સંસ્થા, જુનાગઢ (મહિલા) ખાતે ગણેશ ચતુર્થી નિમિતે  શ્રી ગણપતિબાપા નું  સ્થાપન અને પૂજન આરતી કરી તહેવાર ઉજવવ...
06/09/2024

ઔદ્યોગિક તાલીમ સંસ્થા, જુનાગઢ (મહિલા) ખાતે ગણેશ ચતુર્થી નિમિતે શ્રી ગણપતિબાપા નું સ્થાપન અને પૂજન આરતી કરી તહેવાર ઉજવવામાં આવ્યો. આ પ્રસંગે તાલીમાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા .

06/07/2024

કૌશલ્ય – ધ સ્કિલ યુનીવર્સિટી અને ગુજરાત સ્કિલ ડેવલપમેન્ટ મિશન અંતર્ગત, ઔદ્યોગિક તાલીમ સંસ્થા જુનાગઢ (મહિલા) ખાતે, એમેઝૉન વેબ સર્વિસીસ હેઠળ, ડેટા સેન્ટર ટેક્નિશિયન (36 કલાક), અને ક્લાઉડ ફાઉન્ડેશન (120 કલાક) નો શોર્ટટર્મ સર્ટિફિકેટ કોર્સ ટૂંક સમયમાં શરૂ થનાર છે. રજીસ્ટ્રેશન માટે ઔદ્યોગિક તાલીમ સંસ્થા જુનાગઢ (મહિલા) ખાતે રૂબરૂ સંપર્ક કરવો.

લાયકાત: ફક્ત મહિલાઓ માટે
મિનિમમ ધોરણ 12 પાસ, કમ્યુટરનું બેઝિક નોલેજ,

જરૂરી ડોક્યુમેન્ટ્સ:
ધોરણ 12 માર્કશીટ, બેન્ક પાસબૂક,
સ્કૂલ લિવિંગ સર્ટિ, આધાર કાર્ડ,
બે પાસપોર્ટ સાઇઝ ફોટો, જન્મ તારીખનો દાખલો,
જાતિનો દાખલો (લાગુ પડતો હોયતો),
આવકનો દાખલો (લાગુ પડતો હોયતો)

વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશને પાત્ર થસે.

આઈ.ટી.આઈ જુનાગઢ(મહિલા) ખાતે એમ્પ્લોયબીલીટી સ્કિલ અંતર્ગત  ઉધોગ સાહસિક અને ભૂતપૂર્વક ટ્રેની સાથે ચર્ચા કરવામાં આવી હતી , ...
24/06/2024

આઈ.ટી.આઈ જુનાગઢ(મહિલા) ખાતે એમ્પ્લોયબીલીટી સ્કિલ અંતર્ગત ઉધોગ સાહસિક અને ભૂતપૂર્વક ટ્રેની સાથે ચર્ચા કરવામાં આવી હતી , જેમાં મુખ્ય અતિથિ શ્રી બ્રિજભૂષણ કણસાગરા(કો-ફાઉન્ડર ,ગિરવેદા અને ઓનર, G ડ્રોપ્સ) દ્વાર ટ્રેની ને સ્ટાર્ટ અપ ઈન્ડિયા વિશે માહિતગાર કરાવ્યા હતા અને Entrepreneurship વિશે સમજાવ્યું હતું. આઈ.ટી.આઈ જુનાગઢ(મહિલા) ના ભૂતપૂર્વક ટ્રેની રિધ્ધિ ગજેરા અને મંજુલાબેન ખરા એ પોતાની સ્કિલ અત્યારે પોતાના સેલ્ફ એમપોલયમેન્ટ માટે કેટલી સારી રીતે યુઝ કરી ને રોજગારી મેળવી રહ્યા છે એ બાબતે ટ્રેની ને માર્ગદર્શન આપી ને ટ્રેનીઓ નો ઉત્સાહ વધાર્યો હતો.

એડમિશન માટેની તમામ અપડેટ્સ માટે આજેજ સંસ્થાની વૉટ્સએપ ચેનલ જોઇન કરો
20/06/2024

એડમિશન માટેની તમામ અપડેટ્સ માટે આજેજ સંસ્થાની વૉટ્સએપ ચેનલ જોઇન કરો

Address

Junagadh
362 00X

Opening Hours

Monday 9:30am - 6:15pm
Tuesday 9:30am - 6:15pm
Wednesday 9:30am - 6:15pm
Thursday 9:30am - 6:15pm
Friday 9:30am - 6:15pm
Saturday 9:30am - 6:15pm

Alerts

Be the first to know and let us send you an email when ITI JUNAGADH MAHILA posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to ITI JUNAGADH MAHILA:

Share