TBR Play

TBR Play Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from TBR Play, Social service, Kamrej.

05/04/2020
નમસ્કાર મિત્રોહાલ માં સંદેશ તેમજ દિવ્યભાસ્કર ન્યૂજ઼ પેપર માં તમે જે અનાજ કોભાંડ વિષે વાંચ્યુ હશે પરંતુ આપને જણવા માંગુ છ...
06/02/2018

નમસ્કાર મિત્રો
હાલ માં સંદેશ તેમજ દિવ્યભાસ્કર ન્યૂજ઼ પેપર માં તમે જે અનાજ કોભાંડ વિષે વાંચ્યુ હશે પરંતુ આપને જણવા માંગુ છુ કે માત્ર આતો 2 દુકાન ધારક ની ધરપકડ થયી છે. પરંતુ આ કોભાંડ આખા સુરત વિસ્તાર માં આચરવામા આવી રહ્યુ છે. જેમા ખાસ કરીને કામરેજ વિસ્તાર મા વધુ અનાજ સરકાર તરફ થી આપવામા આવે છે કેમકે ત્યા રૂરલ વિસ્તાર લાગુ પડે છે. જેમકે ન્યૂજ઼ માં તમે વાંચ્યુ માત્ર 2 દુકાન ધારકો ની ધરપક્ડ કરવામા આવી પરંતુ મારા વહાલા મિત્રો કામરેજ માં રેહતા ખટીકો (બંસીવાલ, વિરવાલ,કથા કથિત જૈન) બધા મૂળ રાજસ્થાન ના ગામ વાગોલ ના નીવાશી છેં. જેઓ વર્ષો થી પોતાના જમાઈ, બહેન દીકરીઓ, સગા સબંધીઓ ના નામે સરકારી અનાજ ની દુકાન નો પરવાનો પોતાના બાપ ની જાગીર હાય તેમ ખૂલેઆમ .કોભાંડ આચરતા આવ્યા .છે.
મુખ્યત્વે રોડીલાલ ભીમાજી ખટીક અને રમેશ ભીમાજી ખટીક (ઉર્ફે ભોળીરામ) ની સંપતી આજની તારીખ મા ૧૦૦૦ કરોડ છે. જેમા કામરેજ મા તેમના આલિશાન બંગલા અને આલિશાન હોટેલ (ચર્ચિત મનીષા હોટેલ),શોરુમ, ઑફીસ, શહેર ના પોર્શ વિસ્તાર માં અગણિત બંગલાઓ અને કમર્ષિયલ પ્રૉપર્ટી વિગેરે શામેલ છે. ઉદૈપુર રાજસ્થાન માં અધડ્ક જમીનો અને બંગલાઓ , હોટેલો, બાર, વિગેરે ના માલિક બનીને સરકાર તરફ આખ કરીને કહે છે ક અમે હવે રાજીનામુ આપી દઈસુ? આટલા વર્ષો થી મલાઈ ખાધા પછી સરકાર ને ફરી છેતરી જશે ઍવુ માનનારા લોકો ચેતી જજો હવે જેલ ના સડિયા વધુ દૂર નથી.

મને રોજ ઍક નવી ધમકી મળે છે પરંતુ હું ડરીશ નહી અને સમય આવ્યે મારી પણ વિગત જાહેર કરીશ.

આપ સૌ મારા વહાલા મિત્રો ને મારી નમ્ર વિનંતી છે કે આ પોસ્ટ ને તમે વધુ મા વધુ લોકો સુધી પહોચાડો જેથી આ બંને બદમાશો ની ધરપકડ થાય. અને ઍના જેવા બીજા ખટીક ડાલચંદ ઉર્ફે લાલુ ની પણ ધરપક્ડ થાય. અને આવા લોકો ની સંપતી સરકાર શ્રી .બેમાની ઍક્ટ હેઠળ જપ્ત થાય.

આપનો વિશ્વાશુ
રજની ભાઈ માવાણી

Image image 481 481 1849 568 522 hosted in imgbb.com

નમસ્કાર મિત્રો, કામરેજ વિસ્તાર માં આવેલ 4 ભાઈઓ (રોડીલાલ જેન ઉર્ફે ખટીક, ભોળીરામ જેન ઉર્ફે ખટીક ઉર્ફે રમેશ જેન ,નાનાલાલ જ...
06/02/2018

