Nayak Samaj Seva Kalol

Nayak Samaj Seva Kalol શ્રી ગણેશાય નમઃ
એકતા • સંસ્કાર • સેવા
લગ્ન એ માત્ર સંબંધ નહિ, આજીવન સહયાત્રાનું પવિત્ર વચન છે – જ્યાં સમાજ સહયોગી બને છે, ત્યાં સંબંધો નિર્ભય બને છે

🌟 || શ્રી ગણેશાય નમઃ || 🌟🙏✨ શ્રી કલોલ સમસ્ત નાયક સેવા સમાજ કલોલ ✨🙏નાયક ભોજન કેપલાણી મંડળના નવા પ્રમુખ તરીકે શ્રી બીપીનભા...
30/08/2025

🌟 || શ્રી ગણેશાય નમઃ || 🌟

🙏✨ શ્રી કલોલ સમસ્ત નાયક સેવા સમાજ કલોલ ✨🙏

નાયક ભોજન કેપલાણી મંડળના નવા પ્રમુખ તરીકે શ્રી બીપીનભાઈ પી. નાયક (ચાંપલોડા, અમદાવાદ)ની સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી છે. 🎉

સામાજિક સેવા, શિક્ષણ અને સમાજના વિકાસ માટે આપનું યોગદાન હંમેશા યાદગાર રહેશે. સમાજના વિકાસ માટે આપનો સહયોગ અને માર્ગદર્શન અમુલ્ય છે. 🌸

આપને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ. 🙏

📍 પ્રમુખશ્રી પરેશકુમાર નાયક
📞 +91 98984 78001

🌟 ||શ્રી ગણેશાય નમઃ || 🌟🌸 શ્રી કલોલ સમસ્ત નાયક સેવા સમાજ કલોલ 🌸સમાજના વિકાસ અને ભાઈચારા માટે મળેલા સન્માન અને પ્રેમનો આ ...
08/08/2025

🌟 ||શ્રી ગણેશાય નમઃ || 🌟

🌸 શ્રી કલોલ સમસ્ત નાયક સેવા સમાજ કલોલ 🌸

સમાજના વિકાસ અને ભાઈચારા માટે મળેલા સન્માન અને પ્રેમનો આ અવસર અનન્ય છે.
સેવા, એકતા અને સૌહાર્દના માર્ગ પર આગળ વધવા માટે સૌના આશીર્વાદ અને સહયોગ બદલ હૃદયપૂર્વક આભાર. 🙏

📍 પ્રમુખશ્રી પરેશકુમાર નાયક
📞 98984 78001

🌟 || શ્રી ગણેશાય નમઃ || 🌟સમૂહલગ્ન 2026 માટેની મિટિંગ તા. 29/06/2025 નાં રોજ ગણેશ પાર્ટી પ્લોટ, મહેન્દ્ર મિલ રોડ, કલોલ ખા...
26/07/2025

🌟 || શ્રી ગણેશાય નમઃ || 🌟

સમૂહલગ્ન 2026 માટેની મિટિંગ તા. 29/06/2025 નાં રોજ ગણેશ પાર્ટી પ્લોટ, મહેન્દ્ર મિલ રોડ, કલોલ ખાતે સફળતાપૂર્વક યોજાઈ.
નાયક સમાજના જ્ઞાતિ બંધુઓએ સુંદર સંખ્યામાં હાજરી આપી.

🙏 શ્રી કલોલ સમસ્ત નાયક સેવા સમાજ, કલોલ તમામ જ્ઞાતિબંધુઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે. સાથે મળીને ત્રીજા ભવ્ય સમૂહલગ્ન ને યાદગાર બનાવીએ! 💍

🙏 || શ્રી ગણેશાય નમઃ ||💍 ત્રીજો સમૂહ લગ્નોત્સવ 💍શ્રી કલોલ સમસ્ત નાયક સેવા સમાજ કલોલ દ્વારા ભવ્ય સમૂહ લગ્નોત્સવનું આયોજન ...
20/07/2025

🙏 || શ્રી ગણેશાય નમઃ ||
💍 ત્રીજો સમૂહ લગ્નોત્સવ 💍
શ્રી કલોલ સમસ્ત નાયક સેવા સમાજ કલોલ દ્વારા ભવ્ય સમૂહ લગ્નોત્સવનું આયોજન તારીખ ૨૫/૦૧/૨૦૨૬, રવિવારના રોજ યોજાનાર છે.
સમાજના યુગલને નવા જીવનની શરૂઆત કરવા માટેનો સુંદર અવસર 💫
આ ઉમદા કાર્યમાં આપનો સહભાગ અને સહકાર આપો.
📸 તમામ ક્ષણો અહીં શેર કરવામાં આવશે – તમારા પોતાના સમૂહ લગ્નોત્સવના પળોનો આનંદ માણો!

#નાયકસમાજ #સમૂહલગ્નોત્સવ #નાયકયુવા

Address

શ્રી ખોડિયાર એસોસીએટ, 3 જો માળ કપિલેશ્વર શોપિંગ સેન્ટર મામલતદાર ઓફીસ ની સામે
Kalol
382721

Website

Alerts

Be the first to know and let us send you an email when Nayak Samaj Seva Kalol posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category