HiralbenPatel4BJP

HiralbenPatel4BJP ઉપાધ્યક્ષ, કલોલ તાલુકા ભાજપ
પૂર્વ ઉપપ્રમુખ, કલોલ તાલુકા મહિલા મોરચા ભાજપ

09/07/2026
07/07/2026
07/07/2026
04/07/2026

આવો, આપણી આવનારી પેઢીને હરિયાળું ભવિષ્ય આપીએ.

માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબે ગાંધીનગર લોકસભાને વધુ હરિયાળી અને સુંદર બનાવવાનું ભગીરથ આહ્વાન કર્યું છે.

*આગામી 12 જુલાઈ, 2026ના રોજ ગાંધીનગર લોકસભામાં યોજાશે 'સામૂહિક વૃક્ષારોપણ'*

આવો, સહ પરિવાર વૃક્ષારોપણમાં સહભાગી થાઓ અને આજે જ આપનું રજિસ્ટ્રેશન કરો:
👉 https://www.gandhinagarloksabha.in/

માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી Amit Shah સાહેબના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર લોકસભાને હરિયાળી લોકસભા બનાવવાન...
02/07/2026

માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી Amit Shah સાહેબના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર લોકસભાને હરિયાળી લોકસભા બનાવવાના સંકલ્પને સાકાર કરવા આગામી તા. 12 જુલાઈના રોજ યોજાનારા ભવ્ય સામૂહિક વૃક્ષારોપણ મહાઅભિયાનને લઈ આજ રોજ કલોલ તાલુકા મંડલ માં
કાર્યકર્તાઓ દ્વારા વ્યાપક જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું.

નાગરિકોને અભિયાન અંગે માહિતગાર કરી QR કોડ મારફતે સ્થળ પર જ નોંધણી કરાવી મોટી સંખ્યામાં આ મહાઅભિયાનમાં સહભાગી બનવા અપીલ કરવામાં આવી.

સાથે યુવા મોરચા પ્રદેશ મહામંત્રી શ્રી નરેશભાઈ દેસાઈ, જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી ભુલાભાઈ દેસાઈ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રી કિરપાલસિંહ ચાવડા,તાલુકા ભાજપ પ્રમુખ ભાર્ગવભાઈ પટેલ, જિલ્લા સદસ્ય શ્રી લાલભાઈ પટેલ, કલોલ તાલુકા યુવા મોરચા પ્રમુખ શ્રીનરેશજી ઠાકોર, કલોલ તાલુકા ઉપપ્રમુખ શ્રી હિરલ બેન પટેલ સક્રિય કાર્યકર્તા હર્ષરાજસિંહ વાઘેલા સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા..

🌐 https://www.gandhinagarloksabha.in/

Address

Patel Vas, Bhavnagar/Pura
Kalol
382721

Alerts

Be the first to know and let us send you an email when HiralbenPatel4BJP posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share