Anand Ashwinkumar Bhatt

Anand Ashwinkumar Bhatt “Never doubt that a small group of thoughtful, committed, citizens can change the world. Indeed, it is the only thing that ever has.”

ભારતરત્ન, પૂર્વ પ્રધાનમંત્રીશ્રી શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતી નિમિતે શત શત નમન.Happy Birthday Atal ji
25/12/2022

ભારતરત્ન, પૂર્વ પ્રધાનમંત્રીશ્રી શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતી નિમિતે શત શત નમન.

Happy Birthday Atal ji

🙏 જય પરશુરામ 🙏
03/05/2022

🙏 જય પરશુરામ 🙏

08/03/2022

"यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवता:"

01/03/2022
 ाथ_से_हाथ_मिलाओ_2022'મકરસંક્રાંતિ' પર્વ નિમિત્તે 'પ્રસ્થાન ગ્રુપ' દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ તા.૧૪-૦૧-૨૦૨૨ નાં રોજ...
17/01/2022

ाथ_से_हाथ_मिलाओ_2022

'મકરસંક્રાંતિ' પર્વ નિમિત્તે 'પ્રસ્થાન ગ્રુપ' દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ તા.૧૪-૦૧-૨૦૨૨ નાં રોજ “हाथ से हाथ मिलाओ” પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવ્યું. જે અંતર્ગત સંસ્થાનાં સભ્યો દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી અપીલ કરી લોકો પાસેથી કપડાં, રમકડાં, સૂકો નાસ્તો, મીઠાઈઓ તથા જીવન જરૂરી ચીજવસ્તુઓ એકત્ર કરી જુનાગઢ તથા આસપાસનાં વિવિધ વિસ્તારોમાં રહેતા જરૂરિયાતમંદ પરિવારોને તેનું વિતરણ કરવામાં આવ્યું.

આ સેવાયજ્ઞમાં જુનાગઢ તથા અન્ય શહેરોમાંથી પણ લોકોએ યથાશક્તિ દાન આપીને આ આયોજનને સફળ બનાવવા મદદ કરી તે બદલ 'પ્રસ્થાન ગ્રુપ' સર્વેનો આભાર વ્યક્ત કરે છે.

આનંદ અશ્વિનકુમાર ભટ્ટ (પ્રમુખ)
પ્રસ્થાન ગ્રુપ – જુનાગઢ

04/12/2021

   જીંદગીના દરેક દિવસ ખાસ હોય છે પરંતુ જેમનું જીવન જ ખાસ છે એવા દિવ્યાંગ લોકોનો દિવસ એટલે આજ ૩જી ડિસેમ્બર 'વિશ્વ વિકલાંગ...
04/12/2021



જીંદગીના દરેક દિવસ ખાસ હોય છે પરંતુ જેમનું જીવન જ ખાસ છે એવા દિવ્યાંગ લોકોનો દિવસ એટલે આજ ૩જી ડિસેમ્બર 'વિશ્વ વિકલાંગ દિવસ'. જેની ઉજવણી આજ રોજ મેંદરડા પાસે આવેલ 'શ્રીજી એજ્યુકેશન એન્ડ ચેરી. ટ્રસ્ટ સંચાલિત અંતિગંભીર દિવ્યાંગ બાળકોની સંસ્થા ખાતે 'પ્રસ્થાન ગ્રુપ - જુનાગઢ' તથા S.S.A. IED વિભાગ મેંદરડા ના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવી.

જેમાં દિવસ દરમ્યાન દિવ્યાંગ બાળકોને બ્લોક્સ, પઝલ, બાસ્કેટબોલ, સંગીત ખુરશી જેવી વિવિધ રમતો અને ફિઝિયો કસરતો કરાવવામાં આવી. આ દમ્યાન સંસ્થાના પ્રમુખશ્રી કૌશિકભાઈ જોષી, શિક્ષણ વિભાગ નાં IED વિભાગ ના સ્પેશિયલ એજ્યુકેટર્સ અલ્પેશભાઈ વાળા, હિરલબેન ભટ્ટ તથા વર્ષાબેન સાપરાએ હાજર રહી જેહમત ઉઠાવી. તેમજ મેંદરડા તાલુકા પંચાયત પ્રમુખશ્રી વિનુભાઈ રામાણી, 'પ્રસ્થાન ગ્રુપ' પ્રમુખશ્રી આનંદભાઈ ભટ્ટ, શ્રી ભુવનભાઈ વ્યાસ તથા દાતાશ્રીઓએ બાળકો સાથે સમય વિતાવી 'વિશ્વ વિકલાંગ દિવસ'ની ભાવભેર ઉજવણી કરી.

આનંદ અશ્વિનકુમાર ભટ્ટ (પ્રમુખશ્રી)
પ્રસ્થાન ગ્રુપ ~ જુનાગઢ

26/11/2021
 ्यमेव_जयतेविश्व के सबसे बड़े लोकतांत्रिक देश भारत के संविधान दिन की सभी भारतवासियों को ढेर सारी शुभकामनाएं
26/11/2021

्यमेव_जयते

विश्व के सबसे बड़े लोकतांत्रिक देश भारत के संविधान दिन की सभी भारतवासियों को ढेर सारी शुभकामनाएं

Address

Junagarh

Telephone

+91 9974010005

Website

Alerts

Be the first to know and let us send you an email when Anand Ashwinkumar Bhatt posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share