નમસ્કાર મિત્રો,
કામરેજ વિસ્તાર માં આવેલ 4 ભાઈઓ (રોડીલાલ જેન ઉર્ફે ખટીક, ભોળીરામ જેન ઉર્ફે ખટીક ઉર્ફે રમેશ જેન ,નાનાલાલ જેન ઉર્ફે ખટીક, રામલાલ ખટીક તેમજ કઠોર વિસ્તાર ની 10 કંટ્રોલ નો વહીવટ કરતો ડાલચંદ્ર જૈન ઉર્ફે લાલુ છેલ્લા 25 વર્ષે થી સરકારી અનાજ નુ કોભાંડ આચરે છે તેમજ કામરેજ માં હોટેલ અને અધડક સુવિધાઓ ધરાવતા બંગલાઓ બનાવ્યા છે. મોંઘી ઘાટ ગાડીયો રાખે છે જેમકે ઑડી, મર્સિડીસ વિગેરે અને પોતાની બાપ ની જાગીર હોય તેમ સરકારી અનાજ નો ગેર લાભ ઉઠાવે છે. આ પૈસા આપડા દરેક ગરીબ ગુજરાતી પ્રજા ના છે. આવી વ્યક્તિ ઓ હજુ પણ આવા કોભાંડ ખૂલે આમ આચરે જ છે હવે આમના પર તપાસ ક્યારે થસે ?
જેથી હું તમને વિનંતી કરુ છુ કે આ પોસ્ટ ને વધુ માં વધુ શેર કરો અને લોકો ને જાગૃત કરો.
જો તમે મારા થી સહેમત હોવ તો સુરત કલેક્ટર શ્રી મહેન્દ્ર ભાઈ સુધી આ પોસ્ટ વાઇરલ કરી આવા લોકો ની સંપતી બેનામી ઍક્ટ હેઠડ જપ્ત કરાવો.
વિશેષ :- (મને ફોન અને મેસેજ દ્વારા ધમકી આપવા માં આવે છે પરંતુ હું પીછે હટ નહી કરીશ કેમકે તમે બધા મિત્રો મારી સાથે છો.)

(ઍક સાચા ગુજરાતી હોવ તો આ પોસ્ટ ને દરેક ગુજરાતી સુધી પહોચાડજો અને આવા ચોર મારવાડી ઓ થી ચેતવ્જો. )

આપનો વિશ્વાસુ
રજની ભાઈ માવાણી

Image 26221057 1989337207997528 2724799361299020022 o hosted in imgbb.com

નમસ્કાર મિત્રો, કામરેજ વિસ્તાર માં આવેલ 4 ભાઈઓ (રોડીલાલ જેન ઉર્ફે ખટીક, ભોળીરામ જેન ઉર્ફે ખટીક ઉર્ફે રમેશ જેન ,નાનાલાલ જ...
03/01/2018

નમસ્કાર મિત્રો,
કામરેજ વિસ્તાર માં આવેલ 4 ભાઈઓ (રોડીલાલ જેન ઉર્ફે ખટીક, ભોળીરામ જેન ઉર્ફે ખટીક ઉર્ફે રમેશ જેન ,નાનાલાલ જેન ઉર્ફે ખટીક, રામલાલ ખટીક તેમજ કઠોર વિસ્તાર ની 10 કંટ્રોલ નો વહીવટ કરતો ડાલચંદ્ર જૈન ઉર્ફે લાલુ છેલ્લા 25 વર્ષે થી સરકારી અનાજ નુ કોભાંડ આચરે છે તેમજ કામરેજ માં હોટેલ અને અધડક સુવિધાઓ ધરાવતા બંગલાઓ બનાવ્યા છે. મોંઘી ઘાટ ગાડીયો રાખે છે જેમકે ઑડી, મર્સિડીસ વિગેરે અને પોતાની બાપ ની જાગીર હોય તેમ સરકારી અનાજ નો ગેર લાભ ઉઠાવે છે. આ પૈસા આપડા દરેક ગરીબ ગુજરાતી પ્રજા ના છે. આવી વ્યક્તિ ઓ હજુ પણ આવા કોભાંડ ખૂલે આમ આચરે જ છે હવે આમના પર તપાસ ક્યારે થસે ?
જેથી હું તમને વિનંતી કરુ છુ કે આ પોસ્ટ ને વધુ માં વધુ શેર કરો અને લોકો ને જાગૃત કરો.
જો તમે મારા થી સહેમત હોવ તો સુરત કલેક્ટર શ્રી મહેન્દ્ર ભાઈ સુધી આ પોસ્ટ વાઇરલ કરી આવા લોકો ની સંપતી બેનામી ઍક્ટ હેઠડ જપ્ત કરાવો.
વિશેષ :- (મને ફોન અને મેસેજ દ્વારા ધમકી આપવા માં આવે છે પરંતુ હું પીછે હટ નહી કરીશ કેમકે તમે બધા મિત્રો મારી સાથે છો.)

