GPMA KALOL taluka

GPMA KALOL taluka Samajseva

Support.......GPMA KALOL taluka
16/11/2022

Support.......
GPMA KALOL taluka

ગુજરાત પ્રજપતિ સમાજ નો અધિકાર....જય પ્રજાપતિ..... #પ્રજાપતિ_સમાજ_યુવા_સંગઠન_ગુજરાત
01/09/2022

ગુજરાત પ્રજપતિ સમાજ નો અધિકાર....

જય પ્રજાપતિ.....
#પ્રજાપતિ_સમાજ_યુવા_સંગઠન_ગુજરાત

પ્રજાપતિ સમાજ ના દરેક પરિવાર શિક્ષિત અને સંગઠિત બંને એજ અમારો સંકલ્પ....પોસ્ટ માં આપેલ નંબર પર ફોન કરી જોડાવો #પ્રજાપતિ_...
21/08/2022

પ્રજાપતિ સમાજ ના દરેક પરિવાર શિક્ષિત અને સંગઠિત બંને એજ અમારો સંકલ્પ....

પોસ્ટ માં આપેલ નંબર પર ફોન કરી જોડાવો

#પ્રજાપતિ_સમાજ_યુવા_સંગઠન_ગુજરાત

પ્રજાપતિ સમાજ ના દરેક પરિવાર સુધી શેર કરી સમાજ જવાબદારી નિભાવીએ...

ચાલો ગાંધીનગર ...સપ્રેડા પ્રકરણ મામલે ગાંધીનગર ગૃહ મંત્રી સાહેબ તેમજ મુખ્યમંત્રી સાહેબ શ્રી ને આવેદનપત્ર આપવા જવાનું હોય...
23/07/2022

ચાલો ગાંધીનગર ...
સપ્રેડા પ્રકરણ મામલે ગાંધીનગર ગૃહ મંત્રી સાહેબ તેમજ મુખ્યમંત્રી સાહેબ શ્રી ને આવેદનપત્ર આપવા જવાનું હોય દરેક ગામમાંથી બહોળી સંખ્યામાં ગાંધીનગર સચિવાલયમાં આધાર કાર્ડ સાથે તારીખ 26. 7.2022 ના રોજ મંગળવારે વહેલી સવારે 10
કલાકે ગાંધીનગર વિનંતી....

ગુજરાત પ્રજાપતિ મહાએક્તા અભિયાન ના અધ્યક્ષ અને હર મુશ્કેલીઓ મા હર હંમેશ રાત દિવસ ખડે પગે હાજર પ્રજાપતિ સમાજ ના સામાજીક અ...
15/06/2022

ગુજરાત પ્રજાપતિ મહાએક્તા અભિયાન ના અધ્યક્ષ અને હર મુશ્કેલીઓ મા હર હંમેશ રાત દિવસ ખડે પગે હાજર પ્રજાપતિ સમાજ ના સામાજીક અને રાજકીય રીતે લડાયક આગેવાન શ્રી દિનેશભાઈ પ્રજાપતિ ને જન્મદિવસ ની સમગ્ર યુવા ટીમ તરફ થી ખુબ ખુબ શુભેચ્છાઔ

સમાજ માટે હંમેશા ખડે પગે રહેતા પરમ મિત્ર એવા શ્રી  દિનેશભાઈ પ્રજાપતિ (પ્રદેશ ઉપ પ્રમુખશ્રી : ગુજરાત પ્રજાપતિ મહાએકતા અભિ...
15/03/2022

સમાજ માટે હંમેશા ખડે પગે રહેતા પરમ મિત્ર એવા શ્રી દિનેશભાઈ પ્રજાપતિ (પ્રદેશ ઉપ પ્રમુખશ્રી : ગુજરાત પ્રજાપતિ મહાએકતા અભિયાન ) ને જન્મ દિવસની હાર્દિક શુભકામનાઓ…

આજે કલોલ ખાતે (GPMA)ના અધ્યક્ષ  શ્રી દિનેશભાઇ પ્રજાપતિ ના ઓફિસ   ઓપનીંગ ના કાર્યક્રમમાં માન.ભરતસિહ સોલંકી સાહેબ તથા પ્રજ...
29/08/2021

આજે કલોલ ખાતે (GPMA)ના અધ્યક્ષ શ્રી દિનેશભાઇ પ્રજાપતિ ના ઓફિસ ઓપનીંગ ના કાર્યક્રમમાં માન.ભરતસિહ સોલંકી સાહેબ તથા પ્રજાપતિ સમાજના આગેવાનોએ હાજરી આપી હતી...

જન્મ દિવસ ની હાર્દિક શુભકામના ઓ..
30/06/2021

જન્મ દિવસ ની હાર્દિક શુભકામના ઓ..

આવનાર આગામી ચૂંટણી માં સમાજ ની એકજ માગજો પ્રજાપતિ સમાજ ના વોટ સરકાર ને ત્યારેજ મળશે પ્રજાપતિ સમાજ જ્યારે "ગુજરાત માટીકામ...
19/06/2021

આવનાર આગામી ચૂંટણી માં સમાજ ની એકજ માગ
જો પ્રજાપતિ સમાજ ના વોટ સરકાર ને ત્યારેજ મળશે પ્રજાપતિ સમાજ જ્યારે "ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થાન" માં
પ્રજાપતિ સમાજ ના ઉત્કર્ષ માટે સંપૂર્ણ બજેટ સાથે નું બોર્ડ ગુજરાત સરકાર જાહેર કરે એવી સરકાર ને નમ્ર નિવેદન

જય પ્રજાપતિ
🙏🙏🙏🙏

પ્રજાપતિ સમાજ ના નો છે વિલાપ
સાંભળ સે ક્યાર આ આંધળી સરકાર

"ગુજરાત સરકારનો પ્રજાપતિ સમાજને અન્યાય"સરકાર અમારી માંગણી પૂરી કરે ..
17/06/2021

"ગુજરાત સરકારનો પ્રજાપતિ સમાજને અન્યાય"
સરકાર અમારી માંગણી પૂરી કરે ..

"ગુજરાત સરકારનો પ્રજાપતિ સમાજને અન્યાય" .
17/06/2021

"ગુજરાત સરકારનો પ્રજાપતિ સમાજને અન્યાય"
.

Address

Kadi

Telephone

+919054963938

Website

Alerts

Be the first to know and let us send you an email when GPMA KALOL taluka posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category