Sadbhavana multispeciality hospital

Sadbhavana multispeciality hospital Sadbhavna multispeciality here we provide all kind of service like physician , surgery , gynecologist

22/07/2026

આયુષ્માન યોજના અને કેશલેસ સુવિધા ઉપલબ્ધ.
✅️ ફ્રી ઓપરેશન, ફ્રી ડીલેવરી.. ✅️

✅️ ગાયનેક સર્જરી,
✅️ જનરલ સર્જરી,
✅️ ઓર્થોપેડિક સર્જરી,
✅️ યુરો&કિડની પથરી સર્જરી,
✅️ જનરલ મેડિસિન,
✅️ સ્પાઇન સર્જરી વગેરે.

20/07/2026

13/06/2026
🚨 કામરેજમાં હવે સોનોગ્રાફી માટે દોડધામ નહીં! 🏥✨ સદભાવના મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ માં હવે આધુનિક સોનોગ્રાફી સેવા શરૂ!👨‍...
20/04/2026

🚨 કામરેજમાં હવે સોનોગ્રાફી માટે દોડધામ નહીં! 🏥
✨ સદભાવના મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ માં હવે આધુનિક સોનોગ્રાફી સેવા શરૂ!
👨‍⚕️ નિષ્ણાત ડૉ. વિજય લાડુમોર (રેડિયોલોજીસ્ટ) દ્વારા
✔️ ચોક્કસ અને વિશ્વસનીય રિપોર્ટ
✔️ તમામ પ્રકારની સોનોગ્રાફી એક જ સ્થળે
🕒 સમય: સાંજે 6:30 થી 8:00 (સોમવાર થી શનિવાર)
💡 ઉપલબ્ધ સેવાઓ:
🔹 પ્રેગ્નન્સી સોનોગ્રાફી
🔹 NT / એનૉમલી સ્કેન
🔹 કિડની, લીવર, પેટની તપાસ
🔹 કલર ડોપ્લર અને વધુ…
📍 સ્થાન: એમ જી ડ્રીમ બાપા સીતારામ ચોક, કેનાલ રોડ કામરેજ સુરત
📞 એપોઇન્ટમેન્ટ: 70965 64141
🔥 તમારા પરિવારના સ્વાસ્થ્ય માટે સાચો નિર્ણય લો
👉 આ પોસ્ટ જરૂર શેર કરો જેથી વધુ લોકો સુધી માહિતી પહોંચે

નિષ્ણાંત સર્જન દ્વારા સચોટ સારવાર, હવે તમારા શહેરમાં! 🏥✨સદ્ભાવના મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલ આપના માટે લાવી રહ્યું છે "ફ્...
16/04/2026

નિષ્ણાંત સર્જન દ્વારા સચોટ સારવાર, હવે તમારા શહેરમાં! 🏥✨

સદ્ભાવના મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલ આપના માટે લાવી રહ્યું છે "ફ્રી જનરલ સર્જરી કેમ્પ". જ્યાં અનુભવી ડોક્ટરો દ્વારા ફ્રી તપાસ અને ફ્રી ઓપરેશનની સુવિધા ઉપલબ્ધ છે.

🔹 કેમ્પમાં આ તમામ રોગોનું નિદાન અને સારવાર થશે:

હરસ, મસા, ભગંદર (Piles, Fissure, Fistula)

સારણ ગાંઠ (Hernia)

એપેન્ડીક્સ

પિત્તાશયની પથરી

સુન્નત (Circumcision)

પેટ તથા સ્તનની ગાંઠ

થાઈરોઈડ

✅ કેમ પસંદ કરવી સદ્ભાવના હોસ્પિટલ?

6200+ સફળ સર્જરીનો વિશાળ અનુભવ.

અત્યાધુનિક કેશલેસ સુવિધા ઉપલબ્ધ.

રાહત દરે અને સચોટ માર્ગદર્શન.

📅 તારીખ: 17/04/2026 થી 30/04/2026
⏰ સમય: બપોરે 2:00 થી 4:00
📍 સરનામું: 4 થો માળ, એમ.જી. ડ્રીમ, બાપા સીતારામ ચોક, કેનાલ રોડ, કામરેજ, સુરત.

📌 નોંધ: કેમ્પનો લાભ લેવા માટે એપોઈન્ટમેન્ટ લેવી ફરજિયાત છે.

📞 એપોઈન્ટમેન્ટ માટે અત્યારે જ કોલ કરો: 70 96 56 41 41

This Women's Day, prioritize your health! Sadbhavna Multispeciality Hospital is organizing a special free health camp de...
06/03/2026

This Women's Day, prioritize your health! Sadbhavna Multispeciality Hospital is organizing a special free health camp dedicated to women. Whether it’s a routine check-up or a specific concern, now is the perfect time to consult with an expert.

✨ What’s Included?
FREE Sonography (Gynec related)

FREE Copper-T Insertion

FREE Consultation for:

Irregular or painful periods

Hormonal imbalance

Fungal infections

Pregnancy check-ups

20% to 30% OFF on all procedures

30% OFF on Laboratory reports

⚠️ Note: Prior appointment is mandatory to avail of these benefits.

📍 Address: 4th Floor, M.G. Dream, Bapa Sitaram Chowk, Canal Road, Kamrej, Surat.
📞 Book Appointment: +91 70965 64141

# #ᴡᴏᴍᴇɴᴇᴍᴘᴏᴡᴇʀᴍᴇɴᴛ

This Women's Day, prioritize your health! Sadbhavna Multispeciality Hospital is organizing a special free health camp de...
05/03/2026

This Women's Day, prioritize your health! Sadbhavna Multispeciality Hospital is organizing a special free health camp dedicated to women. Whether it’s a routine check-up or a specific concern, now is the perfect time to consult with an expert.

✨ Exclusive Benefits

- FREE Sonography (Gynecology related)
- FREE Copper-T insertion

FREE Consultation for:
- Irregular or painful periods
- Hormonal imbalances and fungal infections
- Pregnancy check-ups and other women’s health issues

- 20% to 30% OFF on all procedures
- 30% OFF on Laboratory reports

📢 Important: Appointments are mandatory.

📍 Address: 4th Floor, M.G. Dream, Bapa Sitaram Chowk, Canal Road, Kamrej, Surat.
📞 Book Appointment: +91 70965 64141

24/12/2025

🏥 મોટી ખુશખબર | ફ્રી મેડિકલ કેમ્પ | ફ્રી ઓપરેશન 🏥

📍 હિમાયા હોસ્પિટલ – મોટાવરાછા
📍 સદભાવના હોસ્પિટલ – કામરેજ

📅 25 ડિસેમ્બર થી 26 જાન્યુઆરી સુધી

👉 આ ફ્રી કેમ્પમાં મળશે
✅ ફ્રી તપાસ
✅ ફ્રી ઓપરેશન

🔹 ફ્રી સારવાર માટેની સુવિધાઓ:
* પથરી, પ્રોસ્ટેટ, કિડની
* હરસ, મસા, ભગંદર, સારણગાંઠ
* કમ્મર અને સ્નાયુનો દુઃખાવો
* ગોઠણ અને થાપા બદલવા
* કાંડાની નસ દબાવા
* નાના–મોટા ફ્રેક્ચર
* વાહન અકસ્માત યોજના
* નોર્મલ તથા સિઝેરિયન ડિલિવરી
* કુટુંબ નિયોજન ઓપરેશન
* ફ્રી તપાસ બી.પી,ડાયાબિટીસ,તાવ,શરદી,ઉધરસ,ડેન્ગ્યુ ,ઝાડા–ઊલટી,પેરાલિસિસ, વગેરે.

💳 આયુષ્માન યોજના અને કેશલેસ સુવિધા ઉપલબ્ધ

🎯 ગર્ભાશયની કોથળીનું ઓપરેશન માત્ર ₹25,000 ના પેકેજમાં

📢 આજેજ લાભ લો અને આ માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો



Address

M. G. Dream
Kamrej
394180

Alerts

Be the first to know and let us send you an email when Sadbhavana multispeciality hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Sadbhavana multispeciality hospital:

Shortcuts

Share