Bhaktraj Dada Khachar Arts & Commerce College- Gadhada Swamina

  • Home
  • India
  • Kalol
  • Bhaktraj Dada Khachar Arts & Commerce College- Gadhada Swamina

Bhaktraj Dada Khachar Arts & Commerce College- Gadhada Swamina Government College for B.A. and B.Com. Affiliated with Maharaja Krushnakumarsinhji Bhavnagar Univers

05/08/2025
ટૂંકો અહેવાલતા. 21-6-2025 રોજ ભક્તરાજ દાદા ખાચર કૉલેજ ગઢડા ખાતે વિશ્વ યોગ દિવસ નિમિત્તે યોગાભ્યાસનું આયોજન કરવામાં આવ્યુ...
23/06/2025

ટૂંકો અહેવાલ
તા. 21-6-2025 રોજ ભક્તરાજ દાદા ખાચર કૉલેજ ગઢડા ખાતે વિશ્વ યોગ દિવસ નિમિત્તે યોગાભ્યાસનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રથમ 21 જુનના દીવસે સવારે 6.30 વાગે માનનિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રમોદી સાહેબનો વિશાખાપટ્નમ ખાતેના કાર્યક્રમનુ લાઇવ આયોજન કોલેજના ક્લાસ રૂમ મા કર્યુ હતુ જેમા વિધાર્થીઓ અને અદ્યાપકો બહોળી સંખ્યામા જોખાયા હતા ત્યાર બાદ કૉલેજનાં પ્રાંગણમાં રમતગમત અને રાષ્ટ્રીય સેવા યોના એકમ તથા સંસ્કૃત વિભાગના સંયુક્ત આયોજિત યોગાભ્યાસ કાર્યક્રમમાં કોલેજના અધ્યાપકો અને બિનશૈક્ષણિક સ્ટાફે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. રમતગમત વિભાગનાં અધ્યક્ષ ડૉ. ચંદ્રકાંત ગોહેલે યોગ, આસન, પ્રાણાયામ અંગે વિસ્તૃત માહિતી આપી અને યોગનું નિદર્શન કર્યું હતું કાર્યક્રમનાં અંતે આચાર્યશ્રી એચ.વી.સેંજલિયાએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું જેમા તેમણે યોગાસનનુ મહત્વ વ્યક્તિ માટે ગામ માટે, સમાજ માટે, અને દેશ માટે શુ છે તે સમજાવ્યુ હતુ ઉપરાંત યોગ ના પ્રચાર પ્રસાર માટે એન.એસ એસ.ના વિધાર્થીઓએ યોગ પ્રોટોકોલ મુજબ યોગસનનો શોર્ટ વિડીઓ બનાવીને સોશિયલ મિડીયામા અપલોડ કર્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કોલેજના આચાર્યશ્રીના માર્ગદર્શન હેઠળ રમતગમત વિભાગ અને એન.એન.એસ. વિભાગ તથા સંસ્કૃત વિભાગનાં સંયુક્ત ઉપક્રમે પી.ટી.આઇ. -ડૉ. ચંદ્રકાંત ગોહેલ, કાર્યક્રમ અધિકારી ડૉ. વિરેનકુમાર પંડ્યા તથા ડૉ.વિમળા ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું.

30/05/2025







Bhaktraj Dada Khachar Arts & Commerce College, Gadhada. is with Gujarat Common Admission Services and CHE Gujarat.Schedu...
28/05/2025

Bhaktraj Dada Khachar Arts & Commerce College, Gadhada. is with Gujarat Common Admission Services and CHE Gujarat.

Schedule for UG ADMISSIONS PHASE - II



29/03/2025
શિક્ષણ વિભાગ, ગુજરાત સરકારની સૂચના મુજબ વર્ષ 2025-26 માં ધોરણ - 12 પાસ કરેલ વિદ્યાર્થીઓ માટે ગુજરાત રાજયની અલગ-અલગ યુનિવ...
15/03/2025

શિક્ષણ વિભાગ, ગુજરાત સરકારની સૂચના મુજબ વર્ષ 2025-26 માં ધોરણ - 12 પાસ કરેલ વિદ્યાર્થીઓ માટે ગુજરાત રાજયની અલગ-અલગ યુનિવર્સિટીઓમાં B.A, B.COM, B. SC જેવા 100 થી વધુ અભ્યાસક્રમોમાં ગુજરાત કૉમન એડમિશન સર્વિસ પોર્ટલ થકી એક જ જગ્યાએથી કોઈ પણ કૉલેજ/યુનિવર્સિટીમાં એડમિશન લઈ શકે તે હેતુથી ગુજરાતની બધી જ ઉચ્ચતર માધ્યમિકની શાળાઓમાં ગુજરાત કૉમન એડમિશન સર્વિસ પોર્ટલની માહિતી આપવા તેમજ શાળા કેમ્પસમાં ગુજરાત કૉમન એડમિશન પોર્ટલની માહિતી વાળા બેનર લગાવવાની કામગીરી કરવામાં આવે હતી ભક્તરાજ દાદા ખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ ગઢડા(સ્વા), દ્વારા બોટાદ જિલ્લાની અલગ અલગ 26 શાળાઓમાં બેનર લગાવી વિદ્યાર્થીઓ/શિક્ષકોને માહિતગાર કરવામાં આવ્યાં હતા.

ભક્તરાજ દાદા ખાચર વિનયન અને વાણિજ્ય કૉલેજ ગઢડાનાં NSS વિભાગ દ્વારા આયુર્વેદ દિવસની ઉજવણીનાં ભાગરૂપે આયુર્વેદ વિષે વ્યાખ્...
25/10/2024

ભક્તરાજ દાદા ખાચર વિનયન અને વાણિજ્ય કૉલેજ ગઢડાનાં NSS વિભાગ દ્વારા આયુર્વેદ દિવસની ઉજવણીનાં ભાગરૂપે આયુર્વેદ વિષે વ્યાખ્યાન ગોઠવવામાં આવ્યું હતું. જેમાં આયુર્વેદ દવાખાનાનાં ડૉ. દેવાંગ વાળા દ્વારા વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું.

https://x.com/NSSBDKACCG/status/1849308402695929891?t=jbLuEEpvEVpXXdcsfHdzgQ&s=08

ભક્તરાજ દાદા ખાચર વિનયન અને વાણિજ્ય કૉલેજ ગઢડાનાં NSS વિભાગ તથા વિકાસ સપ્તાહ સમિતિ દ્વારા બોટાદ જિલ્લા નાયબ પોલીસ અધિક્ષ...
12/10/2024

ભક્તરાજ દાદા ખાચર વિનયન અને વાણિજ્ય કૉલેજ ગઢડાનાં NSS વિભાગ તથા વિકાસ સપ્તાહ સમિતિ દ્વારા બોટાદ જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક શ્રી સૈયદસાહેબનો TALK SHOW યોજવામાં આવ્યો હતો. જેમાં વિધાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ સૈયદસાહેબ સાથે વાર્તાલાપ કર્યો હતો.

https://x.com/NSSBDKACCG/status/1844734891608490320?t=lUEtmGROK19IqNEpspI7IA&s=08

Address

Station Road
Kalol
364750

Alerts

Be the first to know and let us send you an email when Bhaktraj Dada Khachar Arts & Commerce College- Gadhada Swamina posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Bhaktraj Dada Khachar Arts & Commerce College- Gadhada Swamina:

Share