(ઍક સાચા ગુજરાતી હોવ તો આ પોસ્ટ ને દરેક ગુજરાતી સુધી પહોચાડજો અને આવા ચોર મારવાડી ઓ થી ચેતવ્જો. )

આપનો વિશ્વાસુ
રજની ભાઈ માવાણી

સૌપ્રથમ ઍક નાગરિક હોવાના તમારા ફરજ ને નિભાવો અને આ પોસ્ટ ને વધુ મા વધુ શેર કરો અન બધા સુધી પહોચાડો.જ્ય ભારત જય સરદાર,મિત...
30/12/2017

સૌપ્રથમ ઍક નાગરિક હોવાના તમારા ફરજ ને નિભાવો અને આ પોસ્ટ ને વધુ મા વધુ શેર કરો અન બધા સુધી પહોચાડો.

જ્ય ભારત જય સરદાર,
મિત્રો હૂ રજની ભાઈ માવાણી તમને ઍક વિનંતી કરીશ કે મારી આ વાત પુરી વાંચસો. આપડે નાનામા નાની વસ્તુ હોય કે મોટી વસ્તુ પૂરે પુરો ટૅક્સ ચૂકવીને ખરીદી કરિયે છિયે. જેમકે (પેટ્રોલ, વાહન ખરીદી વગરે) પરંતુ આપડા માહા મેહનતે કમાવેલ પૈસા ગરીબ સુધી ક્યા પોહચે જ છે ?
પૈસા સરકાર ગરીબો માટે સસ્તા અનાજ ની દુકાન મા વાપરે છે પરંતુ સસ્તા અનાજ નો માલિક પોતાના બાપ ની જાગીર હાય તેમ દરેક વ્યક્તિ ના ભાગ નુ રાશન (ખાંડ,ચોખા,ઘઉ વિગેરે) બહારો બહાર સગે વગે વેચી પોતાના પેટ ભરે છે. તમારુ રાશન તમારી જાણ બહાર આવા હારામના પેટના તમે અંગૂઠો લગાવી અનાજ લઈ ગયા છો ઍવુ સરકાર શ્રી ને ખોટી જાણ કરે છે.
ઘરે બેઠા તમારા નામ ની સ્લિપ કાઢી અનાજ આના મડતીયા ને આપી મસ મોટા કોભંડ આચરે છે.
કામરેજ વિસ્તાર ના 4 ભાઈઓ જે રાજસ્થાન ના નિવાસી છે જેમની હાલની સંપતી 1000 કરોડ જેવી આકવામા આવે છે. મામલતદાર સાથે મળી ગરીબ જનતા અને સરકાર ને ઉલ્લુ બનાવી કરોડો રૂપિયા 2 નંબર ના બનાવી લીધા. આપડી ગુજરાતી ભોડી જનતા હવેથી આવા ચોર મારવાડીઑ થી ચેતી ને રહે અને વહેલી તકે મામલતદાર કચેરી જઈ પોતાનુ રાશન સગે વગે થયુ હોય તો લેખિત મા અરજી આપો ઍક નકલ કૅલેકટર , પુરવઠા મંત્રી શ્રી જયેશ ભાઈ તેમજ મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ ને અચૂક મોક્લ્સો. અને આવા કોભાંડીઓ ને જૈલ ભેગા અને તેમની સંપતી સરકારી શ્રી જપ્ત કરે અવી અપીલ કરસો.
વિશેષ :- ઍક વ્યક્તિ 20 રાશન ની દુકાનો નો વહીવટ કરે છે
ઍક રાશન ની દુકાન માથી કુલ 15 ટન અનાજ આવે છે અને 1 ટન માત્ર ગરીબો માટે જાય છે બાકી નુ 14 ટન બજાર મા વહેચી દેવામા આવે છે જેની બજાર કીમત 7 લાખ રૂપિયા થાય છે. આવી દરેક સસ્તા અનાજ ની દુકાન મા આવા કોભાંડ વર્ષો થી થાય છે પરંતુ હવે નહી થાય ઍ જવાબદારી અન સંકલ્પ આપડે લેવાનો છે.

આવા હરામ ના પેટ નાઓ નુ શુ કરવુ સાહેબ ?
સંદેશ ન્યૂજ઼ ને મારા કોટિ કોટિ વંદન.

કોભાંડ બહાર આવસે તો કામરેજ તથા સુરત ના ખટીક (વિરવાલ,બંસીવાલ,જેન વિગેરે) રાજસ્થાન ભેગા થવામા વાર નહી લાગે.

પુરવઠા મંત્રી શ્રી જયેશ ભાઈ રાદડિયા ને આવા લોકો પર કાયદેસર ની કાર્યવાહી કરવા અપીલ કરવા મા આવી.

