Takhatsinh Dabhi

Takhatsinh Dabhi હિન્દુ ધર્મ સેના અધ્યક્ષ ખેડા જિલ્લો

02/08/2026

ખૂબ ખૂબ આભાર

:*જય શ્રી રામ*:આજે કપડવંજ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી રાજેશભાઈ ઝાલા સાહેબ દ્વારા ખેડા જિલ્લા હિન્દુ ધર્મ સેનાના પ્...
31/07/2026

:*જય શ્રી રામ*:

આજે કપડવંજ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી રાજેશભાઈ ઝાલા સાહેબ દ્વારા ખેડા જિલ્લા હિન્દુ ધર્મ સેનાના પ્રમુખ તરીકે સમાજ અને જનસેવાના કાર્યોની કદરરૂપે ખેસ પહેરાવી મારું સન્માન કરવામાં આવ્યું.

આ સન્માન બદલ હું માનનીય ધારાસભ્યશ્રીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આ સન્માન મને વધુ નિષ્ઠા, સમર્પણ અને સેવાભાવ સાથે સમાજહિતના કાર્યો કરવા માટે પ્રેરણા આપશે.

જય શ્રીરામ 🚩
– તખતસિંહ ડાભી
ખેડા જિલ્લા હિન્દુ ધર્મ સેના પ્રમુખ

ચાલો ચાલો નડિયાદ
27/07/2026

ચાલો ચાલો નડિયાદ

મારા મતવિસ્તારના પીઠાઈ-લલ્લુપૂરા ગામના રહીશ સ્વ. પ્રણવકુમાર છત્રસિંહ પરમાર તથા સ્વ. ગુણવંતસિંહ ભવાનસિંહ પરમારનું પાવાગઢ ...
21/06/2026

મારા મતવિસ્તારના પીઠાઈ-લલ્લુપૂરા ગામના રહીશ સ્વ. પ્રણવકુમાર છત્રસિંહ પરમાર તથા સ્વ. ગુણવંતસિંહ ભવાનસિંહ પરમારનું પાવાગઢ ખાતે થયેલ દુઃખદ ભૂસ્ખલન ઘટનામાં અવસાન થયું હતું.

ગુજરાત સરકાર દ્વારા તેમના પરિવારજનોને રૂ. ૪ લાખની સહાય મંજૂર કરવામાં આવી છે. આ સહાય ઉપલબ્ધ કરાવવા બદલ પંચમહાલના સાંસદ શ્રી Rajpalsinh M. Jadav જીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.

આજે હાલોલના ધારાસભ્ય શ્રી Jaydrathsinhji Parmar જીના વરદ હસ્તે સ્વર્ગસ્થ બંને યુવાનોના પરિવારજનોને રૂ. ૪ લાખની સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો

19/06/2026
તા. 5 જૂન, વિશ્વ પર્યાવરણ દિવસ...લોકોમાં પર્યાવરણ પ્રત્યેની જાગૃતતા વધે તે હેતુથી તા. 5મી જૂને 'વિશ્વ પર્યાવરણ દિવસ'ની ઉ...
05/06/2026

તા. 5 જૂન, વિશ્વ પર્યાવરણ દિવસ...

લોકોમાં પર્યાવરણ પ્રત્યેની જાગૃતતા વધે તે હેતુથી તા. 5મી જૂને 'વિશ્વ પર્યાવરણ દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે; આ દિવસની ઉજવણી પર્યાવરણને બચાવવા તેમજ તેને વધારવામાં વ્યક્તિઓ, સમુદાયો દ્વારા ચોક્કસ અભિપ્રાય અને જવાબદાર વર્તન માટેનો આધાર પ્રદાન કરવાની તક પૂરી પાડે છે. આ દિવસ પ્રકૃતિ અને પૃથ્વીના રક્ષણ માટે સકારાત્મક પર્યાવરણીય પગલાં લેવા માટે વૈશ્વિક જાગૃતિ લાવવા માટે ઉજવવામાં આવે છે...

ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાહેબ શ્રી
30/05/2026

ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાહેબ શ્રી

*આવતી કાલે સવારે 9 : 30 કલાકે ધારાસભ્ય કાર્યાલય કઠલાલ ખાતે વિજય વિશ્વાસ સંકલ્પ સાથે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી તખ...
10/04/2026

*આવતી કાલે સવારે 9 : 30 કલાકે ધારાસભ્ય કાર્યાલય કઠલાલ ખાતે વિજય વિશ્વાસ સંકલ્પ સાથે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી તખતસિંહ ડાભી ને ઉમેદવારી પત્ર ભરવા માટે મોટી સંખ્યામાં હાજર રહેવા માટે અભ્રિપુર , ભરકુંડા, છીપિયાલ, ગંગીયાલ નાની મુડેલ , મોટી મુડેલ , સરાલી, પીઠાઈ, રતનપુર, જીતપુરા, રામપુરા , બગડોલ, ના સૌ વડીલો યુવાનો બહેનો સામજિક કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો ને મોટી સંખ્યામાં હાજર રહેવા ભાવ ભર્યું આમંત્રણ....

05/04/2026

Address

Kathlal
Kapadvanj
387336

Website

Alerts

Be the first to know and let us send you an email when Takhatsinh Dabhi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category