Dr Parag pandya bjp

Dr Parag pandya bjp મંત્રી પંચમહાલ જિલ્લા ભાજપ
પ્રભાર ઘોઘંબા તાલુકા કાલોલ વિભાગ live for nation (india)

*તુમ મુજે ખૂન દો, મેં તુમ્હે આઝાદી દૂંગા* #નેતાજી_સુભાષચંદ્ર_બોઝની_પૂણ્યતિથી_પર                                         ...
18/08/2026

*તુમ મુજે ખૂન દો, મેં તુમ્હે આઝાદી દૂંગા*
#નેતાજી_સુભાષચંદ્ર_બોઝની_પૂણ્યતિથી_પર
#શત્_શત્_વંદન..

15/08/2026
15/08/2026

Bharat Mata ki jay

આજે પંચમહાલ જિલ્લા ભાજપ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે સંત રવિદાસ ની 650 મી જન્મ જયંતીવર્ષ નિમિતે "સમરસતા સંકલ્પ અભિયાન" અંત...
15/08/2026

આજે પંચમહાલ જિલ્લા ભાજપ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે સંત રવિદાસ ની 650 મી જન્મ જયંતીવર્ષ નિમિતે "સમરસતા સંકલ્પ અભિયાન" અંતર્ગત આયોજિત બેઠક માં સહભાગી થઈ વિવિધ વિષયો પર ચર્ચા વિચારણા કરી.

આ પ્રસંગે પ્રદેશ ભાજપ ના ઉપાધ્યક્ષ તેમજ હાલોલ વિધાનસભા ના લોકપ્રિય ધારાસભ્ય શ્રી જયદ્રથસિંહ પરમાર, જિલ્લા પંચાયત ના પ્રમુખ શ્રી નીરજભાઈ પટેલ, મોરવા હડફ વિધાનસભા ના ધારાસભ્ય શ્રીમતી નિમિષાબેન સુથાર સહિત અન્ય મહાનુભાવો જિલ્લા ભાજપ ના પદાધિકારીશ્રીઓ અને કાર્યકર્તાશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કુશળ સંગઠનકર્તા, પ્રખર વક્તા અને ભારતીય જનતા પાર્ટી, ગુજરાતના પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ પંચાલજી ને જન્મદિવસની ખુબ ખુબ ...
12/08/2026

કુશળ સંગઠનકર્તા, પ્રખર વક્તા અને ભારતીય જનતા પાર્ટી,
ગુજરાતના પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ પંચાલજી ને
જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ.

Address

Kalol
Kalol
389330

Alerts

Be the first to know and let us send you an email when Dr Parag pandya bjp posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Dr Parag pandya bjp:

Shortcuts

Share