29/04/2021
કરજણ ખાતે કરજણ પબ્લિક સ્કૂલ ની નવીન બિલ્ડિંગ ખાતે આજરોજ કોવિડ કેર સેન્ટર ( ડૉ.ઉદય મેગનાથે, ડૉ. અસ્માં, ડૉ.વિવેક કુશવાહ, ડૉ.નિકુંજ) દ્વારા આજરોજ ૫૦ બેડ ની સુવિધા સાથે આરોગ્ય કોવિડ સરું કરવામાં આવ્યું આ પ્રસંગે કરજણ ના પૂર્વ ધારાસભ્યશ્રી સતીષભાઈ પટેલ (નિશાળિયા), તાલુકા ભાજપ પ્રમુખ શ્રી જયદીપસિંહ ચૌહાણ, નગર ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ શાહ, નગરપાલિકા ઉપપ્રમુખ શ્રી જયેશભાઈ પટેલ, જીતેન્દ્રસિંહ ચાવડા, જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિ ચેરમેન શ્રી રામાં ભાઈ રાઠોડ, નગર કારોબારી ચેરમેન શ્રી વનરાજસિંહ રાઉલજી, તાલુકા ભાજપ ઉપપ્રમુખ શ્રી જયદીપસિંહ રાણા, તાલુકા પંચાયત સભ્ય શ્રી રોહન ભાઈ પટેલ (નિશાળિયા) , યુવા અગ્રણી પ્રણવસિંહ અટાલિયા ઉપસ્થિત રહ્યા હતા.
સંપર્ક :૮૩૨૦૦૭૦૭૯૨ ( આરોગ્ય કોવિડ- કરજણ)