Industrial Training Institute, Junagadh

Industrial Training Institute, Junagadh To improve skill of the trainees of verious field. Work enthusiasticaly to achieve dream of skill development in our country.

09/06/2022
ધોરણ 10 પાસ કરનાર વિધાર્થીઓ તેમજ તેમના વાલીઓ માટે મહત્વનો વિડીયો છે.ધોરણ10 પછી શું????
27/05/2021

ધોરણ 10 પાસ કરનાર વિધાર્થીઓ તેમજ તેમના વાલીઓ માટે મહત્વનો વિડીયો છે.

ધોરણ10 પછી શું????

04/11/2020

"પ્રવેશ; આઈટીઆઈમાં ત્રીજા રાઉન્ડના અંતે ખાલી રહેતી જગ્યા માટે તા.17 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે."

આઇ.ટી.આઇ. જૂનાગઢ ખાતે સત્ર ઓગષ્ટ-2020માં મંજુર થયેલ બેઠકોમાં ત્રીજા રાઉન્ડના અંતે ખાલી રહેતી જગ્યાઓ માટે જે કોઈ મહિલા કે પુરુષ ઉમેદવાર પ્રવેશ મેળવવા ઇચ્છતા હોય તેઓ તા.17 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકશે. ઉમેદવારોએ નીચેના સરનામે રૂબરૂ જઈને, ₹50 રજિસ્ટ્રેશન ફી અને જરૂરી પ્રમાણપત્રો સાથે લઈને ફોર્મ પરત જમા કરાવવાનું રહેશે. જેમાં ધોરણ-10 પાસ તેમજ ધો.9 તથા ધો.8 પાસ ઉમેદવારોને મેરીટના ધોરણે સરકારશ્રીના પ્રવર્તમાન નિયમ મુજબ પ્રવેશ આપવામાં આવશે. વધુ માહિતી માટે નીચેના સરનામે રૂબરૂ સંપર્ક કરવો...
મહિલા ઉમેદવારો માટે: મહિલા આઇ.ટી.આઇ., કડીયાવાડ, જૂનાગઢ.
પુરુષ ઉમેદવારો માટે: આઇ.ટી.આઇ., સ્વામી વિવેકાનંદ હાઈસ્કૂલની બાજુમાં, જૂનાગઢ.

આઇ. ટી. આઉ. એડમિશન રાઉન્ડ-૩ફક્ત ખાલી રહેલી બેઠકો માટે........જલ્દી કરો.....રોજગાર અને તાલીમ ખાતાના નિયંત્રણ હેઠળની જૂનાગ...
04/10/2020

આઇ. ટી. આઉ. એડમિશન રાઉન્ડ-૩
ફક્ત ખાલી રહેલી બેઠકો માટે........
જલ્દી કરો.....

રોજગાર અને તાલીમ ખાતાના નિયંત્રણ હેઠળની જૂનાગઢ જિલ્લાની સરકારી ઔધોગિક તાલીમ સંસ્થા/ગ્રાન્ટ-ઈન એઇડ/સ્વનિર્ભર સંસ્થા માં કેટલા વ્યવસાયમાં પ્રવેશ સત્ર ઓગસ્ટ ૨૦૨૦માં જુજ બેઠકો ખાલી રહેલ છે. આથી પ્રવેશછુ ઉમેદવારોએ ઉક્ત સંસ્થા ખાતેથી તેમજ ઇન્ટરનેટના માધ્યમથી ઓનલાઇન https://itiadmission.gujarat.gov.in પર થી ફોર્મ ભરીને જે સંસ્થા ખાતે પ્રવેશ મેળવવા ઇચ્છતા હોય તે સંસ્થા ખાતે રૂ.૫૦/ રજીસ્ટ્રેશન ફી સાથે જરૂરી પ્રમાણપત્રો સહીત પરત જમા કરાવવાનું રહેશે. જે ઉમેદવારોએ અગાઉ ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરેલ હોય અને કોઇ કારણોસર પ્રવેશ મેળવી શકેલ ન હોય તો તેવા ઉમેદવારોએ અલગથી રજીસ્ટ્રેશન ફી ભરવાની રહેતી નથી તે ઓનલાઈન પ્રવેશ ફોર્મ રજીસ્ટ્રેશન ની રસીદ ની નકલ સહિત સંબંધિત સંસ્થાઓ અરજી કરવાની રહેશે.

બેઠકો ભરવાની ત્રીજા રાઉન્ડ કાર્યવાહી જૂનાગઢ જિલ્લાની તમામ ઔધોગિક તાલીમ સંસ્થા ખાતે નીચે નિર્દિષ્ટ કાર્યક્રમ મુજબ કરવામાં આવનાર છે. જેના પ્રવેશવાછુ ઉમેદવારોએ લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે.

ITI JUNAGADHADMISSION OPEN
28/08/2020

ITI JUNAGADH

ADMISSION OPEN

16/07/2020

ITI JUNAGADH
ADMISSION OPEN

Farewell ceremony of our lovely MAHOR SIR....!!!
27/11/2017

Farewell ceremony of our lovely MAHOR SIR....!!!

14/10/2017

Address

Junagadh
362001

Alerts

Be the first to know and let us send you an email when Industrial Training Institute, Junagadh posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share