આવનારા સમય મા સ્થિતી જોવા લાયક હસે.

શેર કરો બધા સુધી જરૂર થી પહોચાડો.

Narendra ModiVijay RupaniJayesh RadadiyaAmit ShahC R PaatilHarsh SanghaviPraful Pansheriya

આવા હરામ ના પેટ નાઓ નુ શુ કરવુ સાહેબ ?સંદેશ ન્યૂજ઼ ને મારા કોટિ કોટિ વંદન.કોભાંડ બહાર આવસે તો કામરેજ તથા સુરત ના ખટીક (વ...
27/12/2017

આવા હરામ ના પેટ નાઓ નુ શુ કરવુ સાહેબ ?
સંદેશ ન્યૂજ઼ ને મારા કોટિ કોટિ વંદન.

કોભાંડ બહાર આવસે તો કામરેજ તથા સુરત ના ખટીક (વિરવાલ,બંસીવાલ,જેન વિગેરે) રાજસ્થાન ભેગા થવામા વાર નહી લાગે.

પુરવઠા મંત્રી શ્રી જયેશ ભાઈ રાદડિયા ને આવા લોકો પર કાયદેસર ની કાર્યવાહી કરવા અપીલ કરવા મા આવી.

આવનારા સમય મા સ્થિતી જોવા લાયક હસે.

Share it with all

કામરેજ તેમજ અલગ અલગ વિસ્તારો માં સરકારી રેશન ની દુકાનો માં ચાલતો વેપલો સરકાર ની નજર માં આવ્યો પરંતુ ગણા સમય બાદ.અહેવાલ ન...
11/08/2017

કામરેજ તેમજ અલગ અલગ વિસ્તારો માં સરકારી રેશન ની દુકાનો માં ચાલતો વેપલો સરકાર ની નજર માં આવ્યો પરંતુ ગણા સમય બાદ.
અહેવાલ ના મુતાબિક કામરેજ તેમજ આસપાસ ના વિસ્તાર થી મળેલ ફરિયાદ અનુસાર સરકારી અધિકારી અને દુકાનદારો ની મિલી ભગત થી સરકારી અનાજ બહાર બજાર માં વેચી દેવાનું મોટો કોભાંડ ટૂંક સમય માં બહાર આવશે તો ગણા ચોંકાવનારા ખુલાસા થશે.
સૂત્રો થી મળેલ માહિતી મુબજ દુકાનદારો પોતાના ઘરમાં જ કૃપાનો કાઢી અનાજ ની ચોરી કરી રહ્યા છે.
હવે કેટલી જલ્દી કાર્યવાહી થાય છે તે જોવાનું રહેશે.

વિશેષ : ૪ દુકાનદારો ની પૂરી કરતૂત નો સ્ટિંગ વિડિયો જલ્દી બહાર પાડવામાં આવશે.

સૌજન્ય : newscrime24

17/09/2016
Vijay Rupani Purshottam RupalaGanpat Vasava Nanubhai VananiPraful Pansheriya Zee NewsSudhir ChaudharyNarendra ModiBlack ...
12/08/2016

Vijay Rupani Purshottam RupalaGanpat Vasava Nanubhai VananiPraful Pansheriya Zee NewsSudhir ChaudharyNarendra Modi

Black Marketing of Govt. Rashan / Kerosene.

Share with your friends 😊
28/05/2016

Share with your friends 😊

ઍક વ્યક્તિ ના નામ પર ૪૦ સરકારી સસ્તા અનાજ ની દુકાનો.ગરીબો સાથે છેતરપીડી કરી કરોડો રૂપિયા ના માલીક બન્યા. મારવાડી (ખટીક) ...
22/03/2016

ઍક વ્યક્તિ ના નામ પર ૪૦ સરકારી સસ્તા અનાજ ની દુકાનો.
ગરીબો સાથે છેતરપીડી કરી કરોડો રૂપિયા ના માલીક બન્યા.
મારવાડી (ખટીક) લોકો આ ધંધા માં સૌથી મોટી સંખ્યા મા છૅ.
જો તમે રાશન કાર્ડ ધારક છો. અને સસ્તો અનાજ નથી લેતા.
તો આવા કાળા બાજરીય તમારા ભાગ નુ અનાજ ઉચા ભાવે સગેવગે કરી દે. જવાબદાર નાગરિક બની આ પોસ્ટ ને આટલી હદે શેર કરો આવા કાળા બાજરીયા નૅ જેલ કરાઓ.

ગરીબ ને તેના ભાગનુ અનાજ, કેરોસિન આપવો.

Dated 22 Mar 2016

Address

Kamrej

Website

Alerts

Be the first to know and let us send you an email when TBR Play